એન્ડ્રોઈડ ફોનના આ 10 કોડ આપશે તમામ માહિતી, તમારી પર્સનલ વાતો જાહેર થતાં રોકવી હોય તો ફટાફટ જાણી લો
21મી સદીના આજના જમાનામાં ફોન એજ જીવન જરૂરિયાત બની ગઈ છે. જેમ રોટી કપડાં મકાન છે એ રીતે લોકોને હવે ફોન વગર પણ નથી ચાલતું. તમારામાંથી પણ ઘણા લોકો Android ફોનોનો ઉપયોગ કરતાં હશે તો વળી ઘણા લોકો આઇફોનનો ઉપયોગ કરતા હશે. આવી સ્થિતિમાં તમારે તમારા ફોન વિશેની વિગતો જાણવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે દુકાનદાર તમને ફોનની સુવિધાઓ વિશે કંઈક અલગ કહે અને તમને ફોનમાં કંઈક બીજું જ મળે. પરંતુ જો તમે આ 10 સિક્રેટ કોડ્સ જાણી લેશો તો તમે ફોનની સંપૂર્ણ માહિતી સચોટ રીતે જાણી શકશો.
*#*#4636#*#*
આ કોડ દ્વારા તમને તમારા ફોન અને બેટરી વિશેની સંપૂર્ણ માહિતી મળશે.
*#21#
આ કોડથી તમને માહિતી મળશે કે, તમારો કોલ અને ડેટા ક્યાંક બીજે ડાયવર્ટ કરવામાં તો નથી આવ્યાં ને.
*#62#
ઘણી વખત તમારો નંબર no-service અથવા no-answer બતાવે, તો પછી તમે આ કોડથી શોધી શકો છો કે તમારો ફોન અન્ય કોઈ પણ નંબર પર રીડાયરેક્ટ થયો કે કેમ.
##002#
જો તમને લાગે કે તમારો કોલ બીજા નંબર તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે, તો તમે તેને આ કોડથી નિષ્ક્રિય કરી શકો છો.
*43#
આ કોડની મદદથી તમે તમારા ફોનમાં કોલ વેઈટિંગ સેવા શરૂ કરી શકો છો, જ્યારે #43# ડાયલ કરવાથી તેને બંધ પણ કરી શકો છો.
*#06#
ફોનમાં આ કોડ જેવો ડાયલ કરશો કે તરત તમારા ફોનનો IMEI નંબર જાણવા મળશે.
*#*#34971539#*#*
આ કોડની મદદથી તમે તમારા ફોનના કેમેરા વિશેની બધી માહિતી જાણી શકો છો.
*#*#2664#*#*
આ કોડની મદદથી તમે તમારા ફોનની ટચ સ્ક્રીન યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ તે ચકાસી શકો છો.
*#*#7780#*#*
તમે આ કોડ દાખલ કરશો એટલે તરત જ બધા ડેટા રિસેટ થઈ જશે.
*#*#7780#*#*
આ કોડથી તમારી એપ્લિકેશનમાં ડેટા રિસેટ થઈ શકશે.
આ ધ્યાન નહીં રાખો તો ફોન થઈ જશે હેક
વૉટ્સઅપની ટેકનિકલ ટીમના નામે કેટલાક લોકોને મેસેજ આવવા લાગ્યા છે. આ મેસેજ હકીકતે હેક કરવા માટેની લિન્ક છે. એ મેસેજ આવે સાથે સાથે એસએમએસ દ્વારા છ નંબરનો એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. આ મેસેજને કોડ જોઈને લોકોને એવુ જ લાગે કે એ વૉટ્સઅપ તરફથી આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે વૉટ્સઅપ દ્વારા આવું કોઈ વેરિફિકેશ કરવામાં આવતું નથી. ટેકનોલોજીના નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે આવા મેસેજનો જવાબ આપવો નહીં. કેમ કે તમે જવાબ આપશો એ પછી તમારો ફોન હેક થઈ શકે છે અને બીજું કોઈ તમારા નંબર પર રજિસ્ટર થયેલું વૉટ્સઅપ વાપરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એન્ડ્રોઈડ ફોનના આ 10 કોડ આપશે તમામ માહિતી, તમારી પર્સનલ વાતો જાહેર થતાં રોકવી હોય તો ફટાફટ જાણી લો"
ટિપ્પણી પોસ્ટ કરો