બોલિવૂડની આ ટોચની અભિનેત્રીઓ કરાવી ચૂકી છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, જે આ તસવીરો જોઇને તમને આવી જશે ખ્યાલ
આ આભીનેત્રીઓ કરાવી ચુકી છે બ્રેસ્ટ ઈંપ્લાન્ટ, 3જા નંબરનો તો તમને અંદાજો પણ નહીં હોય.
હોટ અને સેક્સી દેખાવા માટે આપણી બૉલીવુડ અભિનેત્રીઓ શુ નહિ કરતી હોય. મોટાભાગની બોલિવુડ અભિનેત્રીઓએ પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ સહારો લીધો છે. લિપ ફીલિંગથી લઈને બ્રેસ્ટ ઈંપ્લાન્ટ સુધી, અભિનેત્રીઓ સ્ક્રીન પર પોતાને બેસ્ટ દેખાડવા માટે ખબર નહિ શુ શુ કરતી હોય છે. જો કે બ્રેસ્ટ ઈંપ્લાન્ટની વાત કોઈપણ અભિનેત્રી સ્વીકારતી નથી પણ અમુક વસ્તુ છુપાવી નથી શકાતી. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું, જે સેક્સી ફિગર માટે બ્રેસ્ટ ઈંપ્લાન્ટ કરાવી ચુકી છે..
કંગના રનૌત.

જ્યારે કંગનાએ ફિલ્મ ગેંગસ્ટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી તો એ બિલકુલ ફ્લેટ દેખાતી હતી. પણ ફિલ્મ રાસકલમાં એમની બોડીના વળાંક જોઈ લોકો ચોંકી ગયા. પછી ખબર પડી કે આવી બોડી માટે કંગનાએ બ્રેસ્ટ ઈંપ્લાન્ટનો સહારો લીધો છે.
શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટી બોલીવુડમાં પોતાના પરફેક્ટ ફિગર માટે જાણીતી છે. શિલ્પા શેટ્ટીની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે. પણ શું તમે જાણો છો કે નાકની સર્જરી કરાવ્યા સિવાય શિલ્પાએ બ્રેસ્ટ ઈંપ્લાન્ટ સર્જરી પણ કરાવી છે. જો કે એમને ક્યારેય જાહેરમાં આ વાત સ્વીકારી નથી પણ એમના પહેલાના અને હમનના ફોટો જોઈને હકીકત સામે આવી જ જાય છે.
બિપાશા બાસુ.

બંગાળી બ્યુટી, બોલીવુડની હોટ અને સેક્સી બિપાશા બાસુ અભિનેત્રી બન્યા પહેલા સુપર મોડેલ રહી ચુકી છે. સાધારણ લુક અને હેવી બોડી હોવા છતાં બિપાશા બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવવામાં સફળ રહી છે અને બોલીવુડની હોટ અને સેક્સી અભિનેત્રી કહેવાય છે. જો કે એમની એ હોટ એન્ડ સેક્સી બોડીનું ક્રેડિટ જાય છે પ્લાસ્ટિક સર્જરીને. કહેવાય છે કે એમને મોડલિંગના દિવસોમાં જ બ્રેસ્ટ ઈંપ્લાન્ટ કરાવી લીધું હતું અને બોલીવુડમાં એન્ટ્રી લીધા પછી એમને પોતાના ક્લિવેઝ અને સ્કિન બતાવવાનો એક પણ મોકો જતો નથી કર્યો.
શ્રીદેવી.

શ્રીદેવી કદાચ પહેલી અભિનેત્રી હતી, જેમને પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી અને ઈંપ્લાન્ટસનો સહારો લીધો હતો. એમને ફક્ત નાક અને હોઠની જ સર્જરી નથી કરાવી પણ હોટ અને સેક્સી ફિગર મેળવવા માટે બ્રેસ્ટ ઈંપ્લાન્ટ પણ કરાવ્યું હતું. અને આ જ પ્લાસ્ટિક સર્જરીનો કમાલ હતો કે સુંદરતાની બાબતમાં એ 50થી વધુ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને શરમાવે તેવી લાગતી હતી.
સુસ્મિતા સેન.

મિસ યુનિવર્સ સુસ્મિતા સેને જ્યારે 1994માં મિસ યુનિવર્સનું ટાઇટલ જીત્યું હતું ત્યારે એ નેચરલી ખૂબ જ સુંદર લાગતી હતી. એ પછી મોડલિંગ કરિયરમાં પણ પોતાની નેચરલ સુંદરતાથી એમને મોસ્ટ બ્યુટીફૂલ વુમનનું ટાઇટલ મેળવ્યું હતું પણ બોલીવુડમાં એન્ટ્રી લેતા પહેલા સુસ્મિતા સેનને લાગ્યું કે એમના લુકમાં કઈક ઉણપ છે. અને આખરે એમને પણ બ્રેસ્ટ ઈંપ્લાન્ટનો સહારો લીધો, જેનાથી એમની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા.
આયશા ટાકીયા.

આયશા ટાકીયા પોતાની ફિલ્મો માટે ઓછી અને કોસ્મેટિક સર્જરી માટે વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા એ પોતાની લિપ સર્જરીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. એ પહેલાં એ બ્રેસ્ટ સર્જરી પણ કરાવી ચુકી છે અને નવા લુક માટે નાકની સર્જરી પણ કરાવી હતી. જો કે બ્રેસ્ટ સર્જરીની વાતથી એમને ચોખ્ખી ના પાડી દીધી હતી.
રાખી સાવંત.

રાખી સાવંતે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે એમને બ્રેસ્ટ એનહાન્સમેન્ટ માટે બ્રેસ્ટ ઈંપ્લાન્ટ કરાવ્યું છે. રાખીએ જણાવ્યું હતું કે ઘણી અભિનેત્રીઓ આવું કરે છે. એમાં કોઈ મોટી વાત નથી. એ વાત અલગ છે કે પછીથી એમને બ્રેસ્ટ ઈંપ્લાન્ટ રિમુવ પણ કરી દીધું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બોલિવૂડની આ ટોચની અભિનેત્રીઓ કરાવી ચૂકી છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, જે આ તસવીરો જોઇને તમને આવી જશે ખ્યાલ"
ટિપ્પણી પોસ્ટ કરો