હનીમૂન પર જ આ અભિનેત્રીના પતિએ કરી હતી એને મિત્ર સાથે સુવા માટે મજબૂર, જાણી લો આખી બાબત.
કપૂર પરિવારની રાજકુમારી કરિશ્મા કપૂરનું વિવાહિત જીવન ખૂબ જ દર્દ ભરેલું રહ્યું હતું. હનીમૂનના સમયથી જ કરિશ્મા કપૂરના જીવનમાં એ બધું થવા લાગ્યું હતું જેની કરિશ્મા કપૂરે સપનમાં પણ કલ્પના નહિ કરી હોય. સંજય કપૂર સાથેના છૂટાછેડાના ઘણા બધા સમય પછી જ્યારે કરિશ્મા કપૂરે પોતાના વિવાહિત જીવન પરથી પડદો ઉઠાવ્યો ત્યારે ઘણી વેદના ભરેલી ઘટનાઓ સામે આવી.
એટલે સુધી કે કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂરે હનીમૂનના સમયે જ એમનો સોદો કરી દીધો હતો, કરિશ્મા કપૂરને એમના જ પતિ સંજય કપૂરે પોતાના મિત્ર સાથે સુવા માટે મજબૂર કરી હતી. કરિશ્મા કપૂરે પોતાના વિવાહિત જીવન વિશે બીજી પણ ઘણી વાતો જણાવી જેને સાંભળ્યા પછી તમારા પણ રુવાંટા ઉભા થઈ જશે.
આ હતું કરિશ્મા કપૂરના છૂટાછેડાનું કારણ.
કરિશ્મા કપૂર પોતાના વિવાહિત જીવનથી ક્યારેય ખુશ નથી રહી શકી. લગ્નના થોડા જ દિવસોમાં એમને અહેસાસ થઈ ગયો હતો કે એમનું જીવન એક ભયાનક વળાંક પર આવી ગયું છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરે દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર સાથે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. આ પહેલા અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરની સગાઈ થઈ હતી પણ પછીથી અભિષેક બચ્ચન સાથેની એમની સગાઈ તૂટી ગઈ હતી અને કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.
લગ્ન પછી કરિશ્મા કપૂરે ઘણી બધી તકલીફો સહન કરી, એટલું જ નહીં ઘરેલુ હિંસાનો શિકાર પણ બની. પણ પોતાના બાળકોને ખાતર કરિશ્મા કપૂર પોતાના વિવાહિત જીવનની બધી જ તકલીફો સહન કરતી રહી પણ સંજય કપુરમાં જ્યારે એમને કોઈ સુધારો થતો ન દેખાયો તો વર્ષ 2016માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે છૂટાછેડા લઈ લીધા.
છૂટાછેડા લેતી વખતે કરિશ્મા કપૂરે કોઈને પણ એનું કારણ નહોતું જણાવ્યું પણ છૂટાછેડાના ઘણા સમય પછી જ્યારે કરિશ્મા કપૂરે પોતાના વિવાહિત જીવન પરથી પડદો ઉઠાવ્યો ત્યારે ઘણા બધા વણકહેલા રહસ્યો સામે આવ્યા હતા.
છૂટાછેડા પછી કરિશ્મા કપૂર દિલ્લી છોડીને મુંબઈ આવી ગઈ અને ત્યારથી પોતાના બંને બાળકો એટલે કે દીકરો કિયાન અને દીકરી સમાયરા સાથે મુંબઈમાં જ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હનીમૂન પર જ આ અભિનેત્રીના પતિએ કરી હતી એને મિત્ર સાથે સુવા માટે મજબૂર, જાણી લો આખી બાબત."
ટિપ્પણી પોસ્ટ કરો