કરોડપતિ બિઝનેસમેન થી લગ્ન કરી ને મોજ કરી રહી છે આ ફ્લોપ અભિનેત્રી, બની ગઈ છે એક બાળક ની માતા
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં પોતાના પગ મૂકવા જેટલા સરળ હોય છે એનાથી ઘણો વધારે અઘરું આ ઇન્ડસ્ટ્રી માં સફળ બનવું હોય છે. આવા માં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ જેમણે બોલિવૂડ ની આ દુનિયા માં પોતાના પગ તો મૂકી લીધા પરંતુ કોઈ ખાસ સ્થાન મેળવી ન શક્યા. જેના કારણે એમણે બોલિવૂડ ની દુનિયા થી દૂરીઓ બનાવી લીધી. તમને બધા ને વિતેલા જમાના ના અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમામાલીની તો યાદ જ હશે. ધર્મેન્દ્ર એ હેમા માલિની થી બીજા લગ્ન કર્યા હતા. લગ્ન થયા પછી એમની બે પુત્રીઓ થઈ જેમનું નામ ઈશા દેઓલ અને આહના દેઓલ છે. આ બંને પુત્રીઓ માંથી સૌથી મોટી પુત્રી ઈશા દેઓલ ના વિશે આજે અમે તમને બતાવવા ના છીએ. જેમણે પોતાના પગ બોલિવૂડ ની ફિલ્મો માં તો મૂક્યા હતા પરંતુ એ આ ઈન્ડસ્ટ્રી ની ફ્લોપ અભિનેત્રી રહી છે. આની સાથે જ વર્તમાન સમય માં ભારત ના સૌથી મોટા બિઝનેસમેન થી લગ્ન કરી ચૂકી છે અને પોતાના જીવન માં મજા લઈ રહી છે. આટલું જ નહીં પરંતુ એ એક પુત્રી ની માતા પણ બની ગઈ છે.
થોડાક જ દિવસ પહેલા ઈશા દેઓલ પોતાના બાળક અને પતિ ની સાથે દેખાઈ હતી. ઈશા દેઓલ એમના પતિ અને પુત્રી ની સાથે હેમામાલી ના જન્મદિવસ ની પાર્ટી માં દેખાઈ હતી. એ સમયે ઈશા દેઓલ ઘણા બોલ્ડ ડ્રેસ માં આવી હતી. આ ડ્રેસ માં એમની સુંદરતા સાફ દેખાઈ રહી હતી. એમના આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા પસંદ કરવા માં આવી રહ્યા છે. એમ જોવા જઈએ તો ઈશા દેઓલ નો ફિલ્મી કરિયર એટલું ખાસ ન રહ્યું. અભિનેત્રી ઈશા દેઓલે અત્યાર સુધી ધૂમ, નો એન્ટ્રી, યુવા જેવી સુપર હિટ ફિલ્મો માં પોતાનો અભિનય કર્યો છે, તેમ છતાં પણ ઈશા દેઓલ ને પોતાની માતા હેમામાલીની ની જેમ સફળતા ન મળી શકી.
બોલિવૂડ માં એક સફળ અભિનેત્રી ન બન્યા પછી એમણે 29 જૂન વર્ષ 2012 માં ભારત ના સૌથી પ્રસિધ્ધ અને કરોડો ની સંપત્તિ ના માલિક ભરત તખ્તાની થી લગ્ન કરી લીધા અને આ બંને ની એક પુત્રી પણ છે. અભિનેત્રી ઈશા દેઓલે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને સંપૂર્ણ રીતે બાય બાય કરી દીધું છે અને એ પોતાના પરિવાર ની સાથે રહે છે અને પોતાના વૈવાહિક જીવન માં ઘણી વ્યસ્ત છે.
વાસ્તવ માં, ભરત તખ્તાની ન માત્ર ભારત માં પરંતુ વિદેશો માં પણ એમનો બિઝનેસ ફેલાયેલો છે. જો અમે એમની સંપત્તિ ની વાત કરીએ તો એ કરોડો ની પ્રોપર્ટી ના માલિક છે. અભિનેત્રી ઈશા દેઓલે લગ્ન પછી પોતાના પતિ ની સાથે ભવ્ય અને ગ્લેમરસ લાઇફ ની મોજ લઈ રહી છે. જ્યારે અભિનેત્રી ઈશા દેઓલ ગર્ભવતી હતી ત્યારે એમના પતિ એમને બેબીમૂન મનાવવા માટે ગ્રીસ લઈ ગયા હતા આ વાત થી તો એ ખબર પડે છે કે એ આ લગ્ન કરી ને ઈશા દેઓલ આજે કેટલી મજા લઇ રહી છે.
જે પણ હોય પરંતુ ઈશા દેઓલ પોતાના પતિ ની સાથે ઘણી ખુશ દેખાઇ રહી છે. અને આમનું વૈવાહિક જીવન પણ સારું ચાલી રહ્યું છે. એ બંને પોતાના બાળક ની સાથે ઘણા ખુશ દેખાઈ રહ્યા છે જેવું કે તમે આ ફોટા માં જોઈ શકો છો. એમ તો માત્ર ઈશા દેઓલ જ નથી, જેમણે ફિલ્મો માં સફળતા ન મળ્યા પછી કરોડપતિ થી લગ્ન કર્યા છે એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે બોલિવુડ ને બાય બાય કહ્યા પછી કોઈ કરોડપતિ થી લગ્ન કરી ને પોતાનું વૈવાહિક જીવન હસી ખુશી વ્યક્ત કરી રહી છે.
0 Response to "કરોડપતિ બિઝનેસમેન થી લગ્ન કરી ને મોજ કરી રહી છે આ ફ્લોપ અભિનેત્રી, બની ગઈ છે એક બાળક ની માતા"
ટિપ્પણી પોસ્ટ કરો