દેવો કે દેવ મહાદેવની આ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયામાં લાગી આગ

દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ અદા કરનારી સોનારિકા ભદોરિયા હાલમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. સોનારિકા ભદોરિયાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો હાલમાં સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહી છે.

image source

તેણે તેની હોટ એન્ડ બોલ્ડ ઇમેજ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ પહેલાં પણ ઘણી વખત સોનારિકા તેનાં સોશિયલ મીડિયા પેજ પર આવી બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.

પાર્વતીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

image source

ટીવી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા આ કોરોના કાળની વચ્ચે પોતાની ફેમેલી સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરી રહી છે. આ દરમિયાન સોનારિકા ભદૌરિયાએ ગ્લેમરસ લુક સાથે ફોટોશૂટ કરાવતા ઘણી ફોટોસ ઈન્ટરનેટ પર પોસ્ટ કરી છે. સોનારિકા ભદૌરિયા આ બધા ફોટોઝમાં અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

એક સ્ટાઇલીશ અને ગોર્જીયસ અંદાજ

image source

ફ્લોરલ ડ્રેસમાં સોનારિકા ભદૌરિયા પોતાની હોટ અદાઓથી ચાહકોને દીવાના બનાવી રહી છે. હેર સ્ટાઇલની વાત કરીએ તો તેમને પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે. સોનારિકા ભદૌરિયાએ ફોટોશૂટ કરાવતા સમયે એક બાદ એક સ્ટાઇલીશ અને ગોર્જીયસ અંદાજમાં પોઝ આપ્યા છે.

ચાહકોના દિલ પર રાજ કરી રહી છે

image source

સોનારિકા થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેળાના પાન સાથે સોનારિકા ભદૌરિયાએ એક સાથે ઘણી તસ્વીરો ક્લિક કરાવી છે. સોનારિકા ભદૌરિયા ટીવીની ઘણી સીરીયલમાં પોતાની એક્ટિંગ સાથે ચાહકોના દિલ પર રાજ કરી ચુકી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ઘણા ફોટા શેર કરતી રહે છે

image source

સૌથી મહત્વની વાત એ છે કે ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ઘણા ફોટા શેર કરતી રહે છે અને લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે,

image source

થોડા દિવસો પહેલા તેમણે થાઇ-હાઇ સ્લિટ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં ફોટા શેર કર્યા હતા. પ્રખ્યાત ટીવી સીરિયલ દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા દ્વારા સોનારિકા ભદોરિયાની લોકપ્રિયતા ખુબજ વધી ગઈ છે.

image source

તમને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયા સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર સોનારિકાના 1 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના ફોટા શેર કરતી રહે છે

image source

23 વર્ષીય સોનારિકા મુંબઇની રહેવાસી છે અને તે ટીવી સિરિયલો ઉપરાંત તે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. સોનારિકાના પિતા એક બિઝનેસમેન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "દેવો કે દેવ મહાદેવની આ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયામાં લાગી આગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel