કોરોનાકાળમાં જો તમે લોન પર કાર લેવાનુ વિચારી રહ્યા છો તો જાણો કઈ બેન્ક કેટલા વ્યાજે આપી રહી છે લોન
દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેમનું એક પોતાનું ઘર હોય અને એક કાર હોય. ખાસ કરીને આવા કોરોનાકાળમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી ડરતા હોય છે. જેથી દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે તેમની એક પોતાની કાર હોય.
એવામાં ઓછી આવકના કારણે રોકડેથી કાર લેવાનું પોસાય તેમ ન હોય લોકો બેન્કમાંથી લોન લેવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ તમારી પોતાની કાર લેવાનું વિચારી રહ્યા છો અને તેના માટે કાર લોન લેવા લેવાની ઇચ્છા ધરાવતા હો તો, પહેલાં એ જાણવું જરૂરી છે, કઈ બેંક કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે. જાણો કઈ બેંકો કયા વ્યાજ દરે લોન આપી રહી છે.
જજો તમે 7 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે
જજો તમે 8 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે
જજો તમે 9 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે
નવી કાર માટે વ્યાજ દર
જૂની કાર માટે વ્યાજ દર
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાકાળમાં જો તમે લોન પર કાર લેવાનુ વિચારી રહ્યા છો તો જાણો કઈ બેન્ક કેટલા વ્યાજે આપી રહી છે લોન"
ટિપ્પણી પોસ્ટ કરો