વાસ્તુશાસ્ત્ર : તમારા ઘરમાં પણ રહે છે કોઈ બીમાર, તો તરત કરવા આ ઉપાય..
સામાન્ય રીતે ઘરમાં નેગેટિવ એનર્જી આવતા ઘરની સુખ શાંતિ જતી રહે છે. મુશ્કેલીઓ સતત આવવા લાગે છે. તમારૂ કામ બગડવા લાગે છે કામ મુશ્કેલ થવા લાગે છે. ઘરનું વાસ્તુ દોષ તમને બરબાદી તરફ મોકલી શકે છે. આ તમારું સ્વાસ્થ્ય પણ બગાડે છે. શું તમે નબળા સ્વાસ્થ્ય અને ધન ના અભાવ આ ક્યાં વાસ્તુ દોષનું કારણ છે તે જાણો છો? જો તમને ખબર નથી, તો આજે અમે તમને એના વિશે ની ખાસ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો અમે તમને જણાવી દઈએ.
image source
ઘરમાં વ્યક્તિને થતી બીમારી ને દુર કરવા માટે નિયમિત રીતે ઘરમાં શની યંત્રની ઉપાસના, દેવી-દેવતાની નિયમિત પૂજા અને સૌથી જરૂરી ઘર સાફ રાખવાથી ઘરના કોઇ પણ વ્યક્તિ બીમાર નહિ રહે.
image source
જો તમારા ઘરના ગાર્ડનમાં કે સામે કોઈ ઝાડ હોય તો તેના પણ કંકુ નું સ્વસ્તિક રોજ બનાવવું. વાસ્તુ શાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે જો ઘરની સામે મેનગેટમાં કોઈ ખાડો હોય તો માનસિક રોગ અને સ્ટ્રેસ વ્યકિતને આવી શકે છે. આનાથી બચવા માટે તે ખાડાને માટીથી ભરી દો.
જો તમારા ઘરના મેન ગેટ ની સામે ગંદુ પાણી એકઠું થયેલ હોય તો સાવધાન. આ બીમારીને આમંત્રણ આપે છે. તેથી જેટલું બને તેટલું આને દુર કરવું.
image source
ઘરના મેઈન ગેટ ની બરાબર સામે મંદિર કે પૂજા સ્થળ ન હોવું જોઈએ. આનાથી ઘરમાં દેવી-દેવતાઓ નિવાસ નથી કરતા. તેથી ઘરમાં બીમારીઓ અને દુઃખ આવે છે.
ઘરના તમામ ટોયલેટના દરવાજાઓ અંદર ની તરફ બંધ થાય તે ખાસ જોવુ તમામ ટોયલેટ ના ઢાંકણાઓ બંધ હોવા જોઈએ. ફેંગશુઈ અનુસાર આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ચી નેગેટીવ એનર્જીને દૂર કરશે.
image source
જો તમારા ઘરમાં પાણી ની વ્યવસ્થા પશ્ચિમ દિશાની તરફ છે તો તમારા ઘરના પ્રમુખ વ્યક્તિને લાંબા સમય સુધી ગંભીર બીમારી થઇ શકે છે.
જો તમારા ઘરની પૂર્વ દિશાની દીવાલ ની ઊંચાઈ પશ્ચિમ દિશાની ઊંચાઈથી વધારે હોય તો તમારા સંતાનની તબિયત વધારે સમય સુધી ખરાબ રહે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "વાસ્તુશાસ્ત્ર : તમારા ઘરમાં પણ રહે છે કોઈ બીમાર, તો તરત કરવા આ ઉપાય.."
ટિપ્પણી પોસ્ટ કરો