શું તમારા ઘરમાં છે આ વસ્તુઓ? તો આજે જ હટાવી લો, નહિં તો તમે અને તમારો પરિવાર બની જશે કંગાળ
વાસ્તુ ટીપ્સ: આપે ઘર માંથી આજે જ આ વસ્તુઓને કરો દુર, નહિતર થઈ જશો કંગાળ.
કેટલીક વાર આપણી સામે કેટલીક એવી મુશ્કેલીઓ સામે આવી જાય છે કે, તેને સમજવી ઘણી મુશ્કેલ થઈ જાય છે કે, આ મુશ્કેલીને કેવી રીતે દુર કરવી. બધા રસ્તાઓ બંધ થઈ જાય છે અને રહી જાય છે તો ફક્ત મજબુરી જ. એમાંથી એક મુશ્કેલી હોય છે પૈસા સાથે સંબંધિત પણ હોય છે. આપણા માંથી કેટલાક લોકો એવું પણ વિચારતા હોય છે કે, આ મુશ્કેલીઓ ફક્ત આપના માથે જ કેમ આવી પડી તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તો એવામાં આજે અમે આપને જણાવીશું આ વસ્તુઓ વિષે જે આપના ઘરમાં હજી પણ હાજર છે તો આપે તેને તરત જ હટાવી લેવી નહિતર આપની પૈસા સાથે સંબંધિત મુશ્કેલીઓમાં ક્યારેય આવશે નહી.
-કબુતરના માળાની બીટ પડવું:
એવું કહેવાય છે કે, આપના ઘરમાં કબુતર પોતાનો માળો બનાવે છે કે પછી કબુતર પોતાની બીટ પાડે છે તો આવા ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ થાય છે. એવું કહેવામાં આવે છે કે, જે ઘરના પ્રવેશદ્વાર પર કબુતર બીટ કરે છે તેવા ઘરમાં પૈસાનું ઘણું મોટું નુકસાન થઈ શકે છે.
-તૂટી ગયેલ કાચ:
તૂટી ગયેલ કાચનું ઘરમાં હોવું શુભ માનવામાં આવતું નથી. જે ઘરમાં તૂટેલા કાચ હોય છે ત્યાં પૈસાને સંબંધિત હંમેશા આવતી રહે છે. આવામાં જો આપના ઘરમાં પણ કાચ તૂટી જાય છે તો આપે તરત જ કાચને હટાવી લેવા જોઈએ.
-કરોળિયાના જાળા:
એવું કહેવામાં આવે છે કે, ઘરમાં કરોળિયાના જાળા ઘરમાં રહેતા સભ્યો માટે ગરીબી અને કોઈ દુર્ઘટનાઓનું પ્રતિક માનવામાં આવે છે. જે ઘરમાં કરોળિયા જાળા હોય છે ત્યાં રહેતા સભ્યોની સાથે કોઈ દુર્ઘટના થાય છે તેમજ આવા ઘરના સભ્યોને હંમેશા પૈસાની તંગી પણ જળવાઈ રહે છે.
-ઘરમાં કચરો ભેગો થવા દેવો નહી.:
આપે આપના ઘરમાં સાવરણીને હંમેશા યોગ્ય સ્થાને રાખવું જોઈએ. આ વાત યાદ રાખવી કે સાવરણીને પગથી સ્પર્શ કરવો નહી. આ સાથે જ ઇશાન કોણમાં કોઇપણ ભારે વસ્તુ કે પછી કચરો રાખવો જોઈએ નહી. ઇશાન કોનમાં ભારે વસ્તુઓ અને કચરો રાખવાથી આપને આર્થિક નુકસાન થાય છે. આપે આપના ઘરની ઉત્તર દિશામાં ક્યારેય પણ સ્ટોરરૂમ બનાવવો જોઈએ નહી.
-સુકા ફૂલ રાખવા જોઈએ નહી.:
આપે આપના ઘરમાં સુકાઈ ગયેલ ફૂલ રાખવા જોઈએ નહી. ઘરમાં સુકા ફૂલ રાખવાથી આપનું નસીબ પણ સુકાવા લાગે છે. જો આપના ઘરમાં સુકાઈ ગયેલ ફૂલ છે તો આજે જ સુકાઈ ગયેલ ફૂલને જલ્દીથી જલ્દી હટાવી દેવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શું તમારા ઘરમાં છે આ વસ્તુઓ? તો આજે જ હટાવી લો, નહિં તો તમે અને તમારો પરિવાર બની જશે કંગાળ"
ટિપ્પણી પોસ્ટ કરો