આ નાનકડું ફળ આટલી મોટી બીમારીઓને કરી દે છે દૂર, જાણો અને તમે પણ આ રીતે કરો ઉપયોગ
બદલાતા સમય સાથે રોગો પણ બદલાવા લાગ્યા છે.અત્યારનો સમય એવો છે કે દરેક લોકો કોઈપણ બીમારીનો શિકાર રહેતા જ હોય
છે.અત્યારના સમયમાં વૃદ્ધો કરતા યુવાનોમાં વધુ બીમારીઓ જોવા મળે છે.પહેલાના સમયમાં કેન્સર અને ડાયાબિટીઝ જેવા ગંભીર
રોગ માત્ર વૃધ્ધોમાં જ જોવા મળતા,પણ અત્યારના સમયમાં આ રોગ યુવાનોમાં પણ જોવા મળે છે.
પણ સાથે આજની ટેક્નોલોજી પણ ઘણી આગળ વધી છે.પહેલાના સમયમાં અમુક રોગોના ઈલાજ સંભવ જ ન હતા.તે અત્યારના સમયમાં સંભવ છે.પણ સાથે ઘણા એવા રોગો પણ છે જેનો ઈલાજ ડોકટરો દ્વારા શક્ય નથી.તેથી આજે અમે તમને એવી ઔષધિ વિશે જણાવીશું જેવું સેવન કરવાથી તમારા રોગો તમારા શરીરમાંથી હંમેશ માટે દૂર થઈ જશે.
આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જેનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે.આ ફળ ખૂબ જ મુશ્કેલ
પરિસ્થિતિઓમાં જોવા મળે છે,જેના કારણે તે મેળવવું ખૂબ મુશ્કેલ છે.તે ફળનું નામ છે ગુંદી.આ ફળ એટલે કે ગુંદીનું સેવન કરવાથી
તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.તો ચાલો જાણીએ કે ગુંદીનું સેવન કરવાથી કઈ-કઈ બીમારીઓ દૂર થાય છે.
ડાયાબિટીઝ
જેમને ડાયાબિટીઝની સમસ્યા છે,તેઓએ સૂકી ગુંદીનો પાવડર બનાવવો,ત્યારબાદ દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક
ચમચી પાવડર નાખી તેનું સેવન કરવું.આ તમારી ડાયાબીટિઝની સમસ્યા દૂર કરશે.
કિડની: –
ગુંદીનો પાવડર અને બુંદીની શાકભાજી કિડની માટે ફાયદાકારક છે,જે લોકોને કિડનીની તકલીફ છે,તેઓએ ગુંદીની શાકભાજીને
અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત ખાવી જ જોઈએ.
લીવર-
લીવરની તકલીફથી પીડાતા લોકોએ દરરોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ગુંદીનો પાવડર મિક્સ કરીને પીવું
જોઈએ.આ ઉપાય દરરોજ સવારે ઉઠીને તરત જ અજમાવવો જોઈએ,તે તમારા લીવરને સ્વસ્થ રાખશે.
સૂકી ખંજવાળ અને ત્વચા રોગ
ચામડીના રોગો અને ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ગુંદીના પાંદડાની પેસ્ટ ચામડી પર લગાવવાથી ફાયદો થાય છે.તમે
ગુંદીનો પાવડર પણ ખાઈ શકો છો.
કમળાની સમસ્યા
ગુંદીના પાવડરનો ઉકાળો પીવાથી કમળાની સમસ્યા દૂર થાય છે.
મોંના છાલા
જો તમારા મોમાં છાલા છે,તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.આ સમસ્યા દૂર કરવા માટે ગુંદીના ચાર પાંદડા લો અને તે પાંદ
ચાવો.આ ઉપાય જલ્દીથી તમારા મોંના છાલા દૂર કરશે.
લોહીના ગાંઠા
જો તમને લોહીના ગાંઠાની સમસ્યા છે,તો ઓછામાં ઓછા દસ ગ્રામ ગુંદીના પાનનો રસ પીવો.આ તમારા ગાંઠા ઢીલા પડે છે અને
ધીરે-ધીરે દૂર કરે છે.
યુરિનમાં થતી બળતરા
ગુંદીના પાંદનો દસ મિલિલીટરનો રસ પીવાથી યુરિનમાં થતી બળતરા દૂર થાય છે.
ઉલટીની સમસ્યા
જો તમને વારંવાર ઉલ્ટીની સમસ્યા થતી હોય,તો ગુંદીના પાનના રસમાં બરફ મિક્સ કરી તેનું સેવન કરો.આ તમારી ઉલ્ટીની સમસ્યા
દૂર કરશે.
તાવ
જો તમને તાવ આવે છે,તો તમે ગુંદીના પાવડરનો ઉકાળો પી શકો છો.આ ઉકાળો તમારો તાવ ઝડપથી મટાડશે.
ચિકન પોક્સમાં
ચિકન પોક્સને કારણે ચેહરા પર પિમ્પલ્સ થાય છે.જો તેની સારવાર ન કરવામાં આવે તો તે પિમ્પલ્સ ચહેરા પર ડાઘ છોડી દે છે.આ
ડાઘની સારવાર માટે તમે ગુંદીના પાવડરમાં થોડું પાણી નાખી તે ડાઘ પર લગાવો.તમારા ડાઘ થોડા સમયમાં જ દૂર થશે.
ત્વચા પરની ફોલ્લીઓ
ત્વચા પરની લાલ ફોલ્લીઓ દૂર કરવા માટે ત્વચા પર ગુંદી ના પાનનો રસ લગાવવો જોઇએ.
દાંત પર થતો દુખાવો
દાંત અથવા પેઢામાં થતો દુખાવો દૂર કરવા માટે તમારે ગુંદીના પાવડરમાં કોઈપણ તેલ અથવા ઘી નાખીને તે મિક્ષણ દાંત અને પેઢા
પર લગાવવાથી દરેક દુખાવો દૂર થાય છે.
કૂતરો કરડવાથી
કૂતરાના કરડવાના ઝેરને દૂર કરવા માટે ગુંદીનો રસ પીવો જોઈએ.આ રસ કૂતરાનું ઝેર દૂર કરે છે અને ઘાને ઝડપથી મટાડે છે.
ઊંઘની સમસ્યા
જે લોકોને ઊંઘની તકલીફ હોય છે,તેઓએ ગુંદીના મૂળના રસમાં ગોળ નાખીને આ મિક્ષણ રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ.આ
મિક્ષણ તમારી ઊંઘની સમસ્યા દૂર કરશે.
0 Response to "આ નાનકડું ફળ આટલી મોટી બીમારીઓને કરી દે છે દૂર, જાણો અને તમે પણ આ રીતે કરો ઉપયોગ"
ટિપ્પણી પોસ્ટ કરો