12.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૨-૧૧-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ
તિથિ :- બારસ ૨૧:૩૧ સુધી.
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- હસ્ત ૨૫:૫૫ સુધી.
યોગ :- વિષ્કુંભ ૧૫:૪૫ સુધી
કરણ :- કૌલવ ૧૧:૦૯ સુધી. તૈતુલ ૨૧:૩૧ સુધી.
સૂર્યોદય :-૦૬:૪૯
સૂર્યાસ્ત :-૧૭:૫૭
ચંદ્ર રાશિ :- કન્યા
સૂર્ય રાશિ :- તુલા
વિશેષ :- વાગબારસ, ગોવત્સદ્વાદશી,ગુરુદ્વાદશી.
વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.
મેષરાશિ
સ્ત્રીવર્ગ:-નવુંઘર,નવી રાચરલીલા સંભવ બને.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક હાથથી સરકે નહીં તે જોવું.
પ્રેમીજનો:-આપ અક્કડ વલણ છોડો તો જીવનસાથી બની શકો.
નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે અકસ્માતથી સંભાળવું.
વેપારીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યય વધે.ધીરજ રાખવી.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૩
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- સહ કર્મચારી સાથે વિવાહ ના આયોજનની સંભાવના.
પ્રેમીજનો:-આપસમાં મેરેજ નું આયોજન સંભવ રહે.
નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી સાથે મતભેદ નિવારવા.
વેપારીવર્ગ:-વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.
પારિવારિકવાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
શુભ રંગ:-સફેદ
શુભ અંક :- ૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- જુના નવા મકાન અંગે ફેર-બદલની સંભાવના.
લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી વાતમાં સાનુકૂળતા પ્રાપ્ત થવા સંભવ.
પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.
નોકરિયાત વર્ગ:- મનની મુરાદ બર આવે. સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- વેપારમાં સમસ્યા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
શુભરંગ:- વાદળી
શુભ અંક:- ૨
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
લગ્નઈચ્છુક :- વાતમાં સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો:- યોગ્ય આચરણ યુક્ત મિત્ર બનાવવા.
નોકરિયાત વર્ગ:-કામકાજ સાનુકૂળ રહે.
વેપારી વર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
પારિવારિક વાતાવરણ:- વ્યવસાયિક તક મળે ઝડપી લેજો
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- સ્નેહી મિત્ર ના સહયોગથી સાનુકૂળતા.
પ્રેમીજનો :- વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ :- કામકાજ માં સમસ્યા નિવારવી.
વેપારીવર્ગ :- લાભની આશા જણાઈ.
પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૯
કન્યારાશિ
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થતાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળ સંજોગ રચાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિઘ્ન નો અનુભવ થાય.
નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
વેપારીવર્ગ:- આર્થિક સધ્ધરતા વધે.સંજોગ સુધરે.
પારિવારિક વાતાવરણ:- માનસિક શાંતિ જાળવવી.જાત પર નિર્ભર રહેવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- દૈનિક કાર્યોમાં સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત વિલંબથી સંભવ .
નોકરિયાત વર્ગ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.
વ્યાપારી વર્ગ:- વ્યાપારિક મુશ્કેલી દૂર થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-હરીફ શત્રુની કારી ન ફાવે.ધીરજ રાખવી.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય.
પ્રેમીજનો:- સાનુકૂળ તક.મૂંઝવણનો ઉકેલ મળશે.
નોકરિયાતવર્ગ:- કાર્યભાર વધતો જણાય.
વેપારીવર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા પ્રગતિ.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન તરફ ધ્યાન આપવું.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- પ્રોપર્ટીના કામ સંભવ બને.
લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
પ્રેમીજનો :- મુલાકાત અંગે મુશ્કેલી દૂર થતી જણાય.
નોકરિયાતવર્ગ :- સારા પગારની નોકરી સંભવ બને.
વેપારીવર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નથી વાતમાં સાનુકૂળતા.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:-કામકાજમા સંયમથી ઉકેલ મળે .
વેપારીવર્ગ:-વેપારમાં સારો પ્રતિભાવ જણાય.
પારિવારિકવાતાવરણ:- પ્રયત્નથી વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- સંયમથી ગૂંચવણ દૂર થતી જણાઈ.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા સંભવ બને.
પ્રેમીજનો:- મુલાકાત અંગે મૂંઝવણ બનેલી રહે.
નોકરિયાત વર્ગ:- જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સારો વેપાર.મૂંઝવણ દૂર થાય.
પારિવારિકવાતાવરણ:- ઘર વાહન ફેરબદલ થવાની સંભાવના.
શુભરંગ:- ભૂરો
શુભઅંક:- ૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં પ્રશ્નોનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :-વિવાહ અંગે સાનુકૂળ અવસર રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- ઓછા પગારની નોકરીની ચિંતા રખાવે.
વેપારી વર્ગ:- વેપારમાં સાવચેતી પૂર્વક આગળ વધવું.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૯
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "12.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો