13.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૩-૧૧-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ
તિથિ :- ત્રયોદશી ૧૮:૦૧ સુધી.
વાર :- શુક્રવાર
નક્ષત્ર :- ચિત્રા ૨૩:૦૬ સુધી.
યોગ :- પ્રીતિ ૧૧:૪૩ સુધી
કરણ :- ગરજ ૦૭:૪૯ સુધી. વણિજ ૧૮:૦૧ સુધી. વિષ્ટિ ૨૮:૧૧ સુધી.
સૂર્યોદય :-૦૬:૪૯
સૂર્યાસ્ત :-૧૭:૫૭
ચંદ્ર રાશિ :- કન્યા ૧૨:૩૨ સુધી. તુલા ૧૨:૩૨ થી ચાલું.
સૂર્ય રાશિ :- તુલા
વિશેષ :- ધનતેરસ,યમદીપદાન,ધન્વંતરિ જયંતી,કાળી ચૌદશ,શિવરાત્રી.
વાઘબારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા
વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.
મેષરાશિ
સ્ત્રીવર્ગ:-મીઠી મૂંઝવણ સાથે સાનુકૂળ સમય.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત ધીમે ધીમે વધતી જણાય.
પ્રેમીજનો:-મૂંઝવણ ભર્યો માહોલ હોઈ શકે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- કામકાજમા ઉપરિથી તણાવ. ધીરજ જાળવવી.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા બની રહે.
પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.
પ્રેમીજનો:- આકસ્મિક મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:- જૂના લેણાં પરત મળતાં રાહત જણાય.
શુભ રંગ:-જાંબલી
શુભ અંક :- ૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે અનુકૂળ સમય મળે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા હોય.ચિંતા હટે.
વેપારીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ ધરવી.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અને અકસ્માત અંગે સજાગ રહેવું.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાવચેતી વર્તવી.
પ્રેમીજનો:- વિઘ્ન અડચણ પ્રયત્નોથી દૂર થઈ શકે .
નોકરિયાત વર્ગ:-કામકાજમાં મુશ્કેલી દૂર થાય.
વેપારી વર્ગ:-વેપારમાં મુશ્કેલી દૂર થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થઈ શકે
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- આપની ધીરજની કસોટી થતી લાગે.
લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો માટે પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો :-આશંકાઓ છોડવી.સાનુકૂળતા પ્રાપ્ત થશે.
નોકરિયાત વર્ગ :- આપના પ્રયત્નો ફળદાયી જણાય.
વેપારીવર્ગ :- વ્યસ્તતા વધે.લાભની શક્યતા.
પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.અકસ્માતથી સંભાળવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક :- ૨
કન્યારાશિ
સ્ત્રીવર્ગ:- દૈનિક જીવન ના કાર્યો માં અડચણ રહે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક બનતી હોય.તક ઝડપવી.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
વેપારીવર્ગ:-મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-ચિંતા વિવાદનો પ્રસંગ જણાય.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં ધીરજ રાખવી.
પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ અકળામણ રહે.
વ્યાપારી વર્ગ:- સાનુકૂળ તક ઊભી થાય.
પારિવારિક વાતાવરણ:-લાભની આશા.મતભેદ દૂર કરવા.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં ધીરજ રાખવી.
પ્રેમીજનો:-ગૂંચવણ દૂર થતાં અનુકૂળતા વધે.
નોકરિયાતવર્ગ:-કામકાજ અંગે બહારગામ મુસાફરી થાય.
વેપારીવર્ગ:- વ્યવસાય ઉઘરાણી અંગે પ્રવાસ મુસાફરી થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- સ્નેહીથી મતભેદ ની સંભાવના.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૩
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- આપને ચિંતામાં થી દૂર થવાનો માર્ગ મળે.
પ્રેમીજનો :- અહમના ટકરાવ ની સંભાવના.
નોકરિયાતવર્ગ :- નોકરી અંગે સ્નેહીનો સહયોગ મળે.
વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૪
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :- વાતચીતમાં વિલંબની સંભાવના.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની શક્યતા.
નોકરિયાત વર્ગ:- કાર્યભાર અંગે ઉપરથી તણાવ વધે.
વેપારીવર્ગ:- સાનુકૂળ તક.અકળામણ દૂર થાય.
પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૭
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-ધીરજથી જટિલ પ્રશ્નો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :- વાતચીતમાં વિઘ્ન આવે.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અડચણ રહે.
નોકરિયાત વર્ગ:- યોગ્યતા મુજબ નોકરી મળવાની સંભાવના.
વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા બની રહે.
પારિવારિકવાતાવરણ:-કરજ ચૂકવણાં માં રાહત રહે.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- ધર્મકાર્ય થાય.પ્રવાસનું આયોજન ગોઠવાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં હિતશત્રુથી અડચણ.
પ્રેમીજનો:-વિચારીને ભરેલું પગલું હિતદાયક રહે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં અનુકુળતા બનતી જણાય.
વેપારી વર્ગ:- વ્યાપારના પ્રશ્ને ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- મનની મુરાદ બર આવે.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "13.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો