14.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૪-૧૧-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ
તિથિ :- ચતુર્દશી(ચૌદશ) ૧૪:૧૯ સુધી.
વાર :- શનિવાર
નક્ષત્ર :- સ્વાતિ ૨૦:૧૦ સુધી.
યોગ :- આયુષ્માન ૦૭:૩૧ સુધી સૌભાગ્ય. ૨૭:૧૬ સુધી.
કરણ :- શકુની ૧૪:૧૯ સુધી. ચતુષ્પદ ૨૪:૨૮ સુધી. વિષ્ટિ ૨૮:૧૧ સુધી.
સૂર્યોદય :-૦૬:૫૦
સૂર્યાસ્ત :-૧૭:૫૬
ચંદ્ર રાશિ :- તુલા
સૂર્ય રાશિ :- તુલા
વિશેષ :- નરકચતુર્દશી,અભ્યંગ સ્નાન,લક્ષ્મી તથા ઇન્દ્ર પૂજન,દિવાળી, મહાવીર નિર્વાણ દિન,બાલદિન.
વાઘબારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા
વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.
મેષરાશિ
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે સમસ્યા.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
નોકરિયાત વર્ગ:-અકારણ વિવાદથી સંભાળવું.
વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય,નાણાભીડ રહે.
પારિવારિકવાતાવરણ:- ઘર્ષણ અટકાવવું.પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૭
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ધીરજથી સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-વિવાહ અંગે થોડા વિલંબ બાદ આગળ વધી શકો.
પ્રેમીજનો:- ધીરજની કસોટી થતી જણાય.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા રહી શકે.
વેપારીવર્ગ:- સાનુકૂળતા.લાભદાયી વેપારની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- ઘર્ષણ અટકાવવું,આરોગ્ય જાળવવું.
શુભ રંગ:-વાદળી
શુભ અંક :- ૬
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- પ્રશ્નોનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :-વાતમાં સાનુકૂળતા બની રહે.
પ્રેમીજનો:-મુલાકાતમાં મતભેદની સંભાવના.
નોકરિયાત વર્ગ:- મનોબળ અને ધીરજથી ધ્યાન આપવું.
વેપારીવર્ગ:- વેપારમાં ચોકસાઈથી ધ્યાન આપવું હિતાવહ.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો સાર્થક થતા રાહત જણાય.
શુભરંગ:- લાલ
શુભ અંક:- ૫
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ સંભવ બને.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો વિફળ રહેવાની શક્યતા.
પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:-યોગ્ય કામ ન હોય.ઉલજન રહે.
વેપારી વર્ગ:-સમસ્યાનો ઉકેલ આવે.આંશિક ફાયદો રહે.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અને અકસ્માતથી સંભાળવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૨
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા રહે.
પ્રેમીજનો :-વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ :- સમસ્યા હોય ધીરજ રાખવી.
વેપારીવર્ગ :- માનસિક અકળામણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ :- લીલો
શુભ અંક :- ૮
કન્યારાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :- વાતચીતમાં અડચણ ની સમસ્યા સતાવે.
પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતની સંભાવના.
નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા ના સંજોગો જણાય.
વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.
પ્રેમીજનો:- સખ્તાઇ હોય મુલાકાતમાં વીઘ્ન.
નોકરિયાત વર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
વ્યાપારી વર્ગ:- અકળામણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- આર્થિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અડચણ જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે અનુકુળ સમય મળે.
નોકરિયાતવર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
વેપારીવર્ગ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:-પારિવારીક સમસ્યા ચિંતા રખાવે. ધીરજ રાખવી.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- અડચણ યુક્ત દિવસ હોય. ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા દૂર થતી જણાય.
પ્રેમીજનો :-પ્રયત્નથી મુલાકાતની સંભાવના.
નોકરિયાતવર્ગ :- સમસ્યાનું નિવારણ મળે.
વેપારીવર્ગ:- કામકાજ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:- વિવાદ વધવા ન દેવો.
શુભરંગ:- લાલ
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- નકારાત્મકતા છોડવી.
લગ્નઈચ્છુક :-તર્ક-વિતર્ક છોડી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:-સંજોગ વશાત મિલન શક્ય ન બને.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં અડચણ વિઘ્ન આવે.
વેપારીવર્ગ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો હિતદાયક રહે.
લગ્નઈચ્છુક :-પાત્રની પસંદગી માં વિલંબ રહે.
પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાતમાં સાનુકૂળતા.
નોકરિયાત વર્ગ:- નોકરી ના કામ અર્થે પ્રવાસની સંભાવના.
વેપારીવર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.
પારિવારિકવાતાવરણ:- આવશ્યક મુજબ નું કરજ મળી રહેવાની સંભાવના.
શુભરંગ:- ગ્રે
શુભઅંક:- ૪
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોમાં ધ્યાન આપવું.
લગ્નઈચ્છુક :-ગૂંચવણ માંથી માર્ગ મળતો જણાય.
પ્રેમીજનો:- મિત્રો સારા સંસ્કારી હોવા હિતાવહ રહે.
નોકરિયાત વર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
વેપારી વર્ગ:- મુશ્કેલી દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "14.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો