અંતિમવિધિ કરવાની તૈયારીમાં હતો પરિવાર, ત્યાં જ મૃતદેહમાં પ્રાણ આવ્યો અને બધાના ઉડ્યા હોંશ, પણ પછી થયુ કંઇક એવું કે….
આજે અમે તમને જે કહેવા જઇ રહ્યા છીએ તે ખૂબ જ વિચિત્ર છે, જી હા, આજે અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ, તે ખાસ છે કેમે કે તમે એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં મર્યા બાદ વ્યક્તિ ફરી જીવતી થયો હોય. મૃત્યુ બાદ કોઇ વ્યક્તિ જીવીત થઇ જવાની કહાની તમે ટીવી-ફિલ્મોમાં ઘણીવાર જોઇ હશે પરંતુ ઘટના હકિકત સાબિત થઇ છે. ચાલો અમે તમને જણાવી પણ દઈએ કે અહીં જે શું બન્યું, વાત એમ છે કે એક સ્ત્રી અર્થીમાથી જીવંત થઈ અને પરિવાર સાથે ખાધુ પછી પરંતુ થોડીવાર પછી પાછી આ દુનિયા છોડીને જતી રહી.

અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા
તમને થોડું વિચિત્ર લાગ્યું હશે પરંતુ આ બન્યું છે, તો હું તમને આખી કહાની કહું છું, બુધવારે સવારે 95 વર્ષની હિરાબાઈ પ્રજાપતિ મૃત અવસ્થામાં મળી આવી હતી અને તેમના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારની સાથે પડોશીઓ પણ દુખી થયા.અને તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા.

તેના શ્વાસ ચાલવા લાગ્યા
તમને એ પણ જણાવી દઈએ કે તેનો મૃતદેહને અર્થી પર પણ રાખી દેવામાં આવ્યો હતો, પછી કંઈક એવું બન્યું કે બધાને આશ્ચર્ય થયું, હા અચાનક ડેડ બોડીમાં કંઈક થયું કે સૌના હોંશ ઉડી ગયા. તેના શ્વાસ ચાલવા લાગ્યા બધા લોકો જોઈને હેરાન થઈ ગયા.
સ્ત્રીની આંખો ખુલી અને તે ઉઠીને બેસી ગઈ.

સ્ત્રીની આંખો ખુલી અને તે ઉઠીને બેસી ગઈ. મહત્વની વાત એ છે કે તેમણે ઘરના લોકો સાથે ખાવાનું પણ ખાધુ છે જમ્યા પછી તે ફરીથી આ દુનિયા છોડીને જતી રહી.
મેરઠમાં પણ અંતિમવિધિ સમયે જીવતી થઈ હતી યુવતી

મેરઠના મવાના કસ્બાની રહેવાસી 20 વર્ષિય આસમા 24 ઓગસ્ટે બેહોશ થઇ ગઇ હતી. ગંભીર હાલતમાં પરિવારજનોએ તેને દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી કરાવી હતી જ્યાં તેને કમળો હોવાનું કહેવામાં આવ્યું. પરિવારજનોએ જણાવ્યું કે હોસ્પિટલમાં આસમાએ દમ તોડી દીધો અને હોસ્પિટલવાળાઓએ તેણીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિવારજનો આસમાને સુપુર્દે ખાક કરવાની તૈયારી કરી રહ્યાં હતા કે અચાનક યુવતીના શરીરમાં હલચલ થવા લાગી અને તે જીવીત થઇ ગઇ. આ જોતા જ પરિવારજનોમાં હડકંપ મચી ગયો.
ઓક્સિજન બદલતી વખતે યુવતીનું મૃત્યુ થયુ

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જ્યારે દફનાવવા માટે કબર ખોદવામાં આવી રહી હતી એ દરમિયાન જ યુવતી જીવીત થઇ ગઇ અને તેના શ્વાસ ચાલવા લાગ્યા. પરિવારજનોએ તુરંત તેણીને લઇ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ 12 કલાક બાદ જ ફરીએકવાર ઓક્સિજન બદલતી વખતે યુવતીનું મૃત્યુ થઇ ગયું. ત્યારબાદ યુવતીને સુપુર્દે ખાક કરવામાં આવી. જો કે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "અંતિમવિધિ કરવાની તૈયારીમાં હતો પરિવાર, ત્યાં જ મૃતદેહમાં પ્રાણ આવ્યો અને બધાના ઉડ્યા હોંશ, પણ પછી થયુ કંઇક એવું કે…."
ટિપ્પણી પોસ્ટ કરો