વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાનું આ છે જન્મસ્થાન, જાણો વુહાન નહિં, પણ હવે કોનું નામ આવ્યું સામે

કોરોના વાયરસની મહામારી જ્યારે ફેલાવાની શરુઆત થઈ ત્યારબાદ દરેક દેશએ અથાગ પ્રયત્ન કર્યા કે આ મહામારી તેમના દેશમાં ફેલાય નહીં પરંતુ આ મહામારી દરેક દેશમાં પહોંચી ચુકી છે. ચીન બાદ અમેરિકા, ભારત સહિતના દેશોમાં કોરોનાએ તબાહી મચાવી છે.

image source

કોરોનાની મહામારીના કારણે શરુઆતના સમયમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ મહામારી ચીનના વુહાનમાંથી ફેલાય હતી. આ સિવાય એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ વાયરસ લેબમાંથી ફેલાયો છે. પરંતુ હવે એક નવો જ દાવો કરવામાં આવ્યો છે. જેણે સૌને ચોંકાવી દીધા છે.

image source

ચીનએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ વુહાન શહેરમાં ફેલાય તે પહેલા જ ઈટલીમાં ફેલાઈ ચુક્યો હતો. ચીની પ્રવક્તાના કોરોના સાથેના અધ્યયનના દાવાને વૈજ્ઞાનિકોએ આ સાથે ખોટા ઠેરવ્યા છે. પહેલીવાર કોરોનાને લઈને ઈટલીનું નામ સામે આવ્યું છે.

image source

વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ ચૂપચાપ રીતે ચીનમાં ફેલાઈ રહ્યો હતો. પરંતુ ચીનના ઉત્તરી ઈટલી સાથે કોરોનાનો વધુ ધનિષ્ઠ સંબંધ છે. ચીનમાં ફેલાતો વાયરસ અનુમાન કરતાં વધારે પહેલા પ્રસાર થવા લાગ્યો હતો. જો કે આ પહેલીવાર નથી કે ચીની પ્રવક્તાએ અન્ય દેશને કોરોના ફેલાવા માટે જવાબદાર ગણાવ્યા હોય.

image source

આ પહેલા પણ અનેક દાવા કરવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ચીનના વુહાનથી ફેલાયો નથી. તેના માટે જવાબદાર અન્ય દેશ છે.

image source

જણાવી દઈએ કે કોરોનાના કારણે અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ લોકો સંક્રમિત થયા છે અને 13 લાખ જેટલા લોકો મોતને ભેટયા છે. ઓસ્ટ્રેલિયા નેશનલ યૂનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ મેલબર્નની શોધમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ માસમાં 15 દેશમાં સંક્રમણના કેસની સરખામણી 6.2 ગણી વધારે હતી. કેટલાક દેશ એવા છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. બ્રિટનમાં કુલ આબાદીના 8 ટકા લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાનું આ છે જન્મસ્થાન, જાણો વુહાન નહિં, પણ હવે કોનું નામ આવ્યું સામે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel