અનેક મોટા રોગમાં પણ લાભદાયી છે આ સસ્તુ તેલ, નહીં જાણતા હોવ આ નુસખા
બ્યુટી હોય કે બળતરા થતી હોય આ સસ્તું નીલગીરીનું તેલ ઉપયોગી રહે છે. આ સિવાય પણ અનેક મોટા રોગ જેમકે ડાયાબિટીસ અને સાથે જ કિડનીમાં પથરીની તકલીફમાં પણ આ સસ્તું તેલ રાહત આપનારું સાબિત થાય છે. જાણો આ સસ્તું તેલ કઈ રીતે સ્વાસ્થ્ય માટે લાભદાયી રહેશે.
ખીલમાં આપે છે રાહત
તેલની એન્ટિ-બેક્ટેરીયલ અને એન્ટી-માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ તે એક ઉત્તમ દવા છે. તેના બેક્ટેરિયાને કારણે ખીલને હાનિ પહોંચાડે છે અને આગળ તેની વૃદ્ધિ અટકાવે છે. તે અન્ય પ્રકારની ચામડીના ચેપને પણ અટકાવે છે.
ત્વચાને ઠંડી રાખવામાં મદદ કરે છે. સન બર્નની અસર ઘટાડે છે અને ચહેરા પર ઠંડક માટે સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે.
સ્ટ્રેસને દૂર કરવામાં પણ નીલગીરીનું તેલ લાભદાયી રહે છે. તેના માટે તમે તેનાથી માથામાં 25 મિનિટ માલિશ કરો અને પછી તેનાથી તમને તાજગી અનુભવાશે.
વાળમાં નીલગીરીનું તેલ નાંખવાથી વાળ સિલ્કી બને છે. આ તેલમાં કેસ્ટર ઓઈલ અને જૈતૂનનું તેલ મિક્સ કરવાનું રહે છે.
નીલગીરીની ચા શ્વાસ અને ચેપને ઘટાડવાનું કામ કરે છે. ચા બનાવતી સમયે પાણી ઉકાલો અને તેને હૂંફાળું કરીને પીઓ તે યોગ્ય છે.
નીલગીરીના પાણીના કોગળા
ગળામાં કફની તકલીફ હોય તો તે પાણીના કોગળા કરવાથી નાક બંધ હોય તો ખૂલે છે અને સાથે તાવથી પણ રાહત મળે છે.
નીલગીરીના ટીપા
પાણીમાં આ ટીપા નાખીને નાસ લેવાથી રાહત મળે છે અને શ્વાસનળી સાફ થાય છે.
દાંતના દુઃખાવવામાં મળે છે રાહત
નીલગીરીના તેલને દાંત પર લગાવવાથી પેઢા મજબૂત રહે છે અને સાથે દાંતના દુઃખાવવામાં રાહત મળે છે. નીલગીરીના તેલથી માસંપેશીઓના દુઃખાવવામાં રાહત મળે છે.
કિડનીમાં પથરીની સમસ્યા
કિડનીમાં પથરીની સમસ્યા હોય અને તેના કારણે દર્દ થતું હોય તો તે ભાગ પર નીલગીરીનું તેલ લગાવવાથી તે દર્દમાં રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અનેક મોટા રોગમાં પણ લાભદાયી છે આ સસ્તુ તેલ, નહીં જાણતા હોવ આ નુસખા"
ટિપ્પણી પોસ્ટ કરો