શારીરિક સંબંધના બદલામાં ડિગ્રી આપતી આ મહિલા પ્રોફેસર, આ રીતે પોલ છત્તી થતાં મચી ગઇ ચકચાર
હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે તમે ઘણા પ્રકારની ડીલ જોઈ હશે પણ આવો કોઈ સોદો ક્યારેય નહીં જોયો હોય. ત્યારે આવો જાણીએ કે શું થયું. બન્યું એવું કે, ધરપકડના 11 મહિના બાદ સનસનાટીભર્યા સંભોગ કૌભાંડના આરોપી મહિલા કોલેજના પ્રોફેસરને મદ્રાસ હાઇ કોર્ટે શરતી જામીન આપી દીધા છે. ન્યાયાધીશ એન કિરુબકરણ અને મદુરાઇ બેંચના એસ.એસ. સુંદરએ સસ્પેન્ડેડ સહાયક પ્રોફેસર નિર્મલા દેવીને જામીન આપ્યા છે.

મળવી વિગત પ્રમાણે ગત વર્ષે 16 એપ્રિલે ખાનગી કોલેજ દેવાંગા આર્ટ્સ કોલેજના પ્રોફેસર દેવીની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસરની વાતચીતનો એક વીડિઓ વાયરલ થયા બાદ તેની સામે કોલેજ અને મહિલા મંચની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી હતી. ઓડિઓ ક્લિપમાં, પ્રોફેસર વિદ્યાર્થીઓને કેટલાક અધિકારીઓ સાથે ‘સહાય’ કરવાની સલાહ આપી રહ્યા હતા. ધરપકડ પહેલાં કોલેજના આંતરિક તપાસ બાદ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જ્યારે ઓડિઓ સામે આવ્યા એ બાદ વિવાદ વધતાં મામલો રાજ્ય સીઆઇડીને સોંપાયો હતો. દેવીની પૂછપરછના આધારે પોલીસે આ કેસમાં સંડોવણી બદલ મદદનીશ પ્રોફેસર વી મુરૂગન અને સંશોધન વિદ્યાર્થી કરૂપ્પસામીની પણ ધરપકડ કરી હતી. હાઈકોર્ટે આ અરજી નામંજૂર કરી હતી.

આ બાબતે પ્રોફેસરનો આરોપ છે કે તે મદુરાઇ કામરાજ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલા વિદ્યાર્થીઓને સારા માર્ક અને પૈસાની લાલચ આપતી હતી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તેમને જામીન આપવાનો કોઈ વાંધો નથી. કોર્ટે પ્રોફેસરને તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા નિર્દેશ આપ્યો હતો અને મીડિયામાં કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યુ આપવાનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં નીચલી અદાલત અને હાઇકોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. ગર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ બંનેને જામીન આપ્યા હતા. ત્યારે હવે આ કિસ્સાની ચારેબાજુ ચર્ચા કરવામાં આવી રહી છે અને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.

આ પહેલાં વર્ષો પહેલાં પણ કોલેજમાંથી સેક્સ રેકેટ ઝડપાયું હતું. સોશિયલ સાઈટ્સ જેવા વોટ્સએપ અને ફેસબુક દ્વારા ભોપાલમાં દેહવેપારનો ધંધો ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે એક ભાડાના મકાનમાં ચાલતા દેહવેપારની પોલીસને માહિતી મળી. હબીબ ગંજ પોલીસને અરેરા કોલોની ઈ-7માંથી ફરિયાદ મળી કે ત્યાં ભાડે રહેતા છોકરાના ત્યાં રોજ છોકરીઓ આવે છે.

આ ફરિયાદ પર પોલીસે ઈ-7ના રચના એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. આ સેક્સ રેકેટની હેડ અને અમરનાથ આપત્તિજનક હાલતમાં મળ્યા હતા. જ્યારે તેમની પુછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે 3 છોકરીઓ 11 નંબરનો બસ સ્ટોપ પાસે એલઆઈજી-95માં છે. ત્યાં દરોડા પાડવામાં આવ્યા તો 7 છોકરાઓ અને 3 છોકરીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યા હતાં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શારીરિક સંબંધના બદલામાં ડિગ્રી આપતી આ મહિલા પ્રોફેસર, આ રીતે પોલ છત્તી થતાં મચી ગઇ ચકચાર"
ટિપ્પણી પોસ્ટ કરો