30.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૩૦-૧૨-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુકલ પક્ષ
તિથિ :- પૂર્ણિમા (પૂનમ) ૦૮:૫૯ સુધી.
વાર :-બુધવાર
નક્ષત્ર :- આર્દ્રા ૧૮:૫૬ સુધી.
યોગ :- બ્રહ્મ ૧૫:૪૪ સુધી.
કરણ :- બવ ૦૮:૫૯ સુધી. બાલવ ૨૧:૧૯ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૭
સૂર્યાસ્ત :-૧૮:૦૬
ચંદ્ર રાશિ :- મીથુન
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :-બહુચરાજીનો મેળો.
વિદ્યાર્થીવર્ગ:-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયના કામમાં સાનુકુળતા બની રહે.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી બગડતી વાત સુધારી શકો છો.
પ્રેમીજનો:- મુલાકાત માટે પ્રયત્નો વધારવા. ધીરજ ધરવી.
નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાં ધીરજ રાખવાથી ઉપાય મળે.
વેપારીવર્ગ:-આવક-જાવકના પલડા ને સમતોલ કરવું.
પારિવારિકવાતાવરણ:- આરોગ્ય સંભાળવું.લાંબા સમયની દવા,વ્યસન ન થાય તે જોવું.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૭
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોમાં અડચણ જણાય.
પ્રેમીજનો:-ધીરજની કસોટી વિલંબ બાદ મુલાકાત શક્ય.
નોકરિયાત વર્ગ:- તક મળે સમય સાથ આપે.
વેપારીવર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.લાભની તક.
પારિવારિકવાતાવરણ:- લાભમાં વિલંબ.ગેરસમજ નિવારવી.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક :- ૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વધે.
લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા વધે.
નોકરિયાત વર્ગ:-અન્ય ના ભરોસે કામમાં વિઘ્ન આવે.
વેપારીવર્ગ:-વ્યાપાર માટેના પ્રયત્નો ફળદાયી જણાય.
પારિવારિક વાતાવરણ:-લાગણી આવેગ પર સંયમ જરૂરી.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ આ વિલંબ થાય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં ઉચાટ બેચેની રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ચિંતા ગભરાટ રહે
નોકરિયાત વર્ગ:- નોકરીમાં કામ અંગેના પ્રશ્નો હલ કરી શકો.
વેપારી વર્ગ:-વ્યાપાર અંગેના પ્રયત્નો સફળ થાય.
પારિવારિક વાતાવરણ:- અગત્યના પ્રશ્નો અને કાર્યો ઉકેલવા.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ અટકાવવા.
લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી વાતચીત શક્ય બને.
પ્રેમીજનો :- મુલાકાત અંગે ધાર્યું ન થતાં ઉદ્વેગ અનુભવાય.
નોકરિયાત વર્ગ :- કોઈના ભરોસે રહેવું નહીં.
વેપારીવર્ગ :- વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળી રહે.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવા.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૯
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થતી લાગે.
લગ્નઈચ્છુક :-થોડા વિલંબ બાદ વાતનો દોર સંભવ બને.
પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણયથી અડચણ આવે.
નોકરિયાત વર્ગ:- નવી નોકરી સંભવ બને.
વેપારીવર્ગ:-લેણદાર હપ્તા નો તકાદો વધતો જણાય.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરે.પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-વાણી-વ્યવહાર પર સંયમ જરૂરી.
લગ્નઈચ્છુક :-થોડી ધીરજ કેટલાક પ્રશ્નો સુલજાવી શકે.
પ્રેમીજનો:-મુલાકાત માટે મુશ્કેલી ના સંજોગો.
નોકરિયાત વર્ગ:-આપના ધાર્યા કામમાં ગૂંચવણ સર્જાતી લાગે.
વ્યાપારી વર્ગ:-ચતુરાઈપૂર્વક ના વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા જણાય.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો મીઠું ફળ ચાખી શકશો.
પ્રેમીજનો:-મુલાકાત અંગેની સમસ્યા દૂર કરવા પ્રયત્નો કરવા.
નોકરિયાત વર્ગ:- તક મળે તે ઝડપી લેવી.
વેપારીવર્ગ:-હરીફની કારી ન ફાવે.
પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં વિઘ્ન વિલંબનો અનુભવ થાય.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- અનિંદ્રા બેચેની ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- થોડી ધીરજ થી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો :- મુલાકાત અંગે ગુંચવણ સર્જાતી લાગે.
નોકરિયાતવર્ગ :-નોકરીના કામ અંગે પ્રવાસ મુસાફરી શક્ય બને.
વેપારીવર્ગ:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો.
પારિવારિક વાતાવરણ:- હરીફ શત્રુથી સાવચેત રહેવું.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૧
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
પ્રેમીજનો:- ધીરજથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- નવા કામ અંગે મૂંઝવણ વિલંબ જણાય.
વેપારીવર્ગ:- મહત્ત્વના કામ અંગે વિલંબ જણાય.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના કાર્ય પાર પડે.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૨
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદના નાણાભીડ નિવારવા.
લગ્નઈચ્છુક :-સ્નેહી ના પ્રયત્નો કામ લાગે.
પ્રેમીજનો:- પ્રયત્નો ચાલુ રાખવા સફળતા મળે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં ભાગદોડથી આરોગ્ય જાળવવું.
વેપારીવર્ગ:-નવા કામમાં વિલંબથી કસોટી થતી જણાય.
પારિવારિક વાતાવરણ:- પારિવારિક વિવાદ દૂર કરવો.
શુભ રંગ:-લાલ
શુભ અંક:- ૬
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ અંગે મૂંઝવણ જણાય.
લગ્નઈચ્છુક :- શક્ય છે આપના યોગ મોટી ઉંમરમાં હોય.
પ્રેમીજનો:- થોડો સંયમ રાખી પ્રયત્નો વધારવા.
નોકરિયાત વર્ગ:- માનસિક સંયમ જરૂરી.પ્રયત્નો વધારવા.
વેપારી વર્ગ:-વગર વિચારે ગુડ વીલ પ્રોપર્ટીમાં રોકાણ ન કરવું.
પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યા નાણાભીડ સર્જાય.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૪
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "30.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો