શિયાળાના દિવસોમાં તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે આ ઉપાય અજમાવો
ન્યુડ લિપસ્ટિક્સ હંમેશા ટ્રેંડિંગ હોય છે. આ લિપસ્ટિક દરેક ઋતુમાં પસંદ કરવામાં આવે છે. જો તમે ચેહરા પર કોઈ ડાર્ક મેકઅપ નથી કરતા અને માત્ર લિપસ્ટિકથી જ તમારો ચેહરો સુંદર બનાવવો છે તો આ લિપસ્ટિક શેડ તમારા ચેહરા પર ખૂબ સુંદર લાગશે. શિયાળામાં લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર લિપબામ જરૂરથી લગાવો.
શિયાળો ખૂબ જ ઠંડીની ઋતુ માનવામાં આવે છે. શિયાળાની ઋતુ મેકઅપ માટે ઘણી સારી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ઋતુમાં મેકઅપ કરવાનું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. છોકરીઓ માટે મેકઅપ-કીટની સૌથી મહત્વની વસ્તુ લિપસ્ટિક માનવામાં
આવે છે. દરેક ઋતુમાં લિપસ્ટિકનો કલર જ તમારી સુંદરતામાં વધારો કરે છે, તો ચાલો અમે તમને જણાવીએ કે શિયાળાના દિવસોમાં લિપસ્ટિકનો કયો રંગ તમારી સુંદરતામાં વધારો કરશે.
લિપસ્ટિક શેડ્સ સુંદર બનાવે છે
છોકરીઓ અને મહિલાઓને લિપસ્ટિકના 2 શેડ સૌથી વધુ ગમે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે લિપસ્ટિકના વોર્મ્સ અને હોર્ટ કલર એ સૌથી વધુ ચાલે છે. આ શિયાળાના દિવસોમાં ડાર્ક રંગની લિપસ્ટિક હોઠ પર ખૂબ સારી લાગશે.
બ્લડ રેડ લિપસ્ટિક
બ્લડ રેડ લિપસ્ટિકના શેડ હોઠ પર ખૂબ જ સુંદર લાગશે. તમને જણાવી દઇએ કે જો તમે ખૂબ જ સરળ મેક-અપ કરો તો આ શેડ તમારા
માટે એકદમ પરફેક્ટ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ બ્લડ રેડની લિપસ્ટિક તમારા લુકને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે.
શિયાળામાં આ રેડ બ્લડ લિપસ્ટિક શેડ સૌથી વધુ પસંદ કરવામાં આવતો શેડ છે.
ગુલાબી શેડની લિપસ્ટિક
શિયાળાની ઋતુમાં ગુલાબી રંગ પણ પસંદ કરવામાં આવે છે. આ રંગ ન્યૂડ અને લાલ લિપસ્ટિક શેડ્સ વચ્ચેનો રંગ છે. આ રંગ બ્લુ અને લીલા સ્વેટર સાથે સૌથી વધુ સારો લાગતો રંગ છે.
સોફ્ટ ન્યૂડ રંગની લિપસ્ટિક
સોફ્ટ ન્યૂડ લિપસ્ટિક્સ હંમેશા ટ્રેંડિંગ હોય છે. આ લિપસ્ટિક દરેક ઋતુમાં પસંદ કરવામાં આવે છે. જો તમે ચેહરા પર સીમ્પલ મેકઅપ કરો છો અને સોફ્ટ ન્યૂડ લિપસ્ટિક તમારા ચેહરા પર લગાવો છો તો તમારા ચેહરા પર એક અલગ જ લુક આવશે.
ડાર્ક મરૂન
ડાર્ક રંગની લિપસ્ટિક શેડ્સ આ દિવસોમાં છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. દરેક લિપસ્ટિકના રંગોમાં ડાર્ક મરૂન સૌથી શ્રેષ્ઠ છે. આ રંગ
લગભગ કાળા જેવો જ લાગે છે. જો તમે લગ્નના દિવસો દરમિયાન આ રંગ રાતના કોઈપણ ફંક્શન્સમાં લગાડશો, તો આ લિપસ્ટિકના રંગની મદદથી તમારી સુંદરતાને નવો દેખાવ મળશે અને બધા જ લોકોમાં તમે સૌથી અલગ અને સુંદર લાગશો.
બ્રાઉન રંગ
જો તમને ખૂબ જ હળવા મેકઅપ પસંદ છે, તો બ્રાઉન લિપસ્ટિક તમારા લુકને એક અલગ લુક આપશે. તમને જણાવી દઈએ કે આ રંગની લિપસ્ટિક ગ્લોઇંગ લુક પર ખૂબ જ સુંદર લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શિયાળાના દિવસોમાં તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે આ ઉપાય અજમાવો"
ટિપ્પણી પોસ્ટ કરો