શું તમે જાણો છો કે ખરેખર નાગની પાસે કોઈ નાગમણી હોય છે? જાણો રહસ્ય

હિન્દુ સમાજમાં નાગની પૂજાને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ સિવાય શિવરાત્રિ, નગાપાંચમ જેવા ખાસ તહેવારોએ ખાસ નાગ દેવતાની પૂજા કરાય છે. કહેવાય છે કે જો કોઈને નાગમણી મળી જાય તો તે રાતોરાત લખપતિ બની જાય છે અને તેનું નસીબ એક પળમાં ચમકી જાય છે. અનેક લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી. પરંતુ આજે અમે આપને જણાવી રહ્યા છીએ કેટલીક સચ્ચાઈ વિશે જેને જાણીને તમે હેરાન થઈ જશો.

શું તમે જાણો છો કે ખરેખર નાગ પાસે હોય છે નાગમણી?

image source

નાગમણીને વિશે વિજ્ઞાન કહે છે કે આ કોઈ એવી ચીજ નથી અને ન તો લોકોએ તેની પર વિશ્વાસ કરવો જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જેમ વ્યક્તિ પોતાના ધ્યાનથી કુંડળી જોઈ સકે છે તેમ પોતાની ઈન્દ્રિયો પર કાબી કરી શકે છે. પણ પૃથ્વીનો સૌથી તાકાતવર વ્યક્તિ બની શકતો નથી. આવું જ નાગમણી સાથે છે. આવી કોઈ ચીજ હોતી નથી. તેમ છતાં તેનું ખાસ અસ્તિત્વ માનવામાં આવી રહ્યું છે.

આવી પૌરાણિક કથાની છે માન્યતા

image source

જૂના જમાનામાં લોકો માનતા કે નાગમણી હોય છે અને આજે પણ તે મલેશિયા અને ઈન્ડોનેશિયાના સાપમાં જોવા મળે છે. દરેક નાગ કે સાપમાં તે મળતી નથી. નાગમણિ સાપના મોઢામાં હોય છે અને જ્યારે તે તેને મોઢાથી બહાર કાઢે છે ત્યારે આસપાસની દરેક ચીજો ચમકવા લાગે છે. જેના કારણે લોકો તેને મોટો ચમત્કાર સમજે છે. સંસારમાં મણિધારી નાગનું મળવું મુશ્કેલ છે. જ્યારે મણિધારી નાગ દેખાય તો ચમત્કાર થયો કહેવાય છે. આ નાગને સર્પમણિ પણ કહેવાય છે. નાગમણિ અન્ય મણિ કરતાં પ્રભાવશાળી અને અલૌકિક ગણવામાં આવે છે. આ મણિ જેની પણ પાસે હોય છે તેમના પર ઝૈરની અસર થતી નથી અને તે વ્યક્તિ તંદુરસ્ત રહે છે.

શું નાગની પાસે સાચે જ હોય છે નાગમણી? જાણી લો રહસ્ય

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "શું તમે જાણો છો કે ખરેખર નાગની પાસે કોઈ નાગમણી હોય છે? જાણો રહસ્ય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel