આ હતી એકતા કપૂરની સૌથી મોંઘી ‘નાગિન’, જેના પર દર્શકોએ લુટાવ્યો એટલો પ્રેમ કે ઘણા સિઝનમાં જોવા મળી…

મિત્રો, એકતા કપૂરની સિરિયલ ‘નાગિન’ એ ટીવીનો લોકપ્રિય શો છે. આ સિરિયલ અત્યાર સુધી બધી સિઝનમાં હિટ સાબિત થઈ છે. આ સિરિયલે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડ્યુ હતુ પરંતુ, શું તમે જાણો છો કે, આ સિરિયલમા એકતા કપૂરની સૌથી વધુ મોંઘી નાગિન કોણ હતી? તો ચાલો આપણે જાણીએ કે, અત્યાર સુધીની સિઝનમા સૌથી મોંઘી નાગિન કોણ સાબિત થઇ છે?

હિના ખાન :

image source

નાગિન-૫ મા અભિનેત્રી હિના ખાને એકતા કપૂરના જણાવ્યા પર એન્ટ્રી લીધી હતી. જો કે, આ સિરિયલમા તે લાંબો સમય ટકી ના હતી, તેણે આ સિરિયલના માત્ર 3 એપિસોડ જ કર્યા હતા. આ માટે તેણે ૧ થી ૧.૫ લાખ રૂપિયા પર એપિસોડ ફી લીધી હતી. એકતા હીનાને પોતાની લકી ચાર્મ માને છે.

સુરભી ચંદના :

image source

અભિનેત્રી સુરભી ચંદના પણ નાગિન સીઝન-૫ મા હિના ખાનના સંપૂર્ણ જન્મ તરીકે જોવામા આવી હતી. તેણીએ નગીનના પાત્ર માટે ૧ લાખ ૨૦ હજાર રૂપિયા ચાર્જ કર્યા.

નિયા શર્મા :

image source

નાગિન સીઝન-૪ મા નયા શર્માએ બ્રિંદાનો રોલ કર્યો હતો, જેના બદલે તેને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. તેથી જ નયા શર્માએ નાગીનનુ પાત્ર ભજવવા માટે એપિસોડ દીઠ ૪૦ હજાર ફી ચાર્જ કરી હતી.

કરિશ્મા તમન્ના :

image source

અભિનેત્રી કરિશ્મા પણ નાગિન-૩ નો ભાગ બની હતી, તેણે રુહીની ભૂમિકા ભજવી હતી. રુહી તરીકે કરિશ્માએ ઘણા બધા ચાહકોના દિલ જીતી લીધા હતા. કરિશ્માનુ પાત્ર ખૂબ જ નાનું હોવા છતા તેના ચાર્જ ખુબ જ વધારે હતા. કરિશ્મા એક એપિસોડના ૫૦ હજાર રૂપિયા ચાર્જ કર્યા હતા.

સુરભી જ્યોતિ :

image source

આ અભિનેત્રીએ નાગિન સીઝન-૩ મા મુખ્ય લીડ રોલમા હતી. આ અભિનેત્રીએ બેલાની ભૂમિકા ભજવી હતી અને લોકોએ તેણીને ખૂબ જ પ્રેમ કર્યો હતો. આ શો મા સુરભીને ખુબ જ પસંદ કરવામા આવી હતી. નાગિન-૩ શો ના અંતે તેને પણ બોલાવવામાં આવી હતી. સુરભીએ એક એપિસોડના ૬૦ હજાર લીધા હતા.

અનિતા હસનંદાની :

image source

અભિનેત્રી અનિતા પણ નાગિન-૩મા જોવા મળી હતી, જેમા તેની ભૂમિકા વિશાખાની હતી. તેણીને નાગિન તરીકે લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. ફી ની વાત કરવામાં આવે તો તેણે એપિસોડ દીઠ ૫૦ હજાર રૂપિયા લીધા હતા.

અદા ખાન :

image source

નાગિન-૨ મા શેશાની ભૂમિકા આ અભિનેત્રીએ ભજવી હતી. તેણે એક એપિસોડના ૭૫ થી ૯૦ હજાર રૂપિયા વસુલ્યા હતા.

મૌની રોય :

image source

મૌની રોય નાગિનની પહેલી સીઝનનો ભાગ બની હતી. લોકોને આ અભિનેત્રીનુ શક્તિશાળી પાત્ર એટલું ગમ્યું કે તેમને નાગીનની બીજી અને ત્રીજી સિઝનમા પણ સ્થાન મળ્યુ. જેના કારણે મૌની રોયની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ. આ અભિનેત્રી અત્યાર સુધીની સૌથી મોંઘી નાગિન હતી. તેણી એપિસોડ દીઠ ૧ થી ૨ લાખ ચાર્જ કરતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "આ હતી એકતા કપૂરની સૌથી મોંઘી ‘નાગિન’, જેના પર દર્શકોએ લુટાવ્યો એટલો પ્રેમ કે ઘણા સિઝનમાં જોવા મળી…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel