In Pics: સેક્સ રેકેટમાં આ જાણીતી અભિનેત્રીઓનું આવી ચુક્યુ છે નામ, જેમાં એક તો એવી રીતે જોવા મળી હતી કે…
મિત્રો, હાલ ન્યુઝમા અનેકવિધ કિસ્સા એવા સામે આવે છે કે, જેને સાંભળ્યા બાદ તેના પર વિશ્વાસ જ નથી આવતો. ઘણીવાર સેક્સ રેકેટમા અનેકવિધ એવી અભિનેત્રીઓ અને મોડેલ્સના નામ બહાર આવ્યા છે, જેના કારણે તેમના પર કાર્યવાહી પણ કરવામા આવી છે. આજે અમે તમને અમુક એવી અભિનેત્રીઓ અને મોડેલો વિશે જણાવીશુ કે, જે ફિલ્મઉદ્યોગની ચમક અને ગ્લેમરમા કઈક એ રીતે ફસાઈ કે, તેમની સફર તેમને ક્યારે શરીરના વ્યવસાયમા ખેંચી ગઈ તેમની તેમને ભાન જ ના રહી, તો ચાલો જાણીએ.
એશ અન્સારી :
દક્ષિણ ફિલ્મજગતની આ એક એવી અભિનેત્રી છે કે, જે સેક્સ રેકેટમા ઝડપાઇ ગઈ છે. પોલીસે તેની ધરપકડ સેક્સ રેકેટના સંબંધમા જ કરી હતી. આ અભિનેત્રી ફિલ્મ “ચલતે ચલતે” અને “ઓમ શાંતિ ઓમ” જેવી ફિલ્મમા જોવા મળી હતી. નવેમ્બર ૨૦૧૫મા આ અભિનેત્રીની રાજસ્થાનના જોધપુરની એક હોટલમાંથી ત્રણ અન્ય મહિલાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
શ્વેતા બાસુ પ્રસાદ :

આ અભિનેત્રી સીરિયલ “કહાની ઘર ઘર કી” મા પાર્વતીની પુત્રીનો પાત્ર ભજવતી હતી. આ અભિનેત્રીનુ નામ પણ સેક્સ રેકેટમા સામે આવ્યું છે. તેણીએ દક્ષિણ ફિલ્મજગતની અનેકવિધ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ અભિનેત્રીની સેક્સ રેકેટના મામલે વર્ષ ૨૦૧૪મા હૈદરાબાદની એક હોટલમા ધરપકડ કરવામા આવી હતી.
મિષ્ટિ મુખર્જી :

વર્ષ ૨૦૧૪મા જાન્યુઆરી માસમા એક ખુબ જ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ બહાર આવ્યુ છે. આ સેક્સ રેકેટ ચલાવવામા આ અભિનેત્રીનુ નામ પણ સામે આવ્યુ છે. જ્યારે પોલીસે રેડ પાડી હતી ત્યારે આ અભિનેત્રી વાંધાજનક હાલતમા જોવા મળી હતી અને પોલીસને જોઇને તેણે ભાગવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ, અંતે આ અભિનેત્રીની ધરપકડ થઇ ગઈ.
શર્લિન ચોપરા :

આ અભિનેત્રીનુ નામ પણ સેક્સ રેકેટમા શામેલ થયુ છે. આ અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા પર ઘણીવાર કહી ચૂકી છે કે, તે વેશ્યાવૃત્તિના વ્યવસાયમા સામેલ છે અને તેણીને આ વાતનો કોઈપણ અફસોસ નથી.
કિનેરા :

આ અભિનેત્રી તેલુગુ ફિલ્મજગતની અભિનેત્રી છે. આ અભીનેત્રી પર અનેકવાર સેક્સ બ્રોકર હોવાનો આક્ષેપ મૂકવામા આવ્યો છે પરંતુ, આ આક્ષેપ હજુ સુધી સાબિત થયો નથી.
ભુવનેશ્વરી :
આ તમિલ અભિનેત્રી પોતાના ઘર પર સેક્સ રેકેટ ચલાવે છે તેવો તેના પર આક્ષેપ લગાવવામા આવ્યો હતો અને સેક્સ રેકેટ મામલે આ અભિનેત્રીની પોલીસ દ્વારા ઘણીવાર ધરપકડ પણ કરવામા આવી ચુકી છે.

તો આ હતી ફિલ્મજગતની અમુક એવી અભિનેત્રીઓ કે જેમના નામ સેક્સ સ્કેન્ડલ સાથે જોડાઈ ચુક્યા છે. આમાંની અમુક અભિનેત્રીઓ પોતાના ભોળપણ કે મજબુરીના કારણે દેહ વ્યવસાય સાથે જોડાઈ હતી તો અમુક અભિનેત્રીઓ એવી પણ છે કે, જે પોતાની ઈચ્છાથી આ વ્યવસાયમા પ્રવેશી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "In Pics: સેક્સ રેકેટમાં આ જાણીતી અભિનેત્રીઓનું આવી ચુક્યુ છે નામ, જેમાં એક તો એવી રીતે જોવા મળી હતી કે…"
ટિપ્પણી પોસ્ટ કરો