આ ફેમસ રેસલર બની ગયો છોકરી, નાનપણમાં માતાના કપડા પહેરીને કરતો હતો કંઇક આવું, અને અચાનક કહ્યું… ‘હું મારી પત્ની સાથે…’
WWE માં પોતાની ફાઈટ્સથી પ્રેક્ષકોનું મનોરંજન કરી ચુકેલા ટાયલર રેક્સે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે તે ટ્રાન્સજેન્ડર છે અને હવેથી તે ગેબી ટુફ્ટ તરીકે ઓળખાશે. ગેબીએ તેની લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટ્રાન્સજેન્ડર હોવાની વાત કરી છે. તે 2009 થી 2014 સુધી કુસ્તીમાં સક્રિય હતો.
ઘણાં વર્ષોથી આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હતુ

ગેબ્બીએ એક અખબારી યાદી બહાર પાડીને લખ્યું કે હવે તે WWE સ્ટારથી લઈને બોડી બિલ્ડર, ફિટનેસ ગુરુ, મોટિવેશનલ સ્પીકર અને બાઈક રેસરની એક તેજસ્વી મહિલાની સફર કરી રહ્યો છે. એક સફળ રેસલિંગ કારકીર્દી અને ઘણા રેસલર્સ સાથે રિંગમાં ફાઈટ કરનાર ટેલરના મનમાં ઘણાં વર્ષોથી આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હતુ, જેના પર તેણે હવે જીત મેળવી છે.
તે દિવસથી હું સંપૂર્ણપણે આઝાદ થઈ ગયો

2014 માં ગેબીએ પરિવાર સાથે વધુ સમય પસાર કરવા કુસ્તીને અલવિદા કરી દીધી હતી. તે ફિટનેસ ગુરુ અને મોટિવેશનલ સ્પિકર પણ હતો. ગેબ્બીએ કહ્યું કે તે તેના માટે સરળ નહોતું અને છેલ્લા આઠ મહિના તેના જીવનના સૌથી મુશ્કેલ મહિના રહ્યા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મને આ વાતને લઈને મનમાં હંમેશા તમાવ રહેતો હતો કે, કેરી રીતે વિશ્વને આ વાત કહી શકીશ,પરંતુ જે દિવસે મે લોકોના વિચારોની પરવાહ કરવાનું છોડી દીધુ તે દિવસથી હું સંપૂર્ણપણે આઝાદ થઈ ગયો.
તેઓએ વર્ષ 2002 માં લગ્ન કર્યાં હતાં

રેસલરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તે તેની માતાનો ડ્રેસ પહેરીને જોતો હતો પરંતુ તે તેના તેના વ્યક્તિત્વના આ ભાગ વિશે લોકો સાથે વાત કરતો ન હતો. આ બાબતમાં ગેબીએ તેની પત્નીને ઘણી સહાયક ગણાવી છે. તેઓએ વર્ષ 2002 માં લગ્ન કર્યાં હતાં અને બંનેની 9 વર્ષની એક છોકરી છે. ગેબ્બી કહે છે કે તે તેની પત્ની સાથે હાલમાં સેક્શુએલી એક્ટિવ નથી અને તે અત્યારે એક્સપ્લોર કરી રહ્યો છે.
અમે પતિ પત્ની મદદ માટે તૈયાર

આ અખબારી યાદીના અંતે, તેમણે લખ્યું હતું કે, આ એક એવી વાર્તા છે જે, રેસલિંગ અને અન્ય રમત પ્રશંસકો, મિત્રો, ઓફોઅર્સે મિસ ન કરવી જોઈએ ખાસ કરીને એલજીબીટીક્યુ સમુદાયમાં રહેતા લોકોએ. જો કોઈ પણ માનવી આ પડકારજનક ટ્રાંસજેન્ડર મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તો ગેબ્બી અને તેની પત્ની પ્રિસ્ચિલા હંમેશાં મદદ માટે તૈયાર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ ફેમસ રેસલર બની ગયો છોકરી, નાનપણમાં માતાના કપડા પહેરીને કરતો હતો કંઇક આવું, અને અચાનક કહ્યું… ‘હું મારી પત્ની સાથે…’"
ટિપ્પણી પોસ્ટ કરો