હૃતિક રોશનની એક્સ વાઇફ સુઝેનનો આ વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG, અને કહેવા લાગશો કે આની આગળ કોઇના આવે હોં…

બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન આમ તો ફિલ્મી દુનિયાથી અલગ જ રહી છે અને હાલ પણ તે બોલિવૂડની દુનિયાથી થોડી અલગ જ રહે છે. પરંતુ તેમ છતાં તે આ ચમકદમક ભરેલી લાઈફસ્ટાઈલ જીવતી સિલેબ્સ છે. તેની ગણતરી બોલિવૂડ સાથે કનેક્ટેડ એવ લોકોમાં થાય છે જે હીરોઈન ન હોવા છતાં એટલી જ ફેમસ છે અને જોરદાર લાઈફ જીવે છે.

સુઝેન ખાન આમ તો ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફોલોવર્સ લાખોમાં છે. તેની ફૈન ફોલોઈંગ તેની અલગ ઓળખ અને લાઈફ સ્ટાઈલના કારણે છે. સુઝેન તેની સુંદરતા અને ફિટનેસ મામલે ટોચની અભિનેત્રીને પણ ટક્કર મારે છે.

સુઝેન ખાન બે બાળકોની માતા છે પરંતુ જ્યારે તમે તેની ફીટનેસને જુઓ છો તો લાગતું નથી કે તે બે બાળકોની માતા છે. સુઝેન ખાન પોતાની આ ફિટનેસને જાળવી રાખવા માટે વર્ક આઉટને સ્ટ્રીક્ટલી ફોલો કરે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસના વીડિયો પણ શેર કરતી જોવા મળે છે. જેમાં ક્યારેક તે યોગ તો ક્યારેક જીમ કરતી જણાય છે.

સુઝેન ખાન એક ઈંટીરિયર ડિઝાઈનર પણ છે. પરંતુ તે તેની હેલ્થ અને ફિટનેસને લઈ ખૂબ જાગૃત છે. તે ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. સુઝેન તેના ઈંસ્ટાગ્રામ પર અનેક વીડિયો શેર કરી ચુકી છે જેમાં તે વર્ક આઉટ કરતી જોવા મળે છે.

સુઝેનના વીડિયોમાં જોઈ શકાય છે કે તે પુશઅપ, ડાઈવ બોમ્બર પુશઅપ તો ક્યારેક લેગ એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. તેના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા પણ છે.

સુઝેનનો આવો જ એક વીડિયો પણ છે જેને તેના ફોલોવર્સે ખૂબ પસંદ કર્યો હતો. જેમાં તે યોગા મેટ પર ઘુંટણવાળી બેઠી છે અને તે આગે અને પાછળ વારાફરતી ઝુકે છે. તે એટલું ઝુકે છે કે જેટલું સામાન્ય વ્યક્તિ વિચારી પણ શકે નહીં. પરંતુ સુઝેન તે કરી બતાવે છે.

જો કે હ્રિતિક રોશનની જેમ સુઝેન પણ ફિટનેસ ફ્રીક છે. છૂટાછેડા બાદ પણ તેઓ એકબીજા સાથે સારો સમય પસાર કરે છે અને પોતાના સંતાનો માટે હંમેશા સાથે જોવા મળે છે. તેઓ અનેક વાર ફેમિલી ટૂરમાં પણ સાથે જોવા મળ્યા છે. ઘણીવાર રોશન પરિવાર સાથે સુઝેન તેના ઘરમાં પણ સમય પસાર કરતી જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "હૃતિક રોશનની એક્સ વાઇફ સુઝેનનો આ વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG, અને કહેવા લાગશો કે આની આગળ કોઇના આવે હોં…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel