વાળને ચમકદાર અને રેશમી બનાવવા કરવું જોઈએ આટલું કામ, જાણો તમે પણ…
આપણે સૌ જાણીએ છીએ કે આપના માટે નારિયેળ ખૂબ ઉપયોગી છે તેનાથી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. તેના માટે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. આપના વાળ માટે નારિયેળ ખૂબ ઉપયોગી છે. આ એક શ્રેષ્ઠ ઉપાય છે. તેમાં ઘણા પોષક તત્વો મળી રહે છે.

આમાંથી જેટલા પોષક તત્વો મળે છે તેટલા બીજા કોઈ માથી નથી મળતા. તેનું પાણી ઘણી બીમારીમાં ઉપયોગી છે. તેના માટે ડોક્ટર પણ સલાહ આપે છે કે આનું પાણી નિયમિત રીતે પીવું જોઈએ. આનાથી આપના વાળને ઘણા ફાયદા મળી શકે છે. આજે આને આનાથી કેટલા અને કેવા ફાયદા થાય છે તેના વિષે જાણીએ.

તેમાં મિનરલ, વિટામીન, આયર્ન વગેરે જેવા ઘણા તત્વો મળી આવે છે. આનાથી આપના શરીરને અને વાળને ઘણા લાભ થઈ શકે છે. આના તાજા પાણીને તમે મૂળમાં લગાવશો તો તમને તેનાથી ઘણા લાભ મળી શકે છે. તેનો સીધો ફાયદો તમારા વાળને મળી રહેશે.
તેમાં પોટેશિયમ રહેવાથી તમારા વાળને ઑક્સીજનનો સારો પ્રવાહ મળી શકે છે. આના પાણીમાં વિટામિન સી રહેલું હોય છે અને તેની સાથે વિટામિન સી અને તેવા ઘણા પોષક તત્વો મળી રહે છે. તેનાથી તાળવાની ત્વચા સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. તેની સાથે રક્ત પરિભ્રમન સારી રીતે થઈ શકે છે. તેનાથી પુરતુ પોષણ મળી શકે છે.
આ પાણી ટાળવા પર કુદરતી રીતે મોઈશ્ચરાઇઝ કરે છે તેથી ત્વચાના કોષોમાં ભેજ બની રહે છે. તેનાથી ખોડાની તકલીફમાં પણ ઘણી રાહત મળે છે. તેનાથી માથામાં ખંજવાળ જેવી ઘણી તકલીફ દૂર થશે. આ પાણીને તેના મૂળમાં લગાવીને તમારે મસાજ કરવો તેનાથી ખંજવાળ આવતી હસે તો તે દૂર થશે. તે પછી તેને એક કલાક માટે રાખીને શેમ્પૂ કરી લેવું જોઈએ.

આને તમે રાતે લગાવીને સવારે તમારે તેને હળવા શેમ્પૂથી ધોઈ લેવું જોઈએ. આને નિયમિત રીતે લગાવવાથી વાળ મુલાયમ અને ચમકિલા બને છે. આને તમારે એક સપ્તાહમાં ૩ વાર આ પાણીને લગાવી શકો છો તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે. આની સાથે તમારે આનું સેવન પણ કરવું જોઈએ.
આ પાણીનું સેવન કરવાથી પાચનક્રિયામાં લાભ થાય છે. તેનાથી વાળ અને ત્વચા મુલાયમ અને સુંદર બને છે. તેનાથી ઘણા ફાયદા થાય છે. અડધો કપ આ પાણી અને એક ચમચી લીંબુ ભેળવીને તેને વાળમાં લગાવી હળવા હાથે માલીસ કરો તેને ૧૫ મિનીટ રાખીને તેને શેમ્પુથી સાફ કરી લો.

આને તમારે અઠવાડિયામાં એકવાર કરવાથી તમારા વાળ હાઈડ્રેટેડ રહેશે. લીંબુમાં રહેલા તત્વો પણ લાભ કરશે. તેનાથી વાળનો સારી રીતે વિકાસ થશે. તેનાથી ટાળવાનું પી.એચ. બેલેન્સ સારી રીતે રહેશે. આ પાણીની સાથે એલોવેરા ભેળવીને લગાવવાથી પણ ખોડો, ખંજવાળ અને શુષ્કતા જેવી સમસ્યા દૂર થાય છે.
આને તમારે ૪ દિવસ માટે વાળમાં લગાવીને રાખવું તે પછી તેને ધોઈ લેવું આને તમે ગુલાબજળ સાથે પણ ભેળવી શકો છો. આ પાણી સાથે એપલ વિનેગરમાં ભેળવીને લગાવવાથી સારા કંડિશનર તરીકે કામ કરે છે તેનાથી મેલ, ખંજવાળ ખોડો અને શુષ્કતા દૂર થાય છે. આ પાણીના તમને ઘણા ફાયદા થઈ શકે છે. તેથી આનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "વાળને ચમકદાર અને રેશમી બનાવવા કરવું જોઈએ આટલું કામ, જાણો તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો