રસોડામાં પડેલો આ મસાલો શરીરની ચરબી ઓગાળવાની છે અક્સીર દવા, બનાવો આ પાણી અને પછી પીવો

મિત્રો, આ રસોઈઘર એ આપણા માટે ઔષધીશાળા છે પરંતુ, આપણી પાસે યોગ્ય જ્ઞાનનો અભાવ હોવાના કારણે આપણને ખ્યાલ જ નથી કે, આપણી બીમારીઓના સાવ સરળ ઉપાય આપણા રસોઈઘરમા જ રહેલા છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ રસોઈઘરના મસાલાઓમા ૯૦ ટકા જેટલા મસાલાઓ આપણા માટે ઔષધ સમાન સાબિત થઇ શકે છે. આજે આ લેખમા આપણે રસોઈઘરના આ મસાલાઓ વિશે માહિતી આપીશુ.

image source

આપણે આજે જે રસોઈઘરના મસાલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે મસાલો છે જીરુ. તે તમારા પાચનતંત્રને મજબૂત કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે, તે તમારા શરીરમાથી ટોક્સિકને બહાર કાઢે છે. તે સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

જીરાનુ પાણી એ આપણા પાચનતંત્રને મજબૂત કરવામા ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા શરીરના ટોક્સિકને બહાર કાઢવામાં પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને સાથે જ તમારી ત્વચા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે.

જીરુ કેવી રીતે નિયંત્રિત કરશે તમારો વજન?

image source

જીરાના બીજમા ચરબી ઘટાડવા માટેના અનેકવિધ પ્રકારના તત્વો સમાવિષ્ટ છે. તે તમારા શરીરની વધારાની ચરબીને ઓગાળે છે અને આ સાથે જ આયુર્વેદમા જીરાને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી ગણાવવામા આવ્યુ છે. આ ઉપરાંત જીરુ એ તમારા પાચન માટે પણ ખુબ જ ફાયદારૂપ સાબિત થઇ શકે છે. તે તમારા શરીરના વિષૈલા પદાર્થોને બહાર કાઢે છે. અઠવાડિયામા ૩-૪ વખત આ પાણીનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

ફાયદા :

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, જીરાના પાણીમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન અને મિનરલ સમાવિષ્ટ હોય છે. તે તમારુ વજન ઘટાડવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે અને તમારી ચરબી પણ નિયંત્રણમા રહે છે. તે તમારી હ્રદય સાથે સંકળાયેલી બીમારીઓને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય તે કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે પાચન માટે ખુબ જ લાભકારી સાબિત થાય છે. આ જીરાનુ પાણી પીવાથી તમને ઝાડા-ઉલટી, મોર્નિંગ સિકનેસ, ગેસ અને કોન્સ્ટિપેશનની સમસ્યા સામે પણ તમને ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે.

આ રીતે તૈયાર કરો જીરા વોટર :

image source

જો તમે રાતના સમયે એક ગ્લાસ પાણી લો અને તેમા તમે બે ચમચી જીરુ પલાળી લો અને વહેલી સવારે તેને ગેસ પર ઉકાળો અને પાણી અડધુ થાય ત્યા સુધી ઉકાળીને ત્યારબાદ તેને ઠારીને તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "રસોડામાં પડેલો આ મસાલો શરીરની ચરબી ઓગાળવાની છે અક્સીર દવા, બનાવો આ પાણી અને પછી પીવો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel