દેશમાં રાજીવ ગાંધીના નામે હજુ પણ છે આટલી બધી વસ્તુઓ, ખેલ રત્નનું નામ બદલ્યા બાદ પણ લિસ્ટ છે લાંબુ
હાલમાં સમાચાર મળ્યા છે કે ભારત સરકારે ખેલ રત્ન પુરસ્કારમાંથી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ હટાવી દીધું છે. હવે ખેલ રત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. ખેલ રત્ન એવોર્ડ ઉપરાંત રાજીવ ગાંધીના નામે ઘણી વસ્તુઓ ચાલી રહી હતી જેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે. આ વિશે વિગતે વાત કરવામાં આવે તો ભારતમાં રમતના ક્ષેત્રમાં આપવામાં આવેતા સર્વોચ્ચ સન્માનનું નામ બદલવામાં આવ્યું છે. આ અગાઉ આ પુરસ્કાર ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે ખેલ રત્ન પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ ની જગ્યાએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે અને આ નિર્ણય પર અલગ-અલગ ટિપ્પણીઓ પણ જોવા મળી રહી છે. આ અંગે ઘણા લોકો માને છે કે આ નિર્ણય સાચો છે અને પુરસ્કારોના નામ રાજકારણીઓના નામ પર ન હોવા જોઈએ. ભૂતકાળમાં પણ રાજકારણીઓના નામે સરકારી યોજનાઓ અથવા પુરસ્કારો વગેરેના નામો પર હંગામો થયો છે. આવી સ્થિતિમાં ખેલ રત્ન પુરસ્કાર સિવાય કઈ યોજનાઓ, ઇમારતો વગેરેનું નામ રાજીવ ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે જે વિશે અહી માહિતી આપવામા આવી છે.
પુરસ્કાર:

રાજીવ ગાંધી રાષ્ટ્રી ક્વોલિટી એવોર્ડ
રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના એવોર્ડ
એરપોર્ટ:
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ (તેલંગાણા)
હોસ્પિટલ:
રાજીવ ગાંધી કેન્સર સંસ્થા અને સંશોધન કેન્દ્ર, દિલ્હી
રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલ, તમિલનાડુ
રાજીવ ગાંધી સરકારી મહિલા અને બાળકોની હોસ્પિટ, પુડુચેરી
રાજીવ ગાંધી ચેસ્ટ હોસ્પિટલ, બેંગ્લોર

શિક્ષણ સંસ્થા:
રાજીવ ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, રિસર્ચ એન્ડ ટેકનોલોજી, ચંદ્રપુર, મહારાષ્ટ્ર
રાજીવ ગાંધી એજ્યુકેશન સિટી, હરિયાણા
આસામ રાજીવ ગાંધી સહકારી વ્યવસ્થાપન યુનિવર્સિટી, આસામ
રાજીવ ગાંધી મેમોરિયલ બોર્ડિંગ સ્કૂલ, શિયોપુર, મધ્યપ્રદેશ
રાજીવ ગાંધી એકેડમી ફોર એવિએશન ટેકનોલોજી, ત્રિવેન્દ્રમ, કેરળ
રાજીવ ગાંધી બાયોટેકનોલોજી સેન્ટર, તિરુવનંતપુરમ, કેરળ
રાજીવ ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, શ્રીપેરમ્બુદુર, તમિલનાડુ
રાજીવ ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, પુડ્ડુચેરી
રાજીવ ગાંધી ફાઉન્ડેશન, દિલ્હી
રાજીવ ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, હિમાચલ પ્રદેશ
રાજીવ ગાંધી સરકારી પોલીટેકનિક, અરુણાચલ પ્રદેશ
રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, તેલંગાણા
રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, આંધ્ર પ્રદેશ
રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, આંધ્ર પ્રદેશ
રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી, ઉત્તર પ્રદેશ

રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મસી, કેરળ
રાજીવ ગાંધી યુનિવર્સિટી, અરુણાચલ પ્રદેશ
રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, કર્ણાટક
રાજીવ ગાંધી કોલેજ ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ, પુડુચેરી
રાજીવ ગાંધી ડિગ્રી કોલેજ, આંધ્રપ્રદેશ
રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, કેરળ

રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મહારાષ્ટ્ર
રાજીવ ગાંધી મેડિકલ કોલેજ, કલવા, મહારાષ્ટ્ર
રાજીવ ગાંધી નેશનલ એવિએશન યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશ
રાજીવ ગાંધી નેશનલ સાયબર લો સેન્ટર, દિલ્હી
રાજીવ ગાંધી નેશનલ યુનિવર્સિટી ઓફ લો, પંજાબ
રાજીવ ગાંધી પોલિટેકનિક, મહારાષ્ટ્ર
*સંગ્રહાલયો અને ઉદ્યાનો;
રાજીવ ગાંધી ગાર્ડન, ઉદયપુર, રાજસ્થાન
રાજીવ ગાંધી પ્રાદેશિક મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, સવાઈ માધોપુર, રાજસ્થાન
રાજીવ સ્મૃતિ ભવન, વિશાખાપટ્ટનમ
*સ્ટેડિયમ:
રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, કેરળ

રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ઉત્તરાખંડ
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, તેલંગાણા
રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, હરિયાણા
રાજીવ ગાંધી સ્ટેડિયમ, મિઝોરમ
યોજના:
રાજીવ ગાંધી ઇક્વિટી બચત યોજના
રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન
રાજીવ ગાંધી ગ્રામીણ વીજળીકરણ યોજના
રાજીવ ગાંધી યુવા કોર્પ્સ યોજના
(આ સિવાય પણ ઘણી યોજનાઓના નામ બદલવામાં આવ્યા છે)
અન્ય:

રાજીવ ગાંધી કન્ટેનર ટર્મિનલ, કેરળ
રાજીવ ગાંધી ભવન, દિલ્હી
રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્ક, પુણે, મહારાષ્ટ્ર
રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, દિલ્હી
રાજીવ ગાંધી કન્ટેનર ટર્મિનલ, કેરળ
રાજીવ ગાંધી રાષ્ટ્રીય યુવા વિકાસ સંસ્થા, દિલ્હી
રાજીવ ગાંધી મેમોરિયલ, તમિલનાડુ
રાજીવ ગાંધી થર્મલ પાવર સ્ટેશન
0 Response to "દેશમાં રાજીવ ગાંધીના નામે હજુ પણ છે આટલી બધી વસ્તુઓ, ખેલ રત્નનું નામ બદલ્યા બાદ પણ લિસ્ટ છે લાંબુ"
ટિપ્પણી પોસ્ટ કરો