આ 7 સ્ટાર્સને જોઈને તમે ખાઈ જશો થાપ, લાગે છે એકદમ સેમ ટુ સેમ

પરવીન બાબી અને દીપશિખા નાગપાલ.

image soucre

પરવીન બાબી-દીપશિખા નાગપાલ સિનેમા જગતની જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રી છે, જો આપણે વાત કરીએ તો તેની ગણતરી ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં થતી હતી અને સાથે સાથે તેની ગણતરી સફળ અભિનેત્રીઓમાં પણ થાય છે, જો આપણે તેના કરિયરની વાત કરીએ તો એમનું કરિયર ખૂબ જ સફળ રહ્યું છે અને સાથે એમને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે તો બીજી બાજુ, દીપશિખા ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી છે અને સાથે સાથે એમને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે એમની શકલ પરવીન બાબી સાથે મળતી આવે છે


ફવાદ ખાન એન ગૌતમ રોડે.

image soucre

ફવાદ પણ ટીવીમાંથી જ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા અને છોકરીઓના દિલ પર છવાઈ ગયા હતા તો ગૌતમની પણ ફિમેલ ફેન ફોલોઇંગ કઈ ઓછી નથી. બન્ને જ હોટ છે અને એમનો ફેસ ખૂબ જ મળતો આવે છે.

ઈલિયાના ડિક્રુઝ અને એરિકા ફર્નાન્ડિઝ.

image soucre

ઇલિયાના ડીક્રુઝ-એરિકા ફર્નાન્ડિસ બંને સિને જગતની જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓ છે, જો આપણે તેમની કારકિર્દીની વાત કરીએ તો તેમની કારકિર્દી ઘણી સફળ અને યાદગાર રહી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ બે અભિનેત્રીઓનો ચહેરો એકબીજા સાથે ખૂબ જ મળતો આવે છે.. એ વાતનો અંદાજો તમે આ ફોટા પરથી ચોક્કસ લગાવી શકો છો.

તમન્ના ભાટિયા અને વિરુષકા.

image soucre

તમન્નાને ભલા કોણ નથી ઓળખતું , તો વ્યવસાયે ડાન્સર વિરુષકા દિલ દોસ્તી ડાન્સમાં કામ કરી ચુકી છે. આ બન્નેનો ફેસ પણ એકબીજા સાથે ખૂબ જ મળતો આવે છે.

ઝાયેદ ખાન અને પરાગ ચઢ્ઢા.

image soucre

ઝાયદ ખાન બોલીવુડના જાણીતા અને પ્રખ્યાત અભિનેતા છે, તેની સાથે તેની ગણતરી સફળ અભિનેતાઓમાં થાય છે, જો આપણે તેમન કરિયરની વાત કરીએ તો તો તેમનું કરિયર ખૂબ જ સફળ અને યાદગાર રહયુ છે અને તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે બીજી બાજુ, પરાગ ચઢ્ઢા ટેલિવિઝન જગતના જાણીતો ચહેરો છે, તેમને ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર પડી કે આ બંનેનો ચહેરો ખૂબ જ મળતો આવે છે

શર્મિલા ટાગોર અને ડિમ્પી ગાંગુલી.

image soucre

શર્મિલા ટાગોર અને ડિમ્પીના ફક્ત ડિમ્પલ જ નથી મળતા પણ બંનેનો ચહેરો તેમજ શારીરિક બનાવટ પણ એકસરખા જેવી છે.

માધુરી દીક્ષિત અને નિકી અનેજા.

image soucre

માધુરી દીક્ષિત જ્યાં ફિલ્મોની કવીન છે તો નિકી અનેજા પણ 30વર્ષથી ટીવી સાથે જોડાયેલી છે. નિકીને જેને પણ પહેલી નજરમાં જોઈ એને લાગ્યું એ હૂબહૂ માધુરી જેવી છે. એમે એ કારણે ટીવીની માધુરી પણ કહેવામાં આવે છે.

Related Posts

0 Response to "આ 7 સ્ટાર્સને જોઈને તમે ખાઈ જશો થાપ, લાગે છે એકદમ સેમ ટુ સેમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel