શુક્રવારે જાણો દેવી લક્ષ્મી કોની પર રહેશે મહેરબાન અને કોની વધી શકે છે મુશ્કેલીઓ
તારીખ ૨૪-૦૯-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- ત્રીજ ૦૮:૩૨ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- અશ્વિની ૦૮:૫૬ સુધી.
- યોગ :- વ્યાઘાત ૧૪:૧૦ સુધી.
- કરણ :-વિષ્ટિ,બવ.
- સૂર્યોદય :-૦૬:૨૯
- સૂર્યાસ્ત :-૧૮:૩૨
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
ચોથ નું શ્રાદ્ધ,ભરણી શ્રાધ્ધ, સંકષ્ટ ચતુર્થી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સાવધ રહેવું.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:-અવરોધ વિલંબ રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના.
- વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
- પારિવારિકવાતાવરણ:-હરીફ શત્રુઓની કાર્ય ફાવે નહીં.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મતમતાંતર દૂર કરવા.
- લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:-સમસ્યામાં રાહત જણાય.
- નોકરિયાત વર્ગ:-મુંઝવતુ કામકાજ હાલ થાય.
- વેપારીવર્ગ:-હરીફ થી મુશ્કેલી જણાય.
- પારિવારિકવાતાવરણ:-સામાજિક/ભાગીદારીમાં મન મુટાવની સંભાવના.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :- સંજોગ સાનુકૂળ રહે.
- પ્રેમીજનો:-મુલાકાત મહત્ત્વની રહે.
- નોકરિયાત વર્ગ:-સંજોગો સુધરતા જણાય.
- વેપારીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે જાળવવું.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રસન્નતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના બને.
- નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
- વેપારી વર્ગ:-ચિંતા દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-જૂની ઉઘરાણી લેણા મળવાના સંજોગ.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણભર્યા સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબથી વાત આગળ વધે.
- પ્રેમીજનો :- વિલંબથી મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ :-કાર્યબોજ વધતો જણાય.
- વેપારીવર્ગ :-આવક ઘટતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વધુ મહેનત જરૂરી.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-અવરોધ દૂર થતાં જણાય.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
- નોકરિયાત વર્ગ:-સારા પગાર ની સંભાવના.
- વેપારીવર્ગ:-લાભદાયી તક મળે.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક દિવસ રહે.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:નિરાશા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સંભાવના દૂર થતી જણાય.
- પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
- નોકરિયાત વર્ગ:-કર્મચારી ગણ માં મનમુટાવ રહે.
- વ્યાપારી વર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:-૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- મનમુટાવ ની સંભાવના.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી રહે.
- પ્રેમીજનો:-સમસ્યા દૂર થાય.
- નોકરિયાતવર્ગ:-નકારાત્મકતાથી દૂર રહેવું.
- વેપારીવર્ગ:-સાવધાની વર્તવી હિતાવહ.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક માનસિક ઉલજન રહે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો હિતાવહ.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા બને.
- પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.
- નોકરિયાતવર્ગ :-નવી નોકરી પ્રાપ્ત થઈ શકે.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિમાં સુધારો જણાય.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
- પ્રેમીજનો:-ખટપટ થી સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
- વેપારીવર્ગ:-આવકમાં વૃદ્ધિ જણાય.
- પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
- શુભ રંગ :-વાદળી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
- પ્રેમીજનો:- અવરોધ ઉભો થાય.
- નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
- વેપારીવર્ગ:-આવક ઉઘરાણીમાં વૃદ્ધિ થાય.
- પારિવારિકવાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોમાં ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-વાતચીત ઓછી થતી જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
- નોકરિયાત વર્ગ:-સંજોગ વિપરીત બને.
- વેપારી વર્ગ:- ભાગીદારીમાં સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિમાં સુધારો જણાય.
- શુભ રંગ :- સફેદ
- શુભ અંક:-૮
0 Response to "શુક્રવારે જાણો દેવી લક્ષ્મી કોની પર રહેશે મહેરબાન અને કોની વધી શકે છે મુશ્કેલીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો