મેષથી લઈને મીન રાશિના લોકો માટે મિશ્રફળદાયી રહેશે આજનો દિવસ, જાણો તમારું ગુરુવારનું રાશિફળ
તારીખ-૩૦-૯-૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- નવમી ૨૨:૦૯ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- પુનર્વસુ ૨૫:૩૩ સુધી.
- યોગ :- પરિઘ ૧૮:૫૩ સુધી.
- કરણ :- તૈતિલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૩૦
- સૂર્યાસ્ત :-૧૮:૨૭
- ચંદ્ર રાશિ :- મિથુન ૧૯:૦૭ સુધી. કર્ક
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ નવમી નું શ્રાદ્ધ, સૌભાગ્યવતી નું શ્રાદ્ધ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
- લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બને.
- પ્રેમીજનો:- પર્યટન ની સંભાવના બને.
- નોકરિયાત વર્ગ:-તંગદિલી ની સંભાવના.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ રહે.
- પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહનના પ્રશ્ને ચિંતા વરતાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પરિવારમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :- માનસિક વ્યગ્રતા રહે.
- પ્રેમીજનો:-મન મુટાવની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સાનુકૂળ બનતાં જણાય.
- વેપારીવર્ગ:-હરીફ થી સાવચેત રહેવું.
- પારિવારિકવાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક માધુર્ય બની રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
- પ્રેમીજનો:-ચિંતા દૂર થવાની શક્યતા.
- નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
- વેપારીવર્ગ:-રોકાણ ખર્ચના સંજોગ વધે.
- પારિવારિક વાતાવરણ:-અકસ્માતની સંભાવના જાળવવું.
- શુભરંગ:- જાંબલી
- શુભ અંક:- ૩
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ કલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :-પાત્ર પસંદ ન જણાય.
- પ્રેમીજનો:- અવરોધ ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:-ધારણા કામ ન લાગે.
- વેપારી વર્ગ:-કામચલાઉ ઉપાય મળે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે સમય પસાર કરવો.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા જણાય.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ રહે.
- પ્રેમીજનો :- ચિંતાનું આવરણ બને.
- નોકરિયાત વર્ગ :- પ્રતિકૂળતા રહે.
- વેપારીવર્ગ :-જતું કરવાથી સાનુકૂળતા બને.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યું ના બનતા ચિંતા ઉચાટ રહે.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-આવેશાત્મકતા છોડવી.
- લગ્નઈચ્છુક :-તક સરકતી વરતાય.
- પ્રેમીજનો:- સમસ્યા નિવારવી.
- નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ બને.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં પ્રગતિ સંભવ બને.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પારિવારિક શાંતિ બનેલી રહે.
- લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળે.
- પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ જણાય.
- નોકરિયાત વર્ગ:-કર્મચારીગણ માં મતભેદ રહે.
- વ્યાપારી વર્ગ:આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-ખુશીનું વાતાવરણ જણાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૧
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:- પરસ્પર મતભેદ ટાળવા.
- લગ્નઈચ્છુક :-વાત વિસરાતી જણાય.
- પ્રેમીજનો:-ઉતાવળથી બનતી વાત બગડી શકે.
- નોકરિયાતવર્ગ:-કસોટી યુક્ત નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ સાનુકૂળતા આવે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-નવું આયોજન ગોઠવાતું જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનેલી રહે.
- પ્રેમીજનો :-પરેશાની દૂર થાય.
- નોકરિયાતવર્ગ :-પ્રમોશન પ્રગતિની સંભાવના.
- વેપારીવર્ગ:-અનિશ્ચિતતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :- સમાધાન શક્ય બની શકે.
- પ્રેમીજનો:-અલગાવ રહે.
- નોકરિયાત વર્ગ:-સખત મહેનત ની સંભાવના.
- વેપારીવર્ગ:-હરીફ થી તકલીફ રહે.
- પારિવારિકવાતાવરણ:-આપના પ્રયત્નો ફળદાયી જણાય.
- શુભ રંગ :- વાદળી
- શુભ અંક:- ૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-અવસર નજીક જણાય.
- પ્રેમીજનો:- પ્રયત્ન સફળ બને.
- નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા રહે.
- પારિવારિકવાતાવરણ:-ચિંતાનું વાતાવરણ જણાય.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-નકારાત્મક આશંકા છોડવી.
- લગ્નઈચ્છુક :-વિપરીતતા રહે.
- પ્રેમીજનો:-વિવાદિત સંજોગ ટાળવા.
- નોકરિયાત વર્ગ:-વિઘ્ન નો અનુભવ થાય.
- વેપારી વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં સાવચેતી વર્તવી.
- શુભ રંગનારંગી
- શુભ અંક:-૫
0 Response to "મેષથી લઈને મીન રાશિના લોકો માટે મિશ્રફળદાયી રહેશે આજનો દિવસ, જાણો તમારું ગુરુવારનું રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો