જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇની મુશ્કેલી દૂર થશે તો કોઈને આર્થિક ફાયદો થશે
*તારીખ-૧૬-૧૦-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
- *તિથિ* :- એકાદશી ૧૭:૩૯ સુધી.
- *વાર* :- શનિવાર
- *નક્ષત્ર* :- ઘનિષ્ઠા ૦૯:૨૪ સુધી.
- *યોગ* :- ગંડ ૨૨:૪૨ સુધી.
- *કરણ* :-વિષ્ટિ ભદ્ર બવ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૬
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૩
- *ચંદ્ર રાશિ* :- કુંભ
- *સૂર્ય રાશિ* :- કન્યા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* :- પાશાંકુશા એકાદશી(ટેટી),ભરતમિલાપ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-સકારાત્મકતા માં સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- પ્રયત્નો ફળદાયી રહે.
- *નોકરિયાત વર્ગ*:-વધુ મહેનતનાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
- *પારિવારિકવાતાવરણ*:- મહત્વનાં કામકાજ આગળ ધપાવી શકો.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-મુંજવણ દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- સંવાદિત્તા બનતી જણાય.
- *નોકરિયાત વર્ગ*:- કામકાજ ફળદાયી બને.
- *વેપારીવર્ગ*:- ચિંતા હળવી થતી જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- ઉતાળવા નિર્ણય લેવા નહીં.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૮
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- માનસિક ટેન્શન હળવું થશે.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ સંભવ મળે.
- *પ્રેમીજનો*:- સફળતા ની તક જણાય.
- *નોકરિયાત વર્ગ*:-અવરોધ માં સમાધાન શક્ય બને.
- *વેપારીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજનનાં સંજોગ. ધીરજ રાખવી.
- *શુભરંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબથી તક સરકતી જણાય.
- *પ્રેમીજનો*:- વિપરીત સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:- કામકાજ માં સાવધાની જરૂરી.
- *વેપારી વર્ગ*:-સફળતા માટે પ્રયત્ન વધારવા.
- *પારિવારિક વાતાવરણ*:- સમસ્યામાં સાવધાન રહેવું.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
- *પ્રેમીજનો* :- મુલાકાતમાં સાનુકૂળતા બને.
- *નોકરિયાત વર્ગ* :- વ્યસ્તતા વધે.
- *વેપારીવર્ગ* :- ખર્ચ વધતો લાગે.
- *પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ધીરજ ની કસોટી થતી લાગે.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા બનેલી રહે.
- *પ્રેમીજનો*:-કાનૂની ગુંચ થી સભાળવું.
- *નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જણાય.
- *વેપારીવર્ગ*:-પ્રયત્નો છોડવા નહિ.
- *પારિવારિક વાતાવરણ*:-હરીફ વિરોધી થી સાવધ રહેવું.
- *શુભ રંગ*:- જાબંલી
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:આર્થિક પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો ઉકેલ મળે.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકુળ બને.
- *નોકરિયાત વર્ગ*:-સંવાદિતા સર્જી શકો.
- *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો વધારવા પડે.
- *પારિવારિક વાતાવરણ*:-ભરોસો ભારે પડી શકે.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક ચિંતા હળવી બને.
- *લગ્નઈચ્છુક* :- પારિવારિક સંજોગથી અવરોધ થાય.
- *પ્રેમીજનો*:- સમસ્યા યથાવત રહે.
- *નોકરિયાતવર્ગ*:- થોડા સાનુકુળ સંજોગ બને.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયીક કાર્ય સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી બને.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- માનસિક અજંપો દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળદાયી બને.
- *પ્રેમીજનો* :-મુલાકાત સફળ બને.
- *નોકરિયાતવર્ગ* :- કસોટી યુક્ત સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:- ચિંતા નો ઉકેલ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાથી સફળતાનાં સંજોગ રહે.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૨
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મુંજવણ હલ થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
- *પ્રેમીજનો*:- સાનુકૂળ તક મિલન થાય.
- *નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સાનુકુળ બને.
- *વેપારીવર્ગ*:-આવક સુધરતી જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્ન સફળ થતાં જણાય.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :- મળતી તક સરકે નહીં તે જોવું.
- *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
- *વેપારીવર્ગ*:- તક સંજોગ સાનુકુળ બને.
- *પારિવારિકવાતાવરણ*:-ચિંતા નો બોજ હળવો બને.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી વલણ રાખવું.
- *પ્રેમીજનો*:-મુલાકાત વ્યર્થ રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન ફળદાયી રહે.
- *વેપારી વર્ગ*:- તમારી ચિંતા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:- ૬
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇની મુશ્કેલી દૂર થશે તો કોઈને આર્થિક ફાયદો થશે"
ટિપ્પણી પોસ્ટ કરો