જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને રહેવું પડશે સાવચેત તો કોઇને થશે ધનની અપાર કૃપા
*તારીખ ૦૪-૧૦-૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- *તિથિ* :- તેરસ ૨૧:૦૬ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૨૬:૩૬ સુધી.
- *યોગ* :- શુભ ૧૪:૧૧ સુધી.
- *કરણ* :- ગર,વણિજ.
- *સૂર્યોદય* :-૦૬:૩૨
- *સૂર્યાસ્ત* :-૧૮:૨૩
- *ચંદ્ર રાશિ* :- સિંહ
- *સૂર્ય રાશિ* :- કન્યા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* તેરસ નું શ્રાદ્ધ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય માં વૃદ્ધિની સંભાવના.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ અવસરની સંભાવના.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં સરળતા રહે.
- *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત યુક્ત સમય.
- *વેપારીવર્ગ*:-લાભની આશા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ મિલકત ના સંજોગ સતાવે.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ખર્ચ-વ્યય માં વધારો થવાની શક્યતા.
- *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- આશંકા છોડવી.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો ફળતાં જણાય.
- *વેપારીવર્ગ*:-ઉન્નતિના સંજોગ રચાય.
- *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા સુલજાવી શકો.
- *શુભ રંગ*:-નારંગી
- *શુભ અંક* :-૪
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક ના સંજોગ.
- *પ્રેમીજનો*:-પ્રયત્નો ફળદાયી રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો કામ લાગે.
- *વેપારીવર્ગ*:-પ્રગતિના સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-વાતાવરણ એકંદરે સાનુકૂળ રહે.
- *શુભરંગ*:-લીલો
- *શુભ અંક*:-૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ સુધરે.
- *લગ્નઈચ્છુક* :-અવસર જણાય.
- *પ્રેમીજનો*:-આપસી વાર્તાલાપ ચિંતાયુક્ત બને.
- *નોકરિયાત વર્ગ*:- સ્થિતિમાં સુધારો જણાય.
- *વેપારી વર્ગ*:-નવી આશા જન્મે તેવા સંજોગો બને.
- *પારિવારિક વાતાવરણ*:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
- *શુભ રંગ*:-પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
- *પ્રેમીજનો* :-આપસી તાલમેળ જાળવવા.
- *નોકરિયાત વર્ગ* :-કામકાજમાં વિઘ્ન રહે.
- *વેપારીવર્ગ* :-કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
- *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-અડચણ ની સંભાવના.
- *પ્રેમીજનો*:-વિલંબથી મિલન ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-નોકરી અંગે પ્રવાસની સંભાવના.
- *વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય ના સંજોગ ચિંતા.
- *શુભ રંગ*:-ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:માનસિક સંયમ જરૂરી.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાત વર્ગ*:- સખત મહેનત યુક્ત નોકરી મળે.
- *વ્યાપારી વર્ગ*:સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
- *શુભ રંગ*:-જાંબલી
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસરની આશા બંધાય.
- *પ્રેમીજનો*:-સમસ્યા હલ થાય.
- *નોકરિયાતવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ બને.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સુધરતું જણાય. પ્રગતિકારક તક.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- માનસિક શાંતિ જાળવી લેવી.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો સફળ થતાં જણાય.
- *પ્રેમીજનો* :-ધારણા મુજબ બને.
- *નોકરિયાતવર્ગ* :-સમસ્યા નિવારવી.
- *વેપારીવર્ગ*:-કસોટી જનક સમય.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો હલ મળે ધીરજ રાખવી.
- *શુભરંગ*:-સફેદ
- *શુભઅંક*:- ૮
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
- *લગ્નઈચ્છુક* :-સ્વસ્થતા જાળવવી.
- *પ્રેમીજનો*:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ થી ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:-લાભની આશા જાગે.
- *પારિવારિકવાતાવરણ*:-મહેનતનું ફળ મળે છતાં વ્યગ્રતા ચિંતા રહે.
- *શુભ રંગ* :-નીલો
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- *પ્રેમીજનો*:-આવેશ ઉગ્રતા નાથવા.
- *નોકરિયાત વર્ગ*:- નોકરી મળતા ચિંતામાં રાહત થાય.
- *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક લાભની તક.
- *પારિવારિકવાતાવરણ*:-મિત્રની મદદ મળે.
- *શુભરંગ*:-ક્રીમ
- *શુભઅંક*:-૭
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
- *પ્રેમીજનો*:-ફરો ફરો પરંતુ સાવચેત રહેવું.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
- *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-યેનકેન પ્રકારે ચિંતા હળવી બને.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:- ૩
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને રહેવું પડશે સાવચેત તો કોઇને થશે ધનની અપાર કૃપા"
ટિપ્પણી પોસ્ટ કરો