જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈનો કાર્યબોજ હળવો થશે તો કોઈને પ્રવાસમાં આવશે વિઘ્ન
*તારીખ ૦૫-૧૦-૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- *તિથિ* :- ચૌદશ ૧૯:૦૫ સુધી.
- *વાર* :- મંગળવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૨૫:૧૧ સુધી.
- *યોગ* :- શુક્લ ૧૧:૩૪ સુધી.
- *કરણ* :- વિષ્ટિ,શકુની, ચતુષ્પદ.
- *સૂર્યોદય* :-૦૬:૩૨
- *સૂર્યાસ્ત* :-૧૮:૨૨
- *ચંદ્ર રાશિ* :- સિંહ ૦૮:૧૭ સુધી. કન્યા
- *સૂર્ય રાશિ* :- કન્યા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* ચૌદશ નું શ્રાદ્ધ, શસ્ત્રોથી મૃત્યુ પામેલા નું શ્રાદ્ધ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :- અવસર સંભવ બને.
- *પ્રેમીજનો*:-પ્રયત્ન અનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-યોગ્ય કામ પ્રાપ્ત થાય.
- *વેપારીવર્ગ*:-કામકાજમાં ઉલજન રહે.
- *પારિવારિકવાતાવરણ*:- સકારાત્મક બની વિવાદ ટાળવો.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક*:- ૭
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ રહે.
- *પ્રેમીજનો*:-સંજોગ વિપરીત રહે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ હળવો બને.
- *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
- *પારિવારિકવાતાવરણ*:- ઉતાવળા થવાથી બનતું કામ બગડી શકે.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :-૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી બનવું.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
- *વેપારીવર્ગ*:-સરળતાથી કામકાજ થઈ શકે.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાઈ.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:-૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-તણાવ મુક્ત રહી શકો.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ સાથ ન આપે.
- *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-નવી નોકરીની તક મળે.
- *વેપારી વર્ગ*:-પ્રયત્ન સફળ બનાવી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય સંભવ બને.
- *શુભ રંગ*:-નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-યોગ્ય પાત્ર મળી શકે.
- *પ્રેમીજનો* :-વિલંબથી મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાત વર્ગ* :-કાર્યક્ષેત્રે વિકટતા રહે.
- *વેપારીવર્ગ* :-ખર્ચ-વ્યય વધતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આવેશાત્મકતા છોડવી.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
- *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન વિપરીત જણાય.
- *વેપારીવર્ગ*:-આત્મબળના જોરે મુશ્કેલી પાર કરી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક બાબતે આનંદ જણાય.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:પરિસ્થિતિ સુધરતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-નવી તક મળે.
- *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
- *વ્યાપારી વર્ગ*:સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-જોઈ વિચારીને નિર્ણય લેવાથી હિતાવહ.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણથી વાત વણસે.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
- *નોકરિયાતવર્ગ*:-સમસ્યા દૂર થાય.
- *વેપારીવર્ગ*:-સમાધાનકારી વલણ રાખવું.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજિક ભાગીદારીમાં સાવધ રહેવું.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક અંતરાય હટે.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
- *પ્રેમીજનો* :-જીદ વ્યર્થ જણાય.
- *નોકરિયાતવર્ગ* :-મુસાફરી પ્રવાસની સંભાવના.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક લાભ મળી શકે.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
- *શુભરંગ*:-પીળો
- *શુભઅંક*:- ૮
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વ્યગ્રતા ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- *પ્રેમીજનો*:-મતમતાંતર દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-નવી તક ઊભી થાય.
- *વેપારીવર્ગ*:-વ્યાપાર સારો જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-ચિંતા દૂર થાય.પ્રયત્ન સફળ રહે.
- *શુભ રંગ* :-વાદળી
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહ આવાસના પ્રશ્ને ચિંતા જણાય.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:-અવરોધ ચિંતા રહે.
- *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:-નવી તક પ્રાપ્ત થાય.
- *પારિવારિકવાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સહકારથી સફળ બની શકે.
- *શુભરંગ*:-જાંબલી
- *શુભઅંક*:-૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા યથાવત રહે.
- *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થતાં જણાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
- *વેપારી વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-ધાર્યુ કામ અટકતું લાગે.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:- ૬
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈનો કાર્યબોજ હળવો થશે તો કોઈને પ્રવાસમાં આવશે વિઘ્ન"
ટિપ્પણી પોસ્ટ કરો