29.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૯-૦૭-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
તિથિ :- દશમ ૨૫:૧૫ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- વિશાખા
યોગ :- શુક્લ
કરણ :- તૈતુલ ૧૪:૦૫ સુધી. ગરજ ૨૫:૧૫ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૨
સૂર્યાસ્ત :-૧૯:૧૭
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
સૂર્ય રાશિ :- કર્ક
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- વાતાવરણ કસોટી યુક્ત હોય છતાં આનંદ માં રહી શકો.
લગ્ન ઈચ્છુક :- પ્રયત્નો વધારવા શુભ રહે. સ્નેહીથી મદદ મળે.
પ્રેમીજનો:-અતિ સ્વમાનથી અંતરાય વધી શકે છે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહી શકે છે.
વેપારીવર્ગ:- આર્થિક આયોજન સુધરતું જણાય.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના કામો થઈ શકે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- આપની સમસ્યા સુધરતી જણાય.
લગ્ન ઈચ્છુક :- આપના આયોજન સફળ થતાં જણાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહી શકે.
નોકરિયાત વર્ગ:- કામમાં સાનુકૂળતા વધતી જણાય.
વ્યાપારી વર્ગ:- આર્થિક સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:-તબિયત સાચવવી. કોઈ વ્યસન લાગુ ન પડે તે ધ્યાન રાખવું.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૩
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- મન મુટાવ થી સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
પ્રેમીજનો:-મનની ઈચ્છા પૂર્ણ થતી જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પરિસ્થિતિ વિપરીત જણાય.
વેપારીવર્ગ:-ઓર્ડર અંગે નવા કામ અંગે મુસાફરી થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- મતમતાંતર ટાળવા. કર્જ મેળવી શકો.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૭
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મહેમાનનું આગમન થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ માટે ની વાતો માં પ્રયત્ન વધારવા.
પ્રેમીજનો:- મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સારું કામ મળી શકે.
વેપારી વર્ગ:- ભાગીદારીમાં તથા સામાજીક કામમાં સંભાળવું.
પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા ભર્યું વાતાવરણ રહે.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવન માટે નવી ખરીદી થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- આપની વાતમાં વિલંબ થતો જણાય.
પ્રેમીજનો :-મિલનમાં સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ :-આપને સોંપાયેલી જવાબદારી પૂર્ણ રીતે અદા કરી શકો.
વેપારીવર્ગ :-વેપારમાં સાનુકૂળતા બનતી જણાય.
પારિવારિક વાતાવરણ:-સંતાનની ચિંતા તથા આર્થિક સંકડામણ રહે.
શુભ રંગ :-લીલો
શુભ અંક :- ૫
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- ગૃહ જીવન અંગે ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની વાતો માં વિઘ્ન જણાય.
પ્રેમીજનો:- પ્રેમ અંગેના સંજોગો વિપરીત જણાય.
નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સારી નોકરી મળી શકે.પ્રયત્નો વધારવા.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપાર સારો મળી શકે.
પારિવારિક વાતાવરણ:- સમસ્યા સુલજતી જણાય.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૬
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- સખી સહેલીઓ સાથે મિલન થવાની સંભાવના.
લગ્ન ઈચ્છુક:-વિવાહ માટે ની વાતો માં અડચણ રહી શકે .
પ્રેમીજનો:-સ્વાભિમાન ને ઈગો ન બનાવવો.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામમાંથી પોતાનો લાભ ઊભો કરી શકો.
વ્યાપારી વર્ગ:-નાણાભીડમાંથી રસ્તો મળે.
પારિવારિક વાતાવરણ:- અશાંતિના વાદળ વિખરાતા જણાય.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- ધીરજથી કામ લેવું. સમય સાનુકૂળ બને.
લગ્ન ઈચ્છુક:- જન્મના યોગો સાનુકૂળ હોય તો વાત આસાન બને.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં મોજ-મજા થાય.
નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે ઊંચા હોદ્દાની નોકરી મળી શકે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.આર્થિક ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- સંતાન ના સહયોગથી આવક સારી રહે.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા વધતી જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માટે ચિંતા રહે.
પ્રેમીજનો :- મન ગમતી વ્યક્તિ રમત કરી જતી જણાય.
નોકરિયાતવર્ગ :- અપેક્ષા પૂર્ણ કામ ન કરી શકો.
વેપારીવર્ગ:- સરકારી કામમાં દખલ થતી જણાય.
પારિવારિક વાતાવરણ:- અગત્યનાં કામો કરી શકો.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં એકંદરે શાંતિ જણાય.
લગ્ન ઈચ્છુક:- આપના વિવાહની વાત આસાનીથી નક્કી થતી જણાય.
પ્રેમીજનો:- જીવનમાં એક તાંતણે બંધાઈ શકો છો.
નોકરિયાત વર્ગ:- સારી જગ્યાએ નોકરી મળવાની સંભાવના.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા.પ્રવાસ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-દાંપત્ય જીવન તથા ભાગીદારીમાં સંભાળવું.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૯
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- ખર્ચ વિશેષ થતો હોય સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે તડજોડ થી ગોઠવણ થતી હોય તેવું લાગે.
પ્રેમીજનો:- કેટલીક મુશ્કેલી બાદ મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- અચાનક સારુ કામ મળી આવે. રોકડ ની કમી રહે.
વેપારીવર્ગ:- વેપારના કામમાં એકંદરે સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- ચિંતા હતાશામાંથી બહાર આવી શકો.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગેડી દડાની રમત ચાલતી હોય શાંતિ રાખવી.
સ્ત્રીવર્ગ:- અચાનક મુસાફરીનો યોગ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-સ્વમાન સન્માનમાં વિવાહની વાત અટવાઈ પડે.
પ્રેમીજનો:- પ્રવાસ મુસાફરી નું આયોજન થાય.મોજ મજા રહે.
નોકરિયાત વર્ગ:- આંગડીયા,દલાલી ટાઈપ કામ મળી શકે.
વેપારી વર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં સફળતા મળે.
પારિવારિક વાતાવરણ:- સ્વસ્થતા રાખવી.સમતોલન જાળવવું.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૩
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "29.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો