31.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૩૧-૦૭-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
તિથિ :- બારસ ૨૨:૪૧ સુધી.
વાર :- શુક્રવાર
નક્ષત્ર :- જ્યેષ્ઠા
યોગ :- ઇન્દ્ર
કરણ :- બવ ૧૧:૧૩ સુધી. બાલવ ૨૨:૪૧ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૩
સૂર્યાસ્ત :-૧૯:૧૬
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૦૭:૦૪ સુધી. ધન ૦૭:૦૪ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- જીવંતિકા વ્રત પૂજન.વરદલક્ષ્મી વ્રત.પવિત્રા બારસ.
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ચિંતા , પ્રવાસ થઈ શકે.
સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
લગ્નઈચ્છુક:-વિવાહ અંગે ભ્રમિત વાતો મળે.
પ્રેમીજનો:- માનસિક અકળામણ દૂર થાય. તક મળે જડપી લેવી.
નોકરિયાતવર્ગ:-નોકરી અંગે સાનુકૂળ તક મળે.
વેપારીવર્ગ:- વ્યવસાયિક મુશ્કેલી ના સંજોગો.
પારિવારિકવાતાવરણ:- મનનું ધાર્યું થાય નહિ. ખર્ચ ની ચિંતા રહે.
શુભરંગ :- ક્રીમ
શુભઅંક :-૪
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:-અભ્યાસ અંગે સારી આશા બંધાય.
સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક જણાય. અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક:- વિવાહની વાતમાંચિતમાં વિઘ્ન આવી શકે છે.
પ્રેમીજનો :- સાનુકૂળતા રહે.ગૂંચવણ દૂર થાય.
નોકરિયાતવર્ગ :-નોકરી અંગે સાનુકૂળ તક મળે.
વેપારીવર્ગ:- મનનું ધાર્યું થાય નહિ .પ્રવાસ અંગે ખર્ચ વધે.
પારિવારિકવાતાવરણ :- મતભેદ થઈ શકે. ધીરજ રાખવી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૮
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં સાનુકૂળતા રહી શકે.
પ્રેમીજનો:- વિચારોમાં મતભેદ રહી શકે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં ઉલજણ દૂર થતી જણાય.
વેપારીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- કરજ થી દૂર રહેવું.માનસિક શાંતિ રાખવી.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં વિપરીત સમય ચાલતો હોય તેવું લાગે.
સ્ત્રીવર્ગ:- મહત્ત્વના કામ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- આપની વાતચીત આગળ વધતી દેખાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં ઉલજણ દૂર થતી જણાઈ.
વેપારી વર્ગ:- ભાગીદારીમાં સંભાળવું.કરજ મળી શકે.
પારિવારિક વાતાવરણ:-મન મુટાવ તેમજ વાદ-વિવાદથી સંભાળવું.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે દ્વિધા યુક્ત વાતાવરણ થી સંભાળવું.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતચીતમાં અનેક તર્ક-વિતર્ક સામે આવે.
પ્રેમીજનો :- પ્રેમમાં શંકા-કુશંકા થી અંતરાય વધે.
નોકરિયાત વર્ગ :- નોકરી અંગે આશાનું કિરણ મળે.
વેપારીવર્ગ :-વ્યાપારી કામમાં સાનુકુળતા વધતી જણાય.
પારિવારિક વાતાવરણ:- આવક રહે.મકાન વાહન અંગેના ખર્ચ ની ચિંતા રહે.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :-૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની હાલકડોલક પદ્ધતિમાં મન વ્યગ્ર રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં રાહતનો અનુભવ થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે વાતો અધુરી મળતી જણાય.
પ્રેમીજનો:-પ્રેમમાં ઉગ્ર કે,તણાવ ભરી સ્થિતી બનવા દેવી નહીં.
નોકરિયાત વર્ગ:- કઠિન કામને મનોબળ અને ધીરજથી સરળ બનાવી શકો.
વેપારીવર્ગ:-મિલકત,વાહન વેચાણ ના કામમાં આવક મળી શકે.
પારિવારિક વાતાવરણ:-ઘર-પરિવારના કામ-વાતાવરણ સુધરતા જણાય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૨
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના નિર્ણય ફરતા હોય મન ના લાગે.
સ્ત્રીવર્ગ:- ગુસ્સો કરવો નહીં.મન પર કાબૂ રાખવો.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત માં રાહતના સમાચાર મળે.
પ્રેમીજનો:- મુલાકાતમાં ગેરસમજ નિવારવી.
નોકરિયાત વર્ગ:-હરીફની કારી ન ફાવે. કામકાજમાં સાનુકૂળતા રહે.
વ્યાપારી વર્ગ:- સારો વેપાર થવાના સંજોગો.
પારિવારિક વાતાવરણ:-અશાંતિના વાદળ વિખરાતા જણાય.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- વધુ પડતો આરામ નુકસાન યુક્ત રહે.
સ્ત્રીવર્ગ:-આડોશ પડોશ માં ઝગડો થવાની સંભાવના.
લગ્ન ઈચ્છુક:- અચાનક આપની વાત ગોઠવાતી જણાય.
પ્રેમીજનો:-મોજ મજા યુક્ત દિવસ રહી શકે.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા રહી શકે.
વેપારીવર્ગ:-વેપારમાં ચઢાવ-ઉતાર જોવા મળે.
પારિવારિક વાતાવરણ:- કરકસરયુક્ત આયોજન કરવું શુભ રહે.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં પ્રગતિ ધીમી જણાય.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બનતી જણાય.
લગ્ન ઈચ્છુક:- આપના લગ્નની વાત અંતિમ ચરણમાં હોઈ શકે.
પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગો હોઈ.શકે મુલાકાત સંભવ રહે.
નોકરિયાતવર્ગ :- નોકરીના કામ અંગે સાનુકૂળતા વધતી જણાય.
વેપારીવર્ગ:-વેપારમાં આવક ઘટતી લાગે.
પારિવારિક વાતાવરણ:- પારિવારિક ગૂંચવણમાં સામાન્ય રસ્તો મળે.રાહત ન મળે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૯
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-સંજોગો વિપરીત હોય સંભાળવું.
સ્ત્રીવર્ગ:- સામાજિક બાબતમાં લાભો ઉભો કરી શકો.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો:-પ્રેમમાં પોતાની ભૂલ ભારે પડી શકે.
નોકરિયાત વર્ગ:- પોતાની કામગીરીમાં ધ્યાન આપવું.
વેપારીવર્ગ:- વેપારમાં આપના પ્રયત્નો ફળદાયી જણાય.
પારિવારિક વાતાવરણ:-વાદ-વિવાદથી દૂર રહેવું.
શુભ રંગ :-પીળો
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં નકારાત્મક વલણ વધે.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય વધતા જણાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતમાં ગૂંચવણ વધતી જણાય.
પ્રેમીજનો:-પ્રેમમાં પોતાની જવાબદારી સમજવી જરૂરી રહે.
નોકરિયાત વર્ગ:- નોકરી માટે કસોટી યુક્ત સમય રહે.
વેપારીવર્ગ:-વેપાર મંદ ચાલતો હોય તેમ લાગે.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં નૂતન આયોજન શક્ય બને.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સ્વ બળે આગળ વધી શકો.
સ્ત્રીવર્ગ:- કામકાજ અંગે પ્રવાસ થઇ શકે.
લગ્ન ઈચ્છુક:- સમજદારી યુક્ત પ્રયાસો સફળ થવા સંભવ રહે.
પ્રેમીજનો:- પ્રેમમાં ખોખોની રમત રમતી લાગે. તું નહીં તો સહી.
નોકરિયાત વર્ગ:- બીજી નોકરી શોધવાની જરૂર પડી શકે.
વેપારી વર્ગ:-પડતર કામનો ઉકેલ જણાય.
પારિવારિક વાતાવરણ:- તબિયત માં ધ્યાન આપવુ.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૮
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "31.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો