કરોડો રૂપિયા કમાવા છતા ચોરી છુપે કીટલી પર ચા પીતા હતા સુશાંત સામે આવ્યો વિડીયો
સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કર્યા પછી જ એમના જુના વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સુશાંત એક સફળ અભિનેતા હતા. ફક્ત ૩૪ વર્ષની ઉમરેમાં એ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. એમણે આત્મહત્યા જેવું મોટું પગલું કેમ ઉઠાવ્યું? અત્યારે તો એ કારણ સામે આવ્યું નથી. આ બધાની વચ્ચે ફેંસ સતત સુશાંત માટે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હાલમાંજ ઘણા લોકોએ એમના માટે મીણબતી કરીને ન્યાયની માંગ કરતા શાંતિપૂર્ણ ડીજીટલ પ્રદર્શન કર્યું હતું.
જયારે ચા ની ટપરી પર ચા પીવા ચાલ્યા ગયા સુશાંત


કલાકારો સાથે ઘણીવાર આવી સમસ્યા થતી હોય છે, કે ખુલીને કોઈ સામાન્ય જગ્યાએ નથી જઈ શકતા. જેમ કે ટ્રેન, બસમાં સફર કરવી, લોકલ દુકાન કે રસ્તા પર ખુલેઆમ ફરવું વગેરે વસ્તુઓ એક જાણીતો કલાકાર નથી કરી શકતો. એટલે લોકલ ચા ની મજા લેવા માટે સુશાંતે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. આપણે કલાકારોને મોટી મોટી જગ્યાઓએ મોંઘી વસ્તુઓ ખાતા પીતા જોતા હોઈએ છે ,એવામાં સુશાંતને એક નાનકડી ચા ની દુકાને દેખવું ફેંસ માટે ઘણું આનંદાયી હતું.
જુઓ વિડીયો
હમેશા હસતા રહેતા હતા
સુશાંત એક મસ્તમોલા અને હસમુખ વ્યક્તિ હતા. એ હમેશા મસ્તીના મૂડમાં જ રહેતા હતા. હવે એનો આ બીજો વિડીયો દેખી જ લો.એમાં એ ફ્લાઈટના બોર્ડીંગ માટે જતા દેખાઈ રહ્યા છે. એ દરમિયાન એ પાછળ વળીને વારંવાર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મિત્રો સાથે આ રીતે થતી હતી મસ્તી
એક બીજા વિડીયોમાં સુશાંત પોતાની કો-સ્ટાર અને કથિત એક્સ ગર્લફ્રેન્ડ કૃતિ સેનન સાથે સેટ પર કેટલીક દલીલ કરતા દેખાઈ રહ્યા છે. જોકે, બનેની વચ્ચે એ નોકજોક ફક્ત મસ્તી મજાકમાં જ થાય છે.
જો એમના કામની વાત કરીએ તો સુશંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ૨૪ જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીજ થઇ છે.
0 Response to "કરોડો રૂપિયા કમાવા છતા ચોરી છુપે કીટલી પર ચા પીતા હતા સુશાંત સામે આવ્યો વિડીયો"
ટિપ્પણી પોસ્ટ કરો