જો તમારા શરીરમાં પણ દેખાઈ રહ્યા છે આ સંકેત તો તમારી કિડની થઇ શકે છે ખરાબ, ચેતી જજો
કિડની એ માનવ શરીર નો અવિભાજ્ય અંગ છે. કિડની આપરા શરીર માં લોહી નું પ્રમાણ સુધરે છે અને ખરાબ ભાગ ને દૂર કરવાનું કામ કરે છે. પરંતું આજકાલ લોકો પોતાની લાઇફસ્ટાઇલ ના કારણે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા નથી .અને કિડની ખરાબ થવાનું મુખ્ય કારણ આલ્કોહોલનું વધુ પડતું સેવન .પરંતુ શરીરના બાકીના ભાગો અસર થવા માંડે છે. તે જ રીતે જો કિડની ખરાબ થવાનું શરૂ થાય છે અથવા તો તેના લક્ષણો દેખાવાનું શરૂ કરે છે. તો જાણો કે કયા લક્ષણોથી બચી શકાય છે
પેશાબમાં લોહી આવવું
આ રોગ આમપણ ખૂબ ગંભીર છે. જો કોઈ માણસ ને પેશાબ કરતી વખતે લોઈ આવે તો તેને ચોકકસ ધ્યાન માં લેવું અને ડૉક્ટર ને બતાવવા નો આગ્રહ રાખવો.
થોડા થોડા સમયે પેશાબ આવવો અથવા ઓછો પેશાબ થવો
વજનમાં ઝડપી વધારો
જો કે ઘણીવાર થાઇરોઇડની સમસ્યા હોય તો જલદી વજનમાં વધારો થાય છે પણ જો તમને આ સમસ્યા નથી અને છતા પણ શરીરમાં સોજો આવે છે અથવા વજન વધે છે, તો આ લક્ષણો છે કે તમારી કિડની માં કઈ પ્રોબ્લેમ છે.
શ્વાસ લેવામાં મૂશ્કેલી પડવી
કિડની બગડવા ના કારણે શરીર માંથી ખરાબ પાણી બહાર જતું નથી અને શ્વાસ લેવા મા તકલીફ પડે છે. અને તે ફેફસામાં હવા ભરવાનું શરૂ કરે છે. જેના કારણે ફેફસાંને વધારે કાર્ય કરવું પડે છે અને શ્વાસ મુશ્કેલી ઊભી થાય છે.
0 Response to "જો તમારા શરીરમાં પણ દેખાઈ રહ્યા છે આ સંકેત તો તમારી કિડની થઇ શકે છે ખરાબ, ચેતી જજો"
ટિપ્પણી પોસ્ટ કરો