બી ગ્રેડ ફિલ્મો માં પણ આ અભિનેત્રીઓ એ કર્યું છે કામ, અને તે બિગ બોસ -13 ની પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે…
Spread the love
બોલિવુડ ઘણા પ્રકાર ની કેટેગરી માં વહેંચાયેલું છે. A ગ્રેડ, B ગ્રેડ અને C ગ્રેડ બોલિવૂડ ની ફિલ્મો ના પાર્ટ છે. બધી કેટેગરી ની પોતાની એક અલગ ખાસિયત છે. નિર્માતા અને પ્રોડ્યુસર મળી ને ફિલ્મો બનાવી લે છે પરંતુ સેન્સર બોર્ડ નિર્ણય લે છે કે કઈ ફિલ્મ ને કઈ કેટેગરી માં જવું જોઈએ. આ કેટેગરી માં સૌથી ખરાબ બી ગ્રેડ ની ફિલ્મો છે. પરંતુ આ પ્રકાર ની સિનેમા માં કામ કરીને એક્ટ્રેસ ફેમસ પણ થઈ જાય છે. એમ તો વધારે પડતી એક્ટ્રેસ મજબૂરી માં આ પ્રકાર ની ફિલ્મો માં કામ કરે છે પરંતુ ધીમે-ધીમે એ ફેમસ થવા લાગે છે જેનાથી એ ટેવાઈ જાય છે.
બોલિવૂડ માં પણ ઘણી અભિનેત્રીઓ હાજર છે જે પોતાના કરિયર ના શરૂઆત ના દિવસો માં બી ગ્રેડ ફિલ્મો કરી ચૂકી છે. તમને જાણી ને હેરાની થશે કે આ અભિનેત્રીઓ આજે બોલિવૂડ ની ટોપ એક્ટ્રેસ છે અને એમની પાસે આજે કરોડો ની સંપત્તિ છે. ચાલો આજ ના પોસ્ટ માં અમે તમને કેટલીક અભિનેત્રીઓ થી રૂબરૂ કરાવીએ.
સના ખાન
સના ખાન બિગ બોસ માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. સના ખાન પણ ‘હાઈ સોસાયટી’ અને ‘ક્લાઇમેક્સ’ જેવી બી ગ્રેડ ફિલ્મો માં કામ કરી ચૂકી છે. સલમાન ખાન ની ફિલ્મ ‘જય હો’ માં સના ખાન દેખાઈ હતી.
દિશા વાકાણી
હા તો, ફેમસ સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મા દયા નું પાત્ર કરવાવાળી અભિનેત્રી દિશા વાકાણી પણ ક્યારેક બી ગ્રેડ ની ફિલ્મો માં કામ કરતી હતી. પરંતુ એમને ઓળખાણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી મલી. આજે દિશા ટીવી ઈન્ડસ્ટ્રી ની ફેમસ અભિનેત્રીઓ માંથી એક છે.
રશ્મિ દેસાઇ
રશ્મિ દેસાઇ ટીવી અભિનેત્રી છે. રશ્મિ ની કોમળતા જોઈ ને કોઈ નહીં કહે કે એમણે બી ગ્રેડ ફિલ્મ માં કામ કર્યું હશે. પરંતુ આ વાત એકદમ સાચી છે. રશ્મિ ને આજે પણ લોકો ‘ઉતરન’ સિરિયલ માં તપસ્યા ના રોલ માં યાદ કરે છે. આ દિવસો માં બિગ બોસ 13 માં દેખાઈ રહી છે.
અર્ચના પૂરન સિંહ
અર્ચના પૂરન સિંહ આજકાલ જજ તરીકે ઘણા શો માં દેખાય છે. ભલે અર્ચના એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ઘણા વર્ષો વિતાવી ને સીનિયર એક્ટ્રેસ થઈ ગઈ હોય પરંતુ એમણે પણ બી ગ્રેડ ફિલ્મો થી અભિનય માં પગ મૂક્યો હતો.
સિલ્ક સ્મિતા
સિલ્ક સ્મિતા એ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત સાઉથ ની લો બજેટ ફિલ્મ થી કરી હતી. તેમ છતાં સાઉથ ની સુપરસ્ટાર બની ગઈ. જોકે હવે આ દુનિયા માં નથી પરંતુ દર્શક એમના હોટ અંદાજ ને આજે પણ નથી ભૂલી શક્યા.
ઉર્વશી ઢોલકિયા
કમોલિકા નું પાત્ર કરી ને બધા નું દિલ ચોરી લેવાવાળી અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા બી ગ્રેડ ફિલ્મો માં પોતાના બોલ્ડ અંદાજ થી બધા ના હોશ ઉડાવી ચૂકી છે. ઉર્વશી આજે ઈન્ડસ્ટ્રી ની ઓળખીતી અભિનેત્રી હોય પરંતુ આ મુકામ સુધી પહોંચવા માટે એમણે ઘણી લો બજેટ ફિલ્મો માં કામ કર્યું છે.
Author : LIVE 82 MEDIA TEAM
તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!
0 Response to "બી ગ્રેડ ફિલ્મો માં પણ આ અભિનેત્રીઓ એ કર્યું છે કામ, અને તે બિગ બોસ -13 ની પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે…"
ટિપ્પણી પોસ્ટ કરો