મૃત્યુના ૯ મહિના પહેલા શરીર આપે છે આ સંકેત, આવી રીતે કરવી ઓળખ..
જે પણ વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. આપણા ઘણા શાસ્ત્રોમાં મૃત્યુ પહેલાં દેખાતા લક્ષણો નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના વિશે અમે તમને નીચે જણાવી રહ્યા છીએ, જેનાથી તમને મૃત્યુ પહેલા જ ખબર પડી જશે કે તમારું મૃત્યુ નજીક છે. તો ચાલો જાણી લઈએ મૃત્યુના સંકેત વિશે..
image source
નથી દેખાતું નાક
આપણા શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક આવવાનું શરૂ થાય છે, ત્યારે તે વ્યક્તિ તેના નાકનો આગળનો ભાગ દેખાતો બંધ થવા લાગે છે. કારણ કે આંખો ઉપર ચડવાનું શરૂ કરે છે.
નથી દેખાતો પડછાયો
કહેવામાં આવે છે કે માણસ નો પડછાયો ક્યારેય તેનો સાથ નથી છોડતો, પણ જયારે મૃત્યુનું તેડું આવે ત્યારે માણસ નો પડછાયો પણ તેનો સાથ એક દિવસ છોડી દે છે. માણસ ને અજવાળામાં, તેલમાં, અને પાણીમાં પણ પોતાનો પડછાયો નથી દેખાતો.
image source
બ્રહ્માંડ પણ આપે છે સંકેત
જ્યારે કોઈનું મૃત્યુ થવાનું હોય છે, ત્યારે તેને બધું બે ભાગ માં વિભાજીત થતું જોવા મળે છે. તેને લાગે છે કે આકાશ માં જોવા મળતી દરેક વસ્તુઓ પણ બે ભાગમાં તૂટી રહી છે, જ્યારે વાસ્તવિકતા માં આવું કંઈ થતું હોતું નથી.
અરીસામાં નથી દેખાતો ચહેરો
કોઈ વ્યક્તિ અરીસા સામે જોવે અને જો તે વ્યક્તિ ને પોતાનો ચહેરો અરીસા માં નથી દેખાતો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાય તો તે વ્યક્તિએ સમજી જવું કે મૃત્યુ થોડા જ સમયમાં તેમને તેમની સાથે લઇ જશે.
image source
હાથ ફરકવો
જયારે કોઈકવાર કોઈ વ્યક્તિ નો ડાબો હાથ એકદમ સતત એક અઠવાડિયા સુધી અકારણ જ ફરકતો રહે તો સમજવું જોઈએ કે તેનું મૃત્યુ [અન ખુબ જ નજીક આવી રહ્યું છે.
image source
પોતાનામાં આવે છે કંઇક અલગ જ ગંધ
નિષ્ણાતો કહે છે કે મૃત્યુ પહેલાં શરીર માંથી એક વિશિષ્ટ અને વિચિત્ર ગંધ આવે છે, જે તેણે આ પહેલાં ક્યારેય અનુભવી નથી હોતી. આ ગંધ મૃત્યુ ગંધ તરીકે ઓળખવામાં આવે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "મૃત્યુના ૯ મહિના પહેલા શરીર આપે છે આ સંકેત, આવી રીતે કરવી ઓળખ.."
ટિપ્પણી પોસ્ટ કરો