અયોધ્યા રામ ભગવાન મંદિર તૈયાર થઈ ગયા પછી આટલું ભવ્ય લાગશે

આવતીકાલે અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે. નાગર શૈલીમાં તૈયાર થનારું આ મંદિર બની ગયા બાદ કેટલું ભવ્ય લાગશે તેની તસવીરો તાજેતરમાં જ સામે આવી છે. જુઓ, કેવું લાગશે આ મંદિર.

નાગર શૈલીમાં બનવાનું છે મંદિર

બંસી પહાડપુરના ગુલાબી રંગના પથ્થરમાંથી બનશે મંદિર

મંદિર ભૂકંપપ્રુફ પણ હશે

મંદિરના બાંધકામમાં લોખંડ નહીં વપરાય

એક સાથે હજારો લોકો ઉપસ્થિત રહી શકશે

વાલ્મીકિ રામાયણમાં કરાયેલા ઉલ્લેખ મુજબ બનશે મંદિર

મંદિરની ઊંચાઈ 161 ફૂટ, પહોળાઈ 145 ફૂટ, લંબાઈ 370 ફૂટ

ત્રણ માળનું હશે મંદિર

બીજા માળે રામ દરબાર, ત્રીજો માળ ખૂલ્લો રહેશે

મંદિરમાં પાંચ મંડપ પણ હશે

0 Response to "અયોધ્યા રામ ભગવાન મંદિર તૈયાર થઈ ગયા પછી આટલું ભવ્ય લાગશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel