જો તમારા મોબાઈલમાં આ એપ હોય તો સાવધાન, આપવામાં આવી છે ચેતવણી
વધતા જતા સાઈબર એટેક અને ડેટા ચોરીના કિસ્સાને લઈને એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ અંગે સાઈબર સિક્યોરિટી ફર્મ Avast એ ગૂગલ પ્લે સ્ટોર પર હાજર 21 એડવેયર ગેમિંગ એપ્સને લઈને ચેતવણી જાહેર કરી છે. સાઈબર સિક્યોરિટી કંપનીના પ્રમાણે આ 21 એપ્સ હિડેન એડ્સ ફેમિલી ટ્રોજનનો ભાગ છે. કંપનીનું કહેવુ છે કે, હાજર સમયમાં Google હજુ પણ એડવેયર ગેમિંગ એપ્સની રિપોર્ટની તપાસ કરી રહ્યુ છે.
સેંસર ટાવરના આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આ 21 એપને એપ સ્ટોરથી કુલ 80 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. નોંધનિય છે કે આ પહેલા ભારત સરકારે પણ ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમના પર પર્સનલ ડેટા ચોરી કરવાનો આરોપ હતો. જેને લઈને ભારત સરકારે ટીકટોક અને પબજી જેવી ગેમ પર બેન લગાવી દીધો હતો. ભારતમાં પબજી અને ટીકટોક એપનો ઉપયોગ કરવાવાળા કરોડો લોકો છે.
આ એપ વિશે આપવામાં આવી ચેતવણી
Shoot Them
Crush Car
Rolling Scroll
Helicopter Attack – NEW
Assassin Legend – 2020 NEW
Helicopter Shoot
Rugby Pass
Flying Skateboard
Iron it
Shooting Run
Plant Monster
Find Hidden
Find 5 Differences – 2020 NEW
Rotate Shape
Jump Jump
Find the Differences – Puzzle Game
Sway Man
Desert Against
Money Destroyer
Cream Trip – NEW
Props Rescue
આ એપ અંગે Avast દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમાંથી ઘણી એડવેયર ગેમિંગ એપ્સનું પ્રમોશનલ કંટેંટ YouTube અને બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવામાં આવી હતી. ગૂગલ પ્લે સ્ટોરથી તેમને ડાઉનલોડ કર્યા બાદ આ બધી વસ્તુઓને નથી જોવા મળતી. જેને આ પ્રમોટ કરી રહી હોય છે, પરંતુ એવુ જરૂર હોય છે કે, યૂઝર્સ આ ફોનને ફાલતુ જાહેરાતથી ભરી દે છે.
આ એપ્સને લઈને કહેવામાં આવ્યુ છે કે, આ પ્રકારના એડવેયરમાં બાકી મેલવેયરથી ઓછા ખતરનાક મેલિશિયલ કોડની સાથે આવે છે. ઘણી વખતઆ બીજા પ્રોગ્રામ માટે દરવાજા ખોલી દેતા હોય છે અને તેથી તેનાથી ડેટાકરાક અને અહીંયા સુધી કે, હેકિંગનો ખતરો પણ રહે છે.
હાલમાં Google ને Avast દ્વારા જણાવવામાં આવેલ 21 ગેમિંગ એપ વિશે માહિતી શેર કરવાની બાકી છે. આ ચેતવણી બાદ દરેક એન્ડ્રોઈડ યૂઝરે સાવચેતીના ભાગ રૂપે આ એપને મોબાઈલમાંથી હટાવવી હિતાવહ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો તમારા મોબાઈલમાં આ એપ હોય તો સાવધાન, આપવામાં આવી છે ચેતવણી"
ટિપ્પણી પોસ્ટ કરો