રાવણને કોરોના થતા એમ્બ્યુલન્સ લઇ ગયા ફટાફટ હોસ્પિટલ, અધધધ…લોકોએ જોઇ લીધો આ વાયરલ વિડીયો, અને તમે?
દશેરા (Dussehra) એટલે કે નવરાત્રિ (Navratri 2020) નો તહેવાર ભારતમાં ઉજવવામાં આવતો સૌથી વધારે લોકપ્રિય તહેવારો માંથી
એક છે. ખુશીઓ, ઉત્સાહ અને પારંપારિક રીત- રીવાજોથી ભરપુર આ તહેવારને આખા દેશમાં ઉજવણી કરવામાં આવે છે.
દશેરાના દિવસે રાવણ દહન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે, પરંતુ આ વર્ષે દશેરા આવતા પહેલા રાવણને એમ્બ્યુલન્સ પર સુઈ રહેલ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આવી રીતના રાવણ (Ravana) ના વિડીયોને જે પણ જોઈ રહ્યા છે તેમની આંખો બે ક્ષણો માટે ખુલ્લી જ રહી જાય છે. આ મજેદાર વિડીયો આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે.
2020😳😳
Ravana going in Ambulance to COVID Hospital…. pic.twitter.com/v04Xw1wN8L— Susanta Nanda IFS (@susantananda3) October 24, 2020
આ વિડીયોને શેર કરતા સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘એમ્બ્યુલન્સમાં કોવિડ હોસ્પિટલ જઈ રહ્યા છે રાવણ,’ આની સાથે જ સુશાંત
નંદાએ બે ઈમોજીને પણ એડ કર્યા છે, જેને જોઇને એવું લાગી રહ્યું છે કે માનો વર્ષ ૨૦૨૦એ તેમને ફરીથી એકવાર શોક કરી દીધા હોય.
ખરેખરમાં, આ વિડીયોમાં એક એમ્બ્યુલન્સની ઉપરના ભાગમાં રાવણના પુતળાને રાખવામાં આવ્યો છે. આ વિડીયો જોતા એવું લાગી રહ્યું
છે કે, એમ્બ્યુલન્સમાં બેસેલ વ્યક્તિ એને ક્યાંક ખુબ જ ઉતાવળમાં લઈને જઈ રહ્યા છે. એમ્બ્યુલન્સની પાછળ જઈ રહેલ ગાડીમાં બેઠેલા
લોકોએ આ વિડીયોને શૂટ કર્યો છે. આપ પણ જોવો આ વિડીયો….
હવે આ વિડીયો દેશના કેટલાક ભાગના આ જાણકારી તો નથી અમારી પાસે, પરંતુ આ બધાને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો પર અત્યાર સુધીમાં હજારો વ્યુઝ અને ઘણા બધા લાઈક્સ આવી ગયા છે. ત્યાં જ આ વિડીયો જોયા પછી કેટલાક લોકોએ પૂછી લીધું છે કે, શું રાવણને કોરોના થઈ ગયો છે.?
ત્યાં જ કેટલાક લોકો આ વિડીયો પર કમેન્ટ કરીને તેને કોરોના વાયરસની અસર જણાવી રહ્યા છે.
Covid effect.
— Rishav (@IamRishavRSingh) October 24, 2020
હવે આ વિડીયોને જોઇને જ તેમણે તો સોશિયલ ડીસ્ટન્સિંગને ફોલો કરવાની અને માસ્ક પહેરવાની સલાહ પણ આપી દીધી હતી.
આ વિડીયો જોઈને ઘણા બધા લોકોને ઘણી બધી નવાઈ લાગી હતી.
2020😳😳
Ravana going in Ambulance to COVID Hospital…. pic.twitter.com/v04Xw1wN8L— Susanta Nanda IFS (@susantananda3) October 24, 2020
અત્યાર સુધી આ વિડીયોને હજારો વ્યક્તિ દ્વારા જોવામાં આવી ગયો છે ત્યાં જ ઘણા બધા કમેન્ટની પણ ભરમાર લાગી ગઈ છે અને લોકો દ્વારા આ વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાવણને કોરોના થતા એમ્બ્યુલન્સ લઇ ગયા ફટાફટ હોસ્પિટલ, અધધધ…લોકોએ જોઇ લીધો આ વાયરલ વિડીયો, અને તમે?"
ટિપ્પણી પોસ્ટ કરો