ગોરી ફટાકડી યુવતીને જોઈને મોહી ગયું ધનિક યુવકનું મન, અને પછી લઈ ગયો યુવતીને હોટલમાં, પણ થયું એવું કે……
જે લોકો સેક્સના ભૂખ્યા છે અને ગમે તે વસ્તુ કરવા માટે મથી રહ્યા હોય એવા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. દરેક યુવાનોઆ આ કિસ્સો જરૂરથી જાણવો જોઈએ. તો આવો વિગતવાર વાત કરીએ કો શું થયું વડોદરામાં.

વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર ઉભેલી આકર્ષક યુવતીને એક ધનિક યુવક કોલગર્લ માની પોતાની સાથે લઈ ગયો હતો. કારમાં જ શારીરિક સંબંધો બાંધવાની ઈચ્છાથી તેણે નવલખી મેદાનમાં કાર રોકી હતી. પરંતુ યુવતીએ ના પાડી. પછી તે હોટેલમાં રૂમ પર ગયા રૂમમાં જતા જ યુવતીએ પોતાના કપડાં ઉતાર્યાં ને ધનિક યુવકના હોશ ઉડી ગયા હતા.
કારમાં સેક્સ કરવાની યુવતીએ ના પાડી

આ યુવકના હોશ કેમ ઊડી ગયા એ પ્રશ્ન તમને થતો જ હશે. તો જણાવી દઈએ કે આ યુવક વડોદરાના કમાટી બાગ માંથી કોલ ગર્લ સમજીને કારમાં લઇ ગયો હતો તે ખરેખર યુવતી ન હતી, ધનિક યુવક જેને યુવતી સમજીને લઈ ગયો હતો તે કોઈ યુવતી નહોતી પણ કિન્નર હતો.

ગુસ્સે થઈ ગયેલા યુવકે કિન્નરની સાથે ઝઘડો કર્યો અને પછી સીધો નજીકના પોલીસ મથકમાં પહોંચ્યો. તેણે પોલીસ અધિકારીને કહ્યું કે, કમાટીબાગ પાસેથી યુવતી સમજીને જેને નવલખી મેદાનમા લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો.
પોલીસ પાસે પહોંચ્યો ભોગ બનેલો યુવક
આ યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને અધિકારીને એમ પણ કહ્યું કે આ કિન્નર મારી વિરુદ્વ કંઈ કરે તે પહેલા તમારું ધ્યાન દોરવા આવ્યો છું. પોલીસ અધિકારીએ આવા ધંધા કરતી યુવતીઓના ફોટા બતાવતાં યુવકે એક ફોટો જોઈ કિન્નરને ઓળખી બતાવ્યો. પોલીસ અધિકારીના આદેશથી તેમનો સ્ટાફ કિન્નરને લઈ આવ્યો હતો. અને આ કિન્નરને પોલીસ સ્ટેશનમાં પકડી લાવ્યા હતા. આ પછી પોલીસ એ બન્ને પાસે વાત કરી હતી, પોલીસ અધિકારીએ બંનેને સામસામે બેસાડીને સમજાવ્યા હતા.
હાલમાં બન્નેને છોડી દીધા અને મામલો પતાવ્યો

હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો બંનેમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે કિન્નરને ખખડાવી છોડી દીધો હતો. યુવકે આ કિન્નર સાથે બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો અને એ રકમ તેણે જવા દેવી પડી પણ આબરૂ બચી ગઈ. આમ વડોદરાનો યુવક બચી ગયો હતો અને તેની આબરૂ બચી ગઈ હતી, બન્ને ને છોડી દેવામાં આવ્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો ન હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગોરી ફટાકડી યુવતીને જોઈને મોહી ગયું ધનિક યુવકનું મન, અને પછી લઈ ગયો યુવતીને હોટલમાં, પણ થયું એવું કે……"
ટિપ્પણી પોસ્ટ કરો