દિવાળીમાં દરેક ઘરમાં થાય છે લક્ષ્મી પૂજા, છતાં દરેકના ઘરમાં નથી ટકતું ધન…જાણો શું છે તેનું કારણ

દિવાળીના દિવસો શરુ થાય એટલે દરેક ઘરમાં લક્ષ્મી પૂજા કરવાની તૈયારીઓ શરુ થઈ જાય. દિવાળી પહેલા લક્ષ્મીજીને ઘરમાં આમંત્રિત કરવા જોરશોરથી સફાઈ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અગિયારસથી જ વિવિધ રીતે લક્ષ્મીજીને રિઝવવા પૂજા પાઠ કરવામાં આવે છે.

image source

લક્ષ્મીજીની પૂજા દરેક ઘરમાં થાય છે પરંતુ દરેક ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધિ આવતી નથી. કારણ કે ઘણીવાર પૂજા કરનાર વ્યક્તિ અજ્ઞાનતાના કારણે લક્ષ્મીને પ્રસન્ન કરવાના બદલે નારાજ કરી દે છે. તેમની પૂજા, અર્ચના વિધિ-વિધાન સાથે અને યોગ્ય સમયે ન થતી હોવાથી આ ભુલ થાય છે. આજે તમને જણાવીએ કે ખોટા વિધિ-વિધાનથી નારાજ થયેલા લક્ષ્મીજીની નારાજગી કેવી રીતે દૂર કરવી અને તેમને કેવી રીતે ઘરમાં સ્થાયી કરવા.

image source

દિવાળીનો પર્વ માતા લક્ષ્મીને પૂજા-અર્ચના દ્વારા મનાવવાનો સમય છે. લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ હોય છે. એટલા માટે જ લક્ષ્મીજી કોઈના ઘરમાં સ્થાયી થતા નથી. જો એકવાર લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી થઈ જાય છે તો ધન તો ઠીક પરંતુ ઘરમાં સુખ-શાંતિની પણ ખામી રહેતી નથી. ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય એટલે ધન સંપત્તિ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે.

image source

આવું તમારી સાથે થાય તેવી ઈચ્છા તમારી હોય તો રોજ સાચા મનથી લક્ષ્મી પૂજા કરવી. તમારા નિવાસ સ્થાને એક સ્થાયી જગ્યા બનાવો અને ત્યાં માતા લક્ષ્મીની સ્થાપના કરો. ઘરમાં રોજ માતા લક્ષ્મી સમક્ષ શ્રીસૂક્તનો પાઠ કરો. કહેવાય છે કે જે ઘરમાં આ પાઠ થાય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.

image source

શ્રીસૂક્ત પાઠ

હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |

ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |

યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥

અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |

શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥

કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |

પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥

ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |

તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥

આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |

તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ 6 ॥

ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |

પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ 7 ॥

ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |

અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ 8॥

ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |

ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ 9 ॥

મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |

પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ 10॥

કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |

શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ 11 ॥

આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |

નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ 12 ॥

આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |

ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 13 ॥

આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |

સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 14 ॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |

image source

યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ 15 ॥

ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |

સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ 16 ॥

પદ્માનને પદ્મ ઉરુ પદ્માક્ષી પદ્માસમ્ભવે |

ત્વં માં ભજસ્વ પદ્માક્ષી યેન સૌખ્યં લભામ્યહમ્ ॥ 17 ॥

અશ્વદાયિ ગોદાયિ ધનદાયિ મહાધને |

ધનં મે જુષતામ દેવી સર્વકામાંશ્ચ દેહિ મે ॥ 18 ॥

પુત્રપૌત્ર ધનં ધાન્યં હસ્ત્યશ્વાદિગવે રથમ્ |

પ્રજાનાં ભવસિ માતા આયુષ્મન્તં કરોતુ મામ્ ॥ 19 ॥

ધનમગ્નર્ધનં વાયુર્ધનં સૂર્યો ધનં વસુ: |

ધનમિન્દ્રો બૃહસ્પતિર્વરુણં ધનમશ્નુતે ॥ 20 ॥

વૈનતેય સોમં પિબ સોમં પિબતુ વૃત્રહા |

સોમં ધનસ્ય સોમિનો મહ્યં દદાતુ ॥ 21 ॥

ન ક્રોધો ન ચ માત્સર્ય ન લોભો નાશુભા મતિ: ભવન્તિ કૃતપુણ્યાનાં ભક્તાનાં શ્રીસૂક્તં જપેત્સદા |

વર્ષન્તુ તે વિભાવરિ દિવો અભ્રસ્ય વિદ્યુત: ॥ 22 ॥

રોહન્તુ સર્વબીજાન્યવ બ્રહ્મ દ્વિષો જહિ |

પદ્મપ્રિયે પદ્મ પદ્મહસ્તે પદ્માલયે પદ્મલાયતાક્ષિ ॥ 23 ॥

વિશ્વપ્રિયે વિષ્ણુ મનોડનુકૂલે ત્વત્પાદપદ્મં મયિ સન્નિધત્સ્વ |

image source

યા સા પદ્યામસનસ્થા વિપુલકટિતટી પદ્મપત્રાયતાક્ષી ગંભીરા વર્તનાભિ: સ્તનભર નમિતા શુભ્ર વસ્ત્રોત્તરીયા ॥ 24 ॥

લક્ષ્મીર્દિવ્યૈર્ગજેન્દ્રેર્મણિગણખચિતૈસ્સ્નાપિતા હેમકુમ્ભૈ |

નિત્યં સા પદ્મહસ્તા મમ વસતુ ગૃહે સર્વમાડંગલ્યયુક્તા ॥ 25 ॥

લક્ષ્મીં ક્ષીરસમુદ્ર રાજતનયાં શ્રીરડંગધામેશ્વરીમ્ |

દાસીભૂતસમસ્ત દેવ વિનતાં લોકૈક દીપાંકુરામ્ ॥ 26 ॥

શ્રીમન્મન્દકટાક્ષલબ્ધ વિભવ બ્રહ્મેન્દ્રગડગાધરામ્ |

ત્વાં ત્રૈલોક્ય કુટુંમ્બિનીં સરસિજાં વન્દે મુકુન્દપ્રિયામ્ ॥ 27 ॥

સિદ્ધલક્ષ્મીર્મોક્ષલક્ષ્મીર્જયલક્ષ્મીસસ્વતી |

શ્રીલક્ષ્મીર્વરલક્ષ્મીશ્ચ પ્રસ્ના મમ સર્વદા ॥ 28 ॥

વરાંકુશૌ પાશમભીતિમુંદ્રા કરૈર્વહન્તીં કમલાસનસ્થામ્ |

બાલાર્ક કોટિ પ્રતિભાં ત્રિણેત્રાં ભજેહમાધ્યાં જગદીસ્વરી ત્વામ્ ॥ 29 ॥

સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે |

શરણ્યે ત્રંબકે દેવી નારાયણઇ નમોસ્તુતે ॥ 30 ॥

સરસિજનિલયે સરોજહસ્તે ધવલતરાંશુક ગન્ધમાલ્યશોભે |

ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવનભૂતિકરિ પ્રસીંદ મહ્મમ્ ॥ 31 ॥

વિષ્ણુપત્નીં ક્ષમાં દેવીં માધવીં માધવપ્રિયામ્ |

વિષ્ણો: પ્રિયસખીં દેવીં નમામ્યચ્યુતવલ્લભામ્ ॥ 32 ॥

મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ |

તન્નો લક્ષ્મી: પ્રયોદયાત્ ॥ 33 ॥

શ્રીવર્ચસ્યમાયુષ્યમારોગ્યમાવિદ્યાત્ પવામાનં મહિયતે |

ધનં ધાન્યં પશું બહુપુત્રલાભં શતસંવત્સરં દીર્ઘમાયુ: ॥ 34 ॥

ઋણરોગાદિદારિદ્રપાપ ક્ષુદપમૃત્યવ: |

ભયશોકમનસ્તાપા નશ્યન્તુ મમ સર્વદા ॥ 35 ॥

ય એવં વેદ ઓમ મહાદેવ્યૈ ચ વિષ્ણુપત્નીં ચ ધીમહિ |

તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્ ઓમ શાંતિ શાંતિ શાંતિ ॥ 36 ॥

0 Response to "દિવાળીમાં દરેક ઘરમાં થાય છે લક્ષ્મી પૂજા, છતાં દરેકના ઘરમાં નથી ટકતું ધન…જાણો શું છે તેનું કારણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel