વાસ્તુ અનુસાર આ પ્રકારના રૂમમાં સૂવાથી વધે છે વિવાહમાં મુશ્કેલીઓ, જાણીને આજથી કરો ચેન્જ
વાસ્તુ અનુસાર વિજ્ઞાન દિશા અને આસપાસમાં હાજર વસ્તુઓનો ઉર્જાનો પ્રભાવ રહે છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર સકારાત્મક ઉર્જાથી પ્રગતિ થાય છે અને નકારાત્મક ઉર્જા અનેક પ્રકારની મુશ્કેલીઓ લાવે છે.

વાસ્તુશાસ્ત્રનો દરેક રંગ જીવનમાં કોઈ ને કોઈ રીતે લાગૂ થતો રહે છે. તેનો સંબંધ વિવાહ સાથે પણ છે. જો જાતક જીવનમાં સકારાત્મક પ્રભાવ ઈચ્છે છે તો આ ચીજોને કરવાનું તરત જ છોડે તે ઈચ્છનીય છે.
આ દિશાઓમાં મોઢું કરીને સૂવું નહીં

વાસ્તુ અનુસાર જે કુવારા યુવક અને યુવતીઓના લગ્ન નથી થઈ રહ્યા તેઓએ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં મોઢું કરીને સૂવું નહીં. તેનાથી જાતકના વિવાહમાં મુશ્કેલીઓ આવે છે.
વિવાહ યોગ્ય યુવકોએ અંધારા રૂમમાં ન સૂવું

વાસ્તુ અનુસાર વિવાહ યોગ્ય યુવકોએ એ રૂમમાં ન સૂવું જેમાં એકથી વધુ દરવાજા હોય છે. જે રૂમમાં અજવાળું ઓછું હોય છે તે રૂમમાં સૂવું નહી. વાસ્તુ અનુસાર એવા રૂમમાં સૂવાથી જાતકના વિવાહમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.
કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો

કાળા રંગના કપડાં અને અન્ય ચીજોનો ઉપયોગ ઓછો કરવો. વાસ્તુ અનુસાર તમે કાળા રંગથી જેટલા દૂર રહેશો તેટલું સારું રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વાસ્તુ અનુસાર આ પ્રકારના રૂમમાં સૂવાથી વધે છે વિવાહમાં મુશ્કેલીઓ, જાણીને આજથી કરો ચેન્જ"
ટિપ્પણી પોસ્ટ કરો