આ અભિનેત્રીએ આટલી નાની ઉંમરમાં આપ્યો હતો ફિલ્મમાં એવો બોલ્ડ સીન કે ફિલ્મ જોવા માટે ટીકીટો વેહચાઇ હતી બ્લેકમાં….
મિત્રો, આજના સમયમાં ફિલ્મોમાં નગ્ન દ્રશ્યોને ન્યુડ કરીને બતાવવામાં આવે છે અને આજના સમયમા અભિનેત્રીઓ પણ આ સીન કરવામા શરમાતી નથી અને કોઈ સંકોચ વિના ન્યુડ સીન શૂટ કરે છે. માનો કે આજના સમયમા તે એક સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ, વાત કરીએ આપણે તો ૮૦-૯૦ ના દાયકાની તે વખતની ફિલ્મોમા ન્યુડ દ્રશ્યો બતાવવુ ખૂબ જ મુશ્કેલ પડતુ હતુ.
પહેલાના સમયમા પણ ફિલ્મોમા આવા ન્યુડ સીન કરવામા આવતા હતા પણ તે વખતે ખુબ જ ઓછા ન્યુડ સીન શૂટ
કરવામા આવતા હતા કારણકે, તે સમયે હજી એવી કોઈ ટેકનોલોજી આવી નહોતી જે આ પ્રકારના સીનને ફિલ્મમા યોગ્ય જગ્યાએ ફીટ કરી શકે પરંતુ, તેમછતા તે સમયમા એક અભિનેત્રી માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ ફિલ્મમા નગ્ન દ્રશ્ય શૂટ કર્યુ હતુ અને આ એક દ્રશ્યના કારણે આ અભિનેત્રીની ફિલ્મની ટિકિટો પણ બ્લેકમા પણ હાથોહાથ વેચાઇ ગઈ હતી. તો ચાલો તમને આ અભીનેત્રી વિશે જણાવી દઈએ.
આપણે જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે અભિનેત્રી છે પદ્મિની કોલ્હાપુરી. લોકો આજે પણ તેની સુંદરતા અને અભિનયના દિવાના છે. વર્તમાન સમયમા ભલે આ અભિનેત્રી ફિલ્મોથી દૂર છે પરંતુ, તે જમાનામા લોકો આ અભિનેત્રીની ફિલ્મ જોવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા હતા અને તેની બીજી ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હતા. તેણે માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ ફિલ્મમા ન્યૂડ સીન આપ્યો હતો.
જો કે તે સમયમાં છોકરીઓ ફિલ્મમા કામ કરે તે પણ ખૂબ જ ખરાબ માનવામા આવતુ હતુ પરંતુ, તે સમયે આ
અભિનેત્રીએ ફિલ્મમા નગ્ન દ્રશ્ય સીન શૂટ કરીને બધા જ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ફિલ્મનુ આ દ્રશ્ય અભિનેત્રી પદ્મિની અને અભીનેતા અમરીશ પુરીએ ભજવ્યુ હતુ.
આ ફિલ્મના દ્રશ્યમા એવુ બતાવવામા આવ્યુ છે કે, અભીતેના અમરીશ પુરી એક તાંત્રિકના રૂપે જોવા મળે છે, જે
અભિનેત્રી પદ્મિનીને પોતાના બધા કપડા ઉતારવાનુ અને તે પછી મંત્રનો જાપ કરીને તેમની પૂજા કરવાનું કહે છે. આમ
અભિનેત્રીના આ દ્રશ્યને જોવા માટે લોકો આ ફિલ્મની ટીકીટ લેવા માટે કલાકો કલાકો સુધી લાઈનમા ઉભા રહેતા હતા અને લોકો ટીકીટો બ્લેકમા પણ લેવા તૈયાર હતા.
જો કે આ ફિલ્મની રજૂઆત પછી આ સીનને લઈને ઘણા વાદ-વિવાદો પણ સર્જાયા હતા. આટલુ બધુ થવા છતા પણ આ ફિલ્મના તમામ શો હાઉસફૂલ રહેતા હતા. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ફક્ત આ ફિલ્મમા નહિ પરંતુ, બીજી અન્ય ફિલ્મમા પણ આવા સીન આપ્યા છે.
જેમાં તેની બીજી ફિલ્મ “ઇસાફ કા તરાજુ” માં અભિનેતા રાજ બબ્બરની સામે એક સીનમા પોતાના બધા કપડા ઉતારી નાખ્યા હતા. આ સીને ખુબ ધમાલ મચાવી હતી. અને આ ફિલ્મની ટિકિટ લેવાની પણ ઘણી મુશ્કેલી આવી હતી. સમાચારો અનુસાર આ ફિલ્મની ટિકિટો લોકોને બ્લેકમા વેચાઈ હતી અને લોકોએ ખરીદી પણ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ અભિનેત્રીએ આટલી નાની ઉંમરમાં આપ્યો હતો ફિલ્મમાં એવો બોલ્ડ સીન કે ફિલ્મ જોવા માટે ટીકીટો વેહચાઇ હતી બ્લેકમાં…."
ટિપ્પણી પોસ્ટ કરો