ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવું છે નીતા અંબાણીનું બાથરૂમ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!
નીતા અંબાણીનું નામ જ ખાસ છે. આ નામથી આપણે સૌ પરિચિત છીએ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણીના પત્ની છે નીતા અંબાણી. એન્ટાલિયાની અનેક ખાસ સુવિધાઓની સાથે નીતા અંબાણીની પાસે પણ અનેક સુવિધાઓ છે. સામાન્ય રીતે ઘર અને મહેલમાં ઘણો ફરક હોય છે. અનેક સુવિધાઓથી સજ્જ એન્ટાલિયામાં નીતા અંબાણીનો રૂમ અને ખાસ કરીને બાથરૂમ પણ ખાસ છે. સામાન્ય સુવિધાઓથી વધારે સુવિધાઓ ધરાવતો નીતા અંબાણીનો બાથરૂમની કિંમત જાણીને તમને નવાઈ લાગે તે શક્ય છે. કારણ કે કદાચ તેટલી કિંમતનું તમારું ઘર હોય તેવી પણ કલ્પના તમે નહીં કરી હોય.
કહેવાય છે ને કે જે વ્યક્તિ પાસે રૂપિયા છે તેઓ કંઈ પણ ખરીદી શકે છે. આ સિવાય તે રૂપિયા કમાવવા માટે તેઓ અથાગ પરિશ્રમ પણ કરતા રહે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર એક આલિશાન જીવન જીવી રહ્યા છે. ખાસ કરીને પત્ની નીતા અંબાણી જેમા બાથરૂમથી લઈને બેડરૂમ સુધીની અનેક નાની ચીજોની કિંમત પણ કરોડોમાં છે.
નીતા અંબાણી ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની હોવાની સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર પણ છે. તેમનું જન્મ સમયનું નામ નીતા દલાલ હતું. 10 નવેમ્બર 1964મામં તેઓ મુંબઈમાં જન્મ્યા હતા. નીતા અંબાણીને જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેક પસંદ છે. તે આ બ્રાન્ડના કપમાં ચા પીએ છે. આ કપની ખાસિયત છે કે તેમાં સોનાની બોર્ડર છે. આ 50 પીસના સેટની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયાની આસપાસની છે.
જાણો અંબાણી પરિવારનો એક દિવસનો ખર્ચ
અંબાણી પરિવારનો એક દિવસનો રહેણી કરણીનો ખર્ચ 7 કરોડ રૂપિયા છે. જેમાં નીતા અંબાણીની એક દિવસની ચાનો ખર્ચ 3 લાખ રૂપિયા છે. નીતા અંબાણી જે ફોન વાપરે છે તેની કિંમત લગભગ 315 કરોડ રૂપિયા છે.આ કિેમતમાં તમે એક પ્રાઈવેટ જેટ પણ ખરીદી શકો છો.
નીતા અંબાણીનો આલિશાન બાથરૂમ
તેમના બાથરૂમની વિશેષતાઓ જાણીને તમે દંગ રહી જશો. તેમનો બાથરૂમ ખાસ પ્રકારની ઓટોમેટિક ટેક્નોલોજી પર કામ કરે છે. બાથરૂમની દરેક ચીજને કમ્પ્યુટરાઈઝ્ડ રીતે સેટ કરાય છે. તેની અંદર તમે ટેમ્પ્રેચરથી લઈને શાવરના પાણી સુધીની દરેક ચીજ સેટ કરી શકો છો. બાથરૂમની દિવાલો પર થ્રીડી સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સિવાય બાથરૂમના ઈન્ટિરિયર માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવું છે નીતા અંબાણીનું બાથરૂમ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!"
ટિપ્પણી પોસ્ટ કરો