પત્ની ની આ ભૂલ ને કારણે થાય છે પતિની બરબાદી, જાણો કઇ રીતે ????
ભારતીય સમાજમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. ઘરમાં સ્ત્રીના આગમનથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આપણા દેશમાં મહિલાનો દરજ્જો ઘણો ઉચ્ચો હોય છે. શાસ્ત્રો મુજબ જોઈએ તો, મહિલાઓ ના કામની અસર સીધી એના પરિવાર અને પતિ પર પડે છે. ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પતિની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.
જે ઘર ની મહિલાઓ ના પગલા ખરાબ હોય છે, ત્યાં દરેક કામ ખરાબ કે ઊંઘું થઇ જાય છે, જેનાથી માતા લક્ષ્મી પણ ઘણા નારાજ થાય છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાં લક્ષ્મી જોઈએ તો મહિલાઓનું વિશેષ ધ્યાન અને સમ્માન કરવું જોઈએ, કારણકે મહિલા ખુશ તો લક્ષ્મી પણ ઘરમાં રહે છે.
શાસ્ત્રો મુજબ મહિલાઓ ના કામની અસર એના પતિ પર પડે છે, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મહિલાના એવા કામ વિશે જેની સીધી અસર એના પતિ પર પડે છે. તો ચાલો જાણી લઈએ મહિલાના એવા કામ વિશે.. જેનાથી પતિની બરબાદી શરૂ થાય છે.
શાસ્ત્રો મુજબ, જે ઘરની મહીલા સંસ્કારી હોય, ત્યાં ખુશીઓ ની અછત નથી રહેતી. એટલે કે મહિલાઓએ એની અંદર સારા ગુણોનો પ્રવેશ કરવો જોઈએ, અને અવગુણને દુર કરવા જોઈએ. પરતું આજકાલ મહિલાઓ ની ફેશન ને કારણે બંધુ ઉલટું થાય છે. ફેશનના નામ પર પરંપરા તૂટતી જઈ રહી છે, જેની અસર ઘર પરિવાર પર ઘણી વધારે જોવા મળે છે.
અમે તમને જાણવી દઈએ કે મહિલાઓ ના એ કામ વિશે, જેના કારણે ઘરમાં ગરીબી આવી જાય છે અથવા તો પતિની ઉપર મુસીબતનો પહાડ તૂટી પડે છે. પતિ અને પત્નીનો વચ્ચે નો સંબંધ બરાબરીનો હોય છે. બંને પોતાના જીવનમાં જે પણ કામ કરે છે, એનું ફળ એ બંને ને જ ભોગવવું પડે છે.
ઘરની લક્ષ્મી જો ખરાબ કામ કરવાનું ચાલુ કરે છે, તો પતિની બરબાદી પણ ચાલુ થઇ જાય છે, એવા સમયે બધું તૂટીને એકદમ વિખરાવવા લાગે છે. તો ચાલો જાણી લઈએ પત્નીની કઈ ભૂલ પતિની લાઈફ બરબાદ કરી દે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે.
આ ભૂલથી થાય છે પતિની બર્બાદી :-
જે પણ મહિલા સવારે મોડે સુધી સુવે છે, એના ઘરે લક્ષ્મીનો વાસ થતો નથી. લક્ષ્મી એવ ઘરથી હંમેશા નારાજ થઇ જાય છે. અને તેની સીધી અસર પતિના કામ પર પણ પડે છે.
જો પત્ની ઘરમાં સાફ સફાઈ રાખતી નથી અથવા ઘરને ગંદુ જ રાખે તો એનાથી ઘરમાં પણ ગરીબી નો વાસ થાય છે. એ લોકો ક્યારેય પણ એની લાઈફમાં ઉપર નથી ઉઠી શકતા. એની સીધી અસર પતિના કારોબાર પર પડે છે. એટલા માટે મહિલાઓ એ સફાઈ જરૂર કરવી જોઈએ.
જો પત્ની ભૂખ ન લાગી હોય તો વધારે ખાવાનું ખાઈ છે અથવા તો તે હેંઠા હાથ દ્વારા ખાવાનું અડે છે, તો એવા ઘરમાં લક્ષ્મી માતા રહી શકતા નથી, જેના કારણે પતિની બર્બાદી નિશ્ચિત રૂપથી નક્કી જ હોય છે. જેની પત્ની ફક્ત કડવી જ વાતો કરે છે અથવા તો બીજાનું ખરાબ ઈચ્છતી હોય તો એનું ભાગ્ય હંમેશા માટે ડૂબી જાય છે.
એવા ઘરના લોકો પર બધી બાજુથી મુસીબત આવવા લાગે છે. પતિ પણ હંમેશા બીમાર રહે છે. જેની પત્ની નશો કરે છે, એની પણ બર્બાદી તો સો ટકા ચાલુ થઇ જાય છે, કારણકે પત્ની ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને જો લક્ષ્મી જ ખોટા કામોમાં પડી જાય તો ઘર બરબાદ થઇ જાય છે, એવી પત્નીઓ ભાગ્યશાળી હોતી નથી.
0 Response to "પત્ની ની આ ભૂલ ને કારણે થાય છે પતિની બરબાદી, જાણો કઇ રીતે ????"
ટિપ્પણી પોસ્ટ કરો