02.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૨-૦૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ
તિથિ :- પાંચમ ૧૬:૨૧ સુધી.
વાર :- મંગળવાર
નક્ષત્ર :- હસ્ત ૨૨:૩૪ સુધી.
યોગ :- ધૃતિ ૨૭:૫૭ સુધી.
કરણ :- તૈતુલ ૧૬:૩૧ સુધી. ગરજ.
સૂર્યોદય :-૦૭:૧૭
સૂર્યાસ્ત :-૧૮:૨૮
ચંદ્ર રાશિ :- કન્યા
સૂર્ય રાશિ :- મકર
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- સંયમથી રહેવું હિતાવહ.
લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.
પ્રેમીજનો:- જક્કી વલણ દરાર રખાવે.
નોકરિયાત વર્ગ:- વિવિધ જવાબદારી ચિંતા રખાવે.
વેપારીવર્ગ:-સૂઝબૂઝથી સાનુકૂળતા રહે.
પારિવારિકવાતાવરણ:- સ્થિતિ પર કાબૂ મેળવવો.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં નરમ વલણ રાખવું.
લગ્નઈચ્છુક :- આશા ફળીભૂત થાય.
પ્રેમીજનો:-મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:-કાર્યભાર હોવા છતાં સરળતા રહે.
વેપારીવર્ગ:- લાભદાયી તક સર્જાય.
પારિવારિકવાતાવરણ:- નુકશાન અટકાવવું.ભરોસો ભારે પડે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક :- ૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો અંગે સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા માંથી બહાર આવો.
પ્રેમીજનો:- પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ સર્જાય.
વેપારીવર્ગ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
શુભરંગ:-લીલો
શુભ અંક:- ૫
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :- ગ્રહયોગ બળવાન ન હોય ધીરજ રાખવી.
પ્રેમીજનો:-અંધવિશ્વાસથી છેતરાવવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- માનસિક સંયમ જરૂરી.
વેપારી વર્ગ:-સ્નેહીનો સહયોગ સાંપડે.
પારિવારિક વાતાવરણ:- ભાગીદારીમાં સાવચેતી થી આગળ વધવું.
શુભ રંગ:-નારંગી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ :- સાનુકૂળતા સાંપડે.
વેપારીવર્ગ :-આયોજનપૂર્વક આર્થિક અનુકૂળતા વધે.
પારિવારિક વાતાવરણ:- ચિંતાયુક્ત વાતાવરણ હોય જાળવવું.
શુભ રંગ :-કેસરી
શુભઅંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા યથાવત રહે.
લગ્નઈચ્છુક :- અપેક્ષા યુક્ત સાનુકૂળતા બને.
પ્રેમીજનો:- સાનુકૂળ તક સંભવ.
નોકરિયાત વર્ગ:-કાર્યભાર આસાનીથી જાળવી શકો.
વેપારીવર્ગ:- પ્રશ્ન હલ કરવો.
પારિવારિક વાતાવરણ:- ધીમી પ્રગતિ નો અહેસાસ મળે.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ: જતું કરવાની ભાવના ઉપયોગી બને.
લગ્નઈચ્છુક :-અડચણ નો ઉપાય સંભવ રહે.
પ્રેમીજનો:- મનમુટાવ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
વ્યાપારી વર્ગ: આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
પારિવારિક વાતાવરણ:- નાણાભીડ માં વધારો થાય ધ્યાન રાખવું.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- મુશ્કેલીનો હલ શોધવો.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક પરિણયમાં પરિવર્તિત સંભવ બને.
પ્રેમીજનો:- ધીરજની કસોટી થાય .
નોકરિયાતવર્ગ:- કસોટી યુક્ત સમય.
વેપારીવર્ગ:-ભાગીદારીમાં મુશ્કેલીના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-પરિવારમાં અજંપા ભરી સ્થિતી લાગે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો સાનુકૂળ બનતાં જણાય.
પ્રેમીજનો :- વીરહ નો અંત સંભવ જણાય.
નોકરિયાતવર્ગ :- સ્થાન બદલ,પ્રમોશન સંભવ.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા જળવાઈ રહે.
પારિવારિક વાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નોનો હલ મળે.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૫
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- વાહન મકાન નું પરિવર્તન સંભવ રહે.
લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત વલણથી સાનુકૂળતા.
પ્રેમીજનો:- દિવસ સારો રહે.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે કસોટી સંભવ.
વેપારીવર્ગ:- આર્થિક સાનુકૂળતા સંભવ રહે.
પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- વાહન-મકાન,પરિવાર સંબંધી ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ સફળતા અપાવે.
પ્રેમીજનો:-વીરહ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:- મન સ્થિર ના હોય.ઉદ્વેગ રહે.
વેપારીવર્ગ:- આયોજનપૂર્વક સફળતા પ્રાપ્ત કરી શકો.
પારિવારિકવાતાવરણ:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.
શુભરંગ:-વાદળી
શુભઅંક:- ૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક ખર્ચ-વ્યય જણાય.
લગ્નઈચ્છુક :- મનની મુરાદ બર આવે.
પ્રેમીજનો:-આપ એરેન્જ મેરેજ ગોઠવી શકો.
નોકરિયાત વર્ગ:-સારી નોકરી સુલભ બને.
વેપારી વર્ગ:- કરજ,રૂણ પ્રાપ્ત કરી શકો.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ નજાય જોવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૪
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "02.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો