અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, આ એક ઉપાયથી દૂર થશે આર્થિક તંગી અને ખુલશે કિસ્મતના દ્વાર

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સાથે આ દિવસે આર્થિક મુશ્કેલીથી રાહત મેળવવા માટે અને ધનવાન બનવા માટે પણ ખાસ ઉપાયો કરવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાથે જ પોતાની કૃપા ભક્તો પર બનાવી રાખે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ મની પ્લાન્ટના છોડની.

image soucre

આપણે ખાસ કરીને ક્યાંક લોકોના ઘરમાં તો ક્યાંક ઘરની બહાર મની પ્લાન્ટ લગાવેલો જોઈએ છીએ. મની પ્લાન્ટનો છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાના આધારે જે ઘરમાં આ છોડ હોય છે તેના ઘરમાં ધન સંબંધી પરેશાની આવતી નથી.

અનેક વાર સ્થિતિ આનાથી ઉલટી પણ બને છે. ક્યારેક એવું પણ બને છે કે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય તો પણ મુશ્કેલીઓ સતત ચાલ્યા જ કરે છે. આ સમયે એ જરૂરી છે કે આવું શા માટે બને છે

ઘરમાં આ રીતે થશે રૂપિયાનો વરસાદ

image soucre

માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે તેટલો જ તે વ્યક્તિ આગળ વધે છે. આપણે મની પ્લાન્ટના છોડ લગાવતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેની કેર પણ સારી રીતે કરવી જોઈએ. તેને ઘરમાં સાફ સુથરી જગ્યાએ લગાવવામાં આવે તો જ બરકત આવે છે.

image soucre

માન્યતા અનુસાર શુક્રવારના દિવસે મની પ્લાન્ટની ઉપર લાલ રંગનો દોરો કે રિબન બાંધવાનુ પણ શુભ માનવામાં આવે છે. લાલ રંગને પ્રેમ, સ્નેહ, ઉન્નતિ અને યશનું પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગની રીબનની સાથે આ છોડને રાખવાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે. અને આ કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

આ રીતે બાંધો લાલ દોરો કે રિબન

શુક્રવારના દિવસે સવારે જલ્દી ઉઠો અને નિત્યાદી કર્મ કરીને માતા લક્ષ્મીની પૂજા કરો.

  • તેમની સામે દીવો કરો.
    image soucre
  • લાલ રંગનો દોરો કે રિબનને માતાજીના પગમાં રાખો.
  • પછી લક્ષ્મી માતાની આરતી કરીને આ દોરા કે રિબન પર કંકુ લગાવો
  • માતાનું ધ્યાન કરીને મની પ્લાન્ટ પર આ દોરો બાંધો.
    image soucre
  • બોતલમાં મની પ્લાન્ટ છે તો બોટલમાં નીચેની તરફ લાલ રંગનો દોરો બાંધી લો.
  • દોરો બાંધ્યા બાદ થોડા જ દિવસમાં તમને ફરક અનુભવાશે. ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થશે. ધનનો વરસાદ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Related Posts

0 Response to "અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, આ એક ઉપાયથી દૂર થશે આર્થિક તંગી અને ખુલશે કિસ્મતના દ્વાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel