અંકિતા લોખંડેએ શર્ટના બટન ખુલ્લા રાખી દેખાડ્યો બોલ્ડ અવતાર, તસવીરો જોઈને ફોલોઅર્સ થઈ ગયા ક્રેઝી, શું તમે જોઇ આ હોટ તસવીરો?
પહેલા ટીવી અને પછી બોલિવૂડમાં અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાના અભિનયના પરચમ લહેરાવી દીધા છે. અંકિતા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. છેલ્લા ઘણા દિવસથી તો તે ઈંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની લાઈફની આનંદની પળોને નવી નવી પોસ્ટ સાથે શેર કરે છે. તે નવા નવા ફોટોશૂટ શેર કરી અને લોકોને આશ્ચર્યમાં મુકી રહી છે. તેના ફેન્સ અને ફોલોવર્સ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.

અંકિતાએ તાજેતરમાં જ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટો જોઈ તેના ફેન્સ તેની ફિટનેસ અને હોટનેસ બંને પર ફિદા થઈ ગયા છે. તેના ફોલોવર્સની સંખ્યા પણ તેની આ અદાઓ જોઈ અને વધી ગઈ છે.
અંકિતા લોખંડેએ આ ફોટોશૂટમાં જે ટ્રાંસફોર્મેશન દેખાડ્યું છે તેને જોઈ લોકો પણ દંગ રહી ગયા છે. આ તસવીરોમાં અંકિતાના કર્લી હેર છે અને તેણે એક સ્ટ્રિપ્ડ લોગ શર્ટમાં પોઝ આપ્યા છે. લોંગ શર્ટ સાથે તેણે શોર્ટસ પહેરી છે. બ્લૂ શર્ટ પર તેણે ડેનિમ શોટ્સ પહેર્યું છે જે સ્ટાઈલ ખૂબ જ સુંદર લાગે છે તેના પર.
અંકિતાએ આ ફોટોશૂટમાં પોતાની શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખ્યા છે અને તેના પર એક બેલ્ટ લગાવી અને એક નવી જ સ્ટાઈલ કરી છે. આ તસવીરો શેર થયા બાદ અંકિતાને સોશિયલ મીડિયા પર ક્વીન કહેવામાં આવી રહી છે.
અંકિતાના આ પોઝ અને તેનો અંદાજ લોકોને ખૂબ પસંદ પડ્યો છે. તેઓ આ ફોટો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને એટલું જ નહીં તેની સરખામણી હવે સોશિયલ મીડિયા પર કંગના રનૌત સાથે થઈ રહી છે. જો કે આ સાથે અંકિતાએ અન્ય કેટલીક તસવીરો પણ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. અંકિતાની અન્ય તસવીર કરતાં આ તસવીર સૌથી વધુ પસંદ ફોલોવર્સને પડી રહી છે.
મહત્વપૂર્ણ છે કે અંકિતા લોખંડે થોડા સમય પહેલા પણ ચર્ચામાં હતી. આ ચર્ચા શરુ થઈ હતી તેના એક ઈંટરવ્યુ પછીની. આ ઈંટરવ્યુમાં તેણે કહ્યું હતું કે સુશાંત સાથે સંબંધ નિભાવવા તેણે ખૂબ પ્રયત્ન કર્યા હતા પરંતુ સુશાંતે તેનો રસ્તો નક્કી કરી લીધો હતો અને તે આગળ વધી ગયો. ત્યારબાદ તેણે એ સમયમાંથી બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો અને હવે તે તેમાંથી બહાર આવી ગઈ છે.
0 Response to "અંકિતા લોખંડેએ શર્ટના બટન ખુલ્લા રાખી દેખાડ્યો બોલ્ડ અવતાર, તસવીરો જોઈને ફોલોઅર્સ થઈ ગયા ક્રેઝી, શું તમે જોઇ આ હોટ તસવીરો?"
ટિપ્પણી પોસ્ટ કરો